businessgujarat

પ્રુડેન્ટ કોર્પોરેટનો આઇપીઓ 10મી મેએ ખુલ્યો

2003માં સ્થપાયેલી પ્રુડેન્ટ કોર્પોરેટ એડવાઇઝરી સર્વિસીસ લિ. એ ઇન્ડિપેન્ડન્ટ રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસ ગ્રૂપ છે. જે ટેકનોલોજી આધારીત, કોમ્પ્રીહેન્સિંવ ઇન્વેસ્ટમેન્ટ અને ફાઇનાન્સિયલ સર્વિસિસ પ્રોવાઇડ કરે છે. તા. 31 ડિસેમ્બર-21ની સ્થિતિ અનુસાર કંપનીની મ્યુ. ફંડ ડિસ્ટ્રીબ્યુશન એયુએમ રૂ. 48411.47 કરોડ રહી હતી. આઇપીઓ વેલ્યૂએશનઃ આઇપીઓની પ્રાઇસબેન્ડની અપરબેન્ડ આધઆરીત ઓફર્ડ પીઇ રેશિયો 33.9 અને માર્કેટકેપ રૂ. 2608.6…

Read More

IPO: વિનસ પાઇપ્સનો 50.74 લાખ શેર્સનો ઇશ્યૂ બુધવારે ખુલશે

સ્ટેનલેસ સ્ટીલ પાઇપ્સ અને ટ્યુબ્સના ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે વ્યસ્ત વિનસ પાઇપ્સ એન્ડ ટ્યુબ્સનો પ્લાન્ટ ભૂજ- ભચાઉ હાઇવે, કચ્છ ખાતે આવેલો છે. વિનસ પાઇપ્સઃ આઇપીઓ વેલ્યૂએશન કંપની આઇપીઓ પ્રાઇસ બેન્ડની 21 ગણી અપર બેન્ડથી ઉપલબ્ધ છે. પોસ્ટ ઇશ્યૂ માર્કેટકેપ રૂ. 661.7 કરોડની રહેશે. પ્રાઇસ ટૂ બુક વેલ્યી 10.7x (રૂ. 30.5ની એનએવી, તા. 30 માર્ચની વેલ્યૂના…

Read More

મ્યુ. ફંડ ઇન્ડસ્ટ્રીની એયુએમ 38.88 લાખ કરોડની નવી ટોચે

તા. 30 એપ્રિલના અંતે પુરા થયેલા માસ માટે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીની એયુએમ રૂ. 38.88 લાખ કરોડની સર્વોચ્ચ સપાટીએ આંબી ગઇ છે. જે વાર્ષિક ધોરણે 17 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ફોલિયોની સંખ્યા પણ 33 ટકા વધી 131294541ની નવી ટોચે પહોંચી છે. રિટેલ ફોલિયોની સંખ્યા પણ 27 ટકાની વૃદ્ધિ સાથે 104744862 થઇ ગઇ છે. છેલ્લા 12 માસમાં…

Read More

આ દસ શેર્સમાં દમ ઘટી રહ્યો છેઃ વિદેશી બ્રોકર્સ

એચડીએફસી લાઇફ, બજાજ ફાઇ., એચયુએલ, બ્રિટાનિયા અને વીપ્રો સામે લાલટેન ફૉરેન બ્રોકરેજે આ 10 સ્ટૉક્સનો ટાર્ગેટ ઘટાડવાની જાહેરાત કરી છે. શું આમાંથી કોઈ એકાદ પણ શેર છે તમારી પાસે જેમાં વિદેશી બ્રોકરેજ હાઉસે તેમના લક્ષ્યાંકો ઘટાડી દીધા છે. આવો કરીએ તેમના પર એક નજર. ભારતીય બજારે નવા સપ્તાહના બીજાં દિવસેપણ શરૂઆતમાં નબળા અને પાછળથી લીલા…

Read More

ડોલર સામે રૂપિયો 60 પૈસા ગગડી 77.50ની નવા તળિયે

રૂપિયો બે ટ્રેડિંગ સેસનમાં 115 પૈસા તૂટ્યો વૈશ્વિક સ્તરે સતત વધી રહેલી મોંઘવારીની સીધી અસર કરન્સી માર્કેટ પર પડી રહી છે. ફુગાવા સામે લડવા માટે વિશ્વની મોટા ભાગની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદરમાં ઝડપી વધારાની શરૂઆત કરી છે જેની સીધી અસર કરન્સી માર્કેટ પર પડી છે. વ્યાજદરમાં વધારાના કારણે યુએસ યિલ્ડમાં સતત મજબૂતી રહી છે જેના કારણે…

Read More

વિદેશી રોકાણકારોનો ઈક્વિટી બજારોમાં હિસ્સો ઘટી 20 ટકા

બે વર્ષ સતત લેવાલ બાદ 2021-22માં મોટાપાયે વેચવાલી કરી ભારતીય ઈક્વિટી બજારમાં વિદેશી ફંડ્સની માલિકી માર્ચમાં ઘટી 19.5 થઈ છે. એનએસઈ500 કંપનીઓની વેલ્યૂ 619 અબજ ડોલર થવા સાથે વિદેશી ફંડ્સની માલિકી પ્રિ-કોવિડ સ્તરથી ઘટી છે. એફપીઆઈનો હિસ્સો માર્ચ 2022માં 19.5 ટકાના ઘટાડા સાથે 3 વર્ષના તળિયે પહોંચ્યો છે. અગાઉ માર્ચ,2019માં 19.3 ટકા હતો. વાર્ષિક ધોરણે…

Read More

આ સપ્તાહે 3 IPO ખૂલશે, LIC આગામી સપ્તાહે લિસ્ટેડ

કેમ્પસના પોઝિટીવ લિસ્ટિંગ એલઆઈસી આઈપીઓ માટે આશાનું કિરણ બન્યુ છે. આગામી સમયમાં વધુ કંપનીઓ આઈપીઓ લાવી શકે છે. આજે રિટેલ વેલ્થ મેનેજમેન્ટ સર્વિસિઝ પ્રોવાઈડર પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝરી સર્વિસિઝ લિ.નો રૂ. 538.61 કરોડનો આઈપીઓ સોમવારથી 3 દિવસ માટે ખૂલ્યો છે. રૂ. 595-630 પ્રાઈસ બેન્ડ પર 23 શેર્સ લોટ માટે અરજી કરી શકાશે. જેમાં કર્મચારીઓ માટે રૂ….

Read More

કેમ્પસ એક્ટિવેર બમ્પર પ્રિમિયમે થયો લિસ્ટેડ

હાઇ- લો એટ એ ગ્લાન્સ ઇશ્યૂ પ્રાઇસ 292 ખુલ્યો 355 વધી 417.70 ઘટી 336.80 બંધ 378.60 પ્રિમિયમ 86.60 કેમ્પસ એક્ટિવેરનો આઇપીઓ રૂ. 292ની ઇશ્યૂ પ્રાઇસ સામે આજે રૂ.355ના મથાળે ખુલ્યા બાદ રૂ. 417.70નું દિવસ દરમિયાનનું ટોપ બનાવી નીચામાં રૂ. 336.80 થઇ છેલ્લે રૂ. 378.60ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 86.60 એટલેકે…

Read More