businessgujarat

નિફ્ટીએ 16000ની સાયકોલોજિકલ સપાટી ગુમાવી

નિફ્ટી પુલબેક રેલીમાં 16300- 16400 સુધી સુધરી શકે આઇટી, ટેલિકોમ, ઓટો સહિતના સેક્ટર્સમાંથી ઇન્વેસ્ટર્સ પ્રોફીટ બુકીંગ કરી રહ્યા છે. સ્મોલકેપ અને મિડકેપમાં પણ ભારે ધોવાણ જોવાયું છે. પરંતુ માર્કેટ અંડરટોન દર્શાવે છે કે પુલબેક રેલીમાં નિફ્ટી 16300- 16400 પોઇન્ટ સુધીની રાહત રેલી નોંધાવી શકે છે. પરંતુ જો નેગેટિવ ફેક્ટર્સ હાવી રહેશે તો નિફ્ટી ગુરુવારે 16000…

Read More

Crypto ટ્રાન્જેક્શન પર TDSનું ભારણ ઘટાડવા માગ

1 એપ્રિલથી લાગૂ 30 ટેક્સમાં પણ ઘટાડો કરવા અપીલ crypto ઈન્ડસ્ટ્રીએ કેન્દ્ર સરકારને Crypto કરન્સીના ટ્રેડિંગ પર વસૂલાતો TDS 1 ટકાથી ઘટાડી 0.01 અને 0.05 ટકા કરવા અપીલ કરી છે. કોઈનડીસીએક્સના સીઈઓ અને કો-ફાઉન્ડર સુમિત ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, Crypto કરન્સીની આવક પર 30 ટકા ટેક્સ વધુ પડતો છે. જેમાં પણ ઘટાડો થવો જોઈએ. જે…

Read More

આઇપીઓ લિસ્ટિંગઃ રેઈનબો 17 ટકા ડિસ્કાઉન્ટે બંધ

રેઈનબો ચિલ્ડ્રન મેડિકેરનો રૂ. 1580.85 કરોડનો આઈપીઓ રૂ. 542ની પ્રાઈસ બેન્ડ સામે 6.67 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 506માં લિસ્ટેડ થયો છે. ઈન્ટ્રા ડે 519.35ની ટોચેથી 421ની બોટમ સપાટીએ પહોંચ્યા બાદ 16.96 ટકા ડિસ્કાઉન્ટે રૂ. 450.10 પર બંધ રહ્યો હતો. ઇશ્યૂ પ્રાઇસ 542.00 ખુલ્યો 506.00 વધી 519.35 ઘટી 421.00 બંધ 450.10 લોસ 91.90 પ્રુડન્ટ પ્રથમ દિવસે 0.36…

Read More

નિફ્ટીએ 16300 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી પણ તોડી

પાવર,મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી શેર્સમાં આક્રમક વેચવાલી વૈશ્વિક શેરબજારોની આગેવાની હેઠળ ભારતીય શેરબજારોમાં પણ સતત કરેક્શન આગળ વધવા સાથે મોટાભાગના સેક્ટોરલ્સમાં ઘટાડાની ચાલ રહી હતી. જોકે, બેન્ક નિફ્ટીમાં સુધારાની ચાલના કારણે બજાર નિષ્ણાતોમાં કરેક્શનમાં બ્રેકનો આશાવાદ જાગ્યો છે. આજે દિવસ દરમિયાન હેવી વોલેટિલિટી વચ્ચે પાવર, મેટલ્સ, ઓઇલ એન્ડ ગેસ તથા રિયાલ્ટી સેક્ટરમાં આક્રમક…

Read More

સોના-ચાંદી, ક્રૂડ,ગેસ, રબર વાયદામાં નરમાઈ

તાંબા સિવાયની બિનલોહ ધાતુઓ એકંદરે ઢીલીઃ એનર્જી ઈન્ડેક્સમાં 374 પોઈન્ટ, બુલડેક્સ વાયદામાં 9 પોઈન્ટ અને મેટલડેક્સ વાયદામાં 754 પોઈન્ટનો ઘટાડો એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદામાં આજે સાર્વત્રિક નરમાઇની ચાલ જોવા મળી હતી.  ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,29,117 સોદાઓમાં કુલ રૂ.20,316.53 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું…

Read More

ગુવારેક્સમાં ઘટાડોઃ ગુવારગમ, ગુવારસીડમાં ઉંચા વેપાર

હાજર બજારોમાં નિરસ ખરીદી અને વાયદામાં રાહ જોવાની માનસિકતાનાં કારણે કૄષિ કોમોડિટીમાં  નરમાઇ જોવા મળી હતી. એનસીડેક્સ ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે ૭૮૦૪.૯૦ ખુલી સાંજે ૭૬૬૬.૩૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૭૮૦૨ રૂપિયા ખુલી ઉંચામાં ૭૮૬૦ તથા નીચામાં ૭૬૬૮ રૂપિયા થઇ સાંજે ૭૬૯૩ રૂપિયા બંધ રહ્યા હતા….

Read More

રિઝલ્ટ્સઃ ઇન્ફિબીમની વાર્ષિક આવકો 91 ટકા વધી

અમદાવાદ સ્થિત ઇન્ફિબીમે નાણાકીય વર્ષ 2021-22માં રૂ. 1293 કરોડની ગ્રોસ રેવન્યુ નોંધાવી છે. જે અગાઉના નાણા વર્ષમાં રૂ. 676 કરોડ સામે 91 ટકા વધી છે. વાર્ષિક ચોખ્ખો નફો 19 ટકા વધી 84 કરોડ (રૂ. 70 કરોડ) થયો છે. ત્રિમાસિક ધોરણે ચોખ્ખી આવકો 15 ટકા વૃદ્ધિ સાથે રૂ. 76 કરોડ (રૂ. 66 કરોડ), જ્યારે ચોખ્ખો નફો…

Read More

IPO: Delhiveryનો આઇપીઓ બુધવારે ખુલશે

ગુડગાંવ સ્થિત લોજિસ્ટીક સ્ટાર્ટઅપ કંપની Delhiveryનો આઇપીઓ બુધવારે ખુલી રહ્યો છે. તા. 13 મેના રોજ બંધ થશે. દેશમાં કુલ 19300 પિન કોડ્સ છે. તેમાંથી 88 ટકા પિન કોડ્સ વાળી જગ્યા પર આ ડિલીવરી સર્વિસેજ આપે છે. કંપની રૂ. 5235 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. અગાઉ કંપનીએ રૂ. 7460 કરોડના આઇપીઓની યોજના ઘડી હતી. પરંતુ…

Read More