Category: Business
CEAT LIMITED એ બ્રિટીશ સેફ્ટી કાઉન્સિલ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી ઓડિટમાં ફાઈવ સ્ટાર ગ્રેડિંગ પ્રાપ્ત કર્યું
અમદાવાદ, 11 સપ્ટેમ્બર: સીએટ લિમિટેડે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી ઓડિટની કામગીરી શ્રેષ્ઠ રીતે પૂર્ણ કરીને ફાઈવ સ્ટાર ગ્રેડિંગ હાંસલ કર્યું છે. આ કામગીરી બ્રિટીશ સેફ્ટી કાઉન્સિલ દ્વારા યોજવામાં આવી હતી. સીએટ તેની સ્વાસ્થ્ય અને સુરક્ષા સંચાલન વ્યવસ્થા તથા સહાયક વ્યવસ્થાઓમાં સતત સુધારાને જાળવી રાખવાની દિશામાં સંપૂર્ણપણે કટિબદ્ધ છે. સીએટ લિમિટેડના હાલોલ સ્થિત પ્લાન્ટની તેના વ્યવસાયિક…
PGIM INDIA AMC એ ONDC નેટવર્ક પર મ્યુચ્યુઅલ ફંડ્સ લાવવા માટે સાયબ્રિલા સાથે ભાગીદારી કરી
અમદાવાદ, 10 સપ્ટેમ્બર: PGIM ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડે સાયબ્રિલા ટેક્નોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ સાથે ભાગીદારીમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ONDC) નેટવર્ક સાથે તેના ઇન્ટિગ્રેશનની જાહેરાત કરી હતી. આ વ્યૂહાત્મક પહેલ ઓએનડીસી નેટવર્કના ડિસેન્ટ્રલાઇઝ્ડ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા સાયબ્રિલાના મજબૂત બેકેન્ડ પ્લેટફોર્મનો લાભ લઈને સમગ્ર ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણોની એક્સેસ વિસ્તારવા PGIMની પ્રતિબદ્ધતા દર્શાવે છે. PGIM…
હોંગકોંગમાં AVPN ગ્લોબલ કોન્ફરન્સ માં અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષાનું ચાવીરુપ સંબોધન
અમદાવાદ, 10 સપ્ટેમ્બર: અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણીએ હોંગકોંગમાં આયોજિત AVPN ગ્લોબલ કોન્ફરન્સ –2025માંકરેલા ચાવીરુપ સંબોધનમાં પરોપકારીઓ, વ્યવસાયિકો અને પરિવર્તન લાવી રહેલા સહુને ફક્ત આપો નહીં પણ સાથે મળીને નિર્માણ કરવા પ્રેરણાદાયક અપીલ કરી હતી. ડૉ. અદાણીએ સામાજિક વિકાસ માટે આવનારા સમયનો મોટો જમ્પ પ્રત્યેક પરોપકારી સંસ્થાઓ, બિન સરકારી સંગઠ્ઠનો અને હિસ્સેદારોને એક…
Alembic Pharmaceuticals Limited announces USFDA Final Approval for Phytonadione Injectable Emulsion
AHMEDABAD,10th September: Alembic Pharmaceuticals Limited (Alembic) today announced that it has received final approval from the US Food & Drug Administration (USFDA) for its Abbreviated New Drug Application (ANDA) Phytonadione Injectable Emulsion USP, 1 mg/0.5 mL Single-Dose Prefilled Syringe. The approved ANDA is therapeutically equivalent to the reference listed drug product (RLD), Phytonadione Injectable Emulsion…
Prime TriGen Wealth Ltd Opens Gurugram Branch to Serve Ultra-HNIs and HNIs Amid Rapid Industry Growth
AHMEDABAD, 10TH September: Prime TriGen Wealth Ltd. (PTWL), a wholly-owned subsidiary of Prime Securities Ltd., has launched a new branch at Golf Course Road in Gurugram dedicated to serving Ultra High Net-Worth Individuals (Ultra-HNIs) and High Net-Worth Individuals (HNIs). This expansion strengthens PTWL’s presence in North India and underlines its commitment to offering structured wealth…
PHYSICSWALLAH LIMITED એ SEBIમાં UDRHP-1 ફાઇલ કર્યું
અમદાવાદ, 10 સપ્ટેમ્બર: ફિઝિક્સવાલા લિમિટેડે (“the Company”) આઈપીઓ માટે સેબીમાં તેનું યુડીઆરએચપી-1 ફાઇલ કર્યું છે. તેની મુખ્ય યુટ્યૂબ ચેનલ “Physics Wallah-Alakh Pandey” 15 જુલાઈ, 2025ના રોજ 13.7 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ ધરાવતી હતી (રેડસીઅર રિપોર્ટના મુજબ). રૂ. 38,200 મિલિયન (રૂ. 3,820 કરોડ) સુધીના મૂલ્યની કુલ ઓફર સાઇઝમાં રૂ. 31,000 મિલિયન (રૂ. 3,100 કરોડ) સુધીના મૂલ્યના ઇક્વિટી શેર્સના…
HDFC બેંકે ફેસ્ટિવ ટ્રીટ્સ 2025નો શુભારંભ કર્યો
અમદાવાદ, 09 સપ્ટેમ્બર: એચડીએફસી બેંકે તેના વાર્ષિક ફેસ્ટિવ ટ્રીટ્સ 2025 કેમ્પેઇનનો શુભારંભ કરવાની જાહેરાત કરીને દેશની ખરીદીની સીઝનની શરૂઆત માટેનો તખ્તો તૈયાર કરી દીધો છે. આ ભારતવ્યાપી બોનાન્ઝા, કાર્ડ્સ, લૉન, પેઝૅપ અને ઇઝીઈએમઆઈ પર 10,000થી વધુ ઑફર્સ લઈને આવ્યો છે, જેનાથી ગ્રાહકો માટે તહેવારોની ખરીદી વધુ પરવડે તેવી અને લાભદાયક બની રહેશે. હાઇલાઇટ્સઃ બેંક એક્સપ્રેસ…
AIR INDIA એ શિયાળામાં દિલ્હી અને જેસલમેર વચ્ચે દૈનિક બે ફ્લાઇટ્સ શરૂ કરશે
અમદાવાદ, 9 સપ્ટેમ્બર: એર ઇન્ડિયાએ 26 ઓક્ટોબર 2025થી દિલ્હી અને જેસલમેર વચ્ચે નોન-સ્ટોપ સેવાઓની જાહેરાત કરી છે. ભારતના ગોલ્ડન સિટીમાં સિઝનલ ટુરિઝમની માંગને પહોંચી વળવા માટે આ સેવા 28 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે. એર ઇન્ડિયા તેના એ320 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને આ રૂટ પર દૈનિક બે ફ્લાઇટ્સનું સંચાલન કરશે, જે જેસલમેરના પ્રવાસીઓ માટે એકમાત્ર ફુલ-સર્વિસનો…
