મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો પેટન્ટ પોર્ટફોલિયો છેલ્લા એક દાયકામાં 20 ગણો વધ્યો

Ahmedabad, April 24: મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (M&M)એ તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તથા મેક ઈન ઈન્ડિયા પહેલમાં સતત રોકાણ પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાની પુનઃપુષ્ટિ કરતાં જાહેરાત કરી છે કે, છેલ્લા એક દાયકામાં કંપનીની મંજૂર પેટન્ટની સંખ્યા 20 ગણી વધી છે. નાણાકીય વર્ષ 2015-16માં 56 ગ્રાન્ટેડ પેટન્ટનો આંકડો નાણાકીય વર્ષ 2025-26માં વધી 1334 થયો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા…

Read More

રેઈઝ ફાઇનાન્શિયલ સર્વિસિસે અલ્ગોરિધમિક ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગ ક્ષમતામાં વિસ્તાર કરવા સ્ટ્રેટ્ઝીના સંપાદનની જાહેરાત કરી

અમદાવાદ, 22 એપ્રિલઃ રેઈઝ ફાઇનાન્શિયલ સર્વિસિસે આજે જાહેરાત કરી છે કે તેણે કેશ અને સ્ટોક ડીલ મારફતે ભારતની અગ્રણી અલ્ગોરિધમિક ઇન્વેસ્ટિંગ અને ટ્રેડિંગ પ્લેટફોર્મ- સ્ટ્રેટ્ઝી(Stratzy)ને હસ્તગત કરી છે. રેઈઝ ફાઇનાન્શિયલ એ કેપિટલ માર્કેટ ઇકોસિસ્ટમના ઉભરતા ખેલાડીઓ પૈકી એક છે કે જે ધન, ફઝ એઆઈ (Fuzz AI), અપસર્જ, ફિલ્ટર કોફી અને હવે સ્ટ્રેટ્ઝી જેવા પ્લેટફોર્મ્સનું સંચાલન કરે…

Read More

ક્વેસ્ટ ગ્લોબલે ઓઈલ અને ગેસ એન્જિનિયરિંગ ક્ષેત્રને વધુ મજબૂત બનાવ્યું

અમદાવાદ, 22 એપ્રિલઃ  ક્વેસ્ટ ગ્લોબલે આજે જાહેરાત કરી છે કે ઓઈલ અને ગેસ ક્ષેત્રમાં ઈન્ટિગ્રેટેડ એસેટ પરફોર્મન્સ એન્જિનિયરિંગ માટે વડોદરામાં સ્થાપિત તેના સમર્પિત એન્જિનિયરિંગ સેન્ટરનો પ્રભાવ સતત વધી રહ્યો છે. આ વિકાસ ગુજરાતને વૈશ્વિક ઊર્જા એન્જિનિયરિંગ ટેલેન્ટ માટેના એક મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવે છે. જાન્યુઆરી 2026થી કાર્યરત આ વડોદરા સેન્ટર વૈશ્વિક ઊર્જા ગ્રાહકો…

Read More

અદાણી એનર્જીએ શરુ કરી 1,000 મેગાવોટ હાઇ-વોલ્ટેજ કરંટની મહત્વની લિંક

મુંબઈ, 14 એપ્રિલ: અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિ. એ મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજીઅન(MMR) માં વીજળીના આંતરમાળખાને મજબૂત બનાવવાની દીશામાં એક મહત્વપૂર્ણ પગલું ભરીને કુડુસ અને આરે વચ્ચે 1,000 મેગાવોટ હાઇ-વોલ્ટેજ ડાયરેક્ટ કરંટ (HVDC) ટ્રાન્સમિશન લિંક શરૂ કરી છે. ગીચ શહેરી વાતાવરણની મર્યાદાઓમાં કાર્ય કરવા સક્ષમ બનાવવાના ધ્યેયથી ડિઝાઇન કરવામાં…

Read More

કેરએજ-ESG દ્વારા અદાણી ગ્રીન એનર્જીને 87.3 ના સર્વોચ્ચ ESG સ્કોર સાથે રેટિંગ અપાયું

અમદાવાદ,14 એપ્રિલ:સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા નોંધાયેલ ESG રેટિંગ પ્રદાતા અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) ને CARE ESG રેટિંગ્સ લિ. (CareEdge-ESG)એ 87.3 ના સ્કોર સાથે CareEdge-ESG 1+ રેટિંગ પ્રાપ્ત થયું છે. CareEdge-ESG દ્વારા મૂલ્યાંકન કરાયેલી તમામ ભારતીય કંપનીઓમાં આ સ્કોર સાથે અદાણી ગ્રીન ટોચના શિખર પર રહી છે. પર્યાવરણીય, સામાજિક અને શાસનના…

Read More

BANK OF BARODA અને RELIANCE JIOએ ભાગીદારી થકી ‘બોબ વર્લ્ડ લાઇટ’ એપ લોન્ચ કરી

અમદાવાદ,14 એપ્રિલ: બેંક ઓફ બરોડા અને રિલાયન્સ જિયોએ આજે ‘બોબ વર્લ્ડ લાઇટ’ લોન્ચ કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે, જિયો ફોન પ્રાઇમા 4G ડિવાઇસ પર ઉપલબ્ધ આ એપ્લિકેશન ખાસ કરીને ફીચર ફોન વપરાશકર્તાઓ માટે તૈયાર કરવામાં આવેલી પ્રથમ વ્યાપક મોબાઈલ બેંકિંગ એપ છે. ભારત સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના સર્વસમાવેશક અભિગમને પ્રોત્સાહન આપવા અને…

Read More

DevX એ રૂ. 110 કરોડની એન્ટરપ્રાઇઝ ડીલ ફાઇનલ કરી

અમદાવાદ,14 એપ્રિલ: દેવ એક્સીલરેટર લિમિટેડે (DevX) મનુભાઈ એન્ડ શાહ એલએલપી સાથે એક મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે ટિયર-2 શહેરોમાં વ્યવસાયિક એકમ દ્વારા કરવામાં આવેલ સૌથી મોટા ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોદા પૈકીનો એક માનવામાં આવે છે. અંદાજે 1,00,000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવતો આ 9 વર્ષનો કરાર DevX માટે લાંબા ગાળાની આવકની સ્પષ્ટતા મજબૂત બનાવે છે…

Read More

TCSને ચોથા ક્વાર્ટરમાં ₹13,718 કરોડનો નફો થયો વાર્ષિક ધોરણે નફો 12% વધ્યો

અમદાવાદ, 10 એપ્રિલઃ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) એ ગુરુવારે તેના ચોથા ક્વાર્ટર (Q4) ના પરિણામો જાહેર કર્યા છે. કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 12% વધીને 13,718 કરોડ રૂપિયા રહ્યો. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં આ નફો 12,247 કરોડ રૂપિયા હતો. નફાની સાથે-સાથે કંપનીના રેવન્યુમાં પણ વધારો જોવા મળ્યો છે. આ ક્વાર્ટરમાં કંપનીની ઓપરેશનલ રેવન્યુ 10%…

Read More