SRI LANKA 31 માર્ચ સુધીમાં જશો તો વિઝા ફી નહીં લાગે

sri lanka ટૂર અંગે તમે જે જાણવા માગો છો તે ઉપરાંત ઘણું બધું….. વ્યક્તિદીઠ રૂ. 50-60 હજારમાં વિદેશ ટૂરનો લ્હાવો 18થી વધુ મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો વિશે જાણો અંહીથી…. ટૂરિસ્ટને વીઝા ફીના રૂ. 1999 અને બિઝનેસ ટૂરને રૂ. 2699નો ફાયદો થશે અમદાવાદ, 24 ઓક્ટોબરઃ ભારતીય વિદેશ પ્રવાસે જનારા સહેલાણીઓ માટે શ્રીલંકાએ આગામી તા. 21 માર્ચ સુધી…

Read More

BYJUના અજય ગોયલ ફરી વેદાંતામાં જોડાયા, Vedantaના CFO શ્રીવાસ્તવે રાજીનામું આપ્યું

અમદાવાદ, 24 ઓક્ટોબરઃ માઇનિંગ ગ્રૂપ વેદાંતાના સીએફઓ સોનલ શ્રીવાસ્તવે અંગત કારણોસર કંપનીના મુખ્ય નાણાકીય અધિકારીના પદ પરથી રાજીનામું આપ્યું છે. કંપનીના બોર્ડે અજય ગોયલની પુનઃ નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે, જેમણે એપ્રિલમાં એડ-ટેક સ્ટાર્ટઅપ બાયજુમાં જોડાવા માટે કંપની છોડી દીધી હતી. શ્રીવાસ્તવે અંગત કારણોસર 24 ઓક્ટોબર, 2023થી કંપનીના CFO અને કી મેનેજરિયલ પર્સોનલ (KMP) ના…

Read More

L&T ફાઇનાન્સનો Q2 નફો 46% વધી રૂ.595 કરોડ

અમદાવાદ, 23 ઓક્ટોબરઃ L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ લિમિટેડે (LTFH) 30 સપ્ટેમ્બર, 2023ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળામાં રૂ. 595 કરોડનો કન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે જે વાર્ષિક ધોરણે 46 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. કંપનીએ કુલ લોન બુકના 88 ટકા રિટેલ લોન પોર્ટફોલિયો મિશ્રણ પણ હાંસલ કર્યું છે, જે લક્ષ્ય 2026 ધ્યેય હેઠળ નિર્ધારિત 80 ટકા…

Read More

ફંડ હાઉસની ભલામણોઃ ICICI, PAYTM, KAJARIA CERAMICS, L&T FH, VOLTAS, KOTAK BANK

અમદાવાદ, 23 ઓક્ટોબરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા ICICI, PAYTM, KAJARIA CERAMICS, L&T FH, VOLTAS, KOTAK BANKની ખરીદી ઉપર ભલામણ કરવામાં આવી છે. જ્યારે બાલકૃષ્ણ અને લોરસ લેબ્સ માટે નેગેટિવ એપ્રોચ વ્યક્ત કરાયો છે. ICICI બેંક/ જેફરી: બેંક પર બાય જાળવી રાખો, 1250 લક્ષ્ય. (પોઝિટિવ) ICICI બેંક /MS: બેંક પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત…

Read More

સ્ટોક સ્પેસિફિક ચાલ માટે રાખો આજના કંપની પરીણામો ઉપર નજરઃ ALOKTEXT, LLOYDSME, MHRIL, NDTV, PNBHOUSING, TORNTPHARMA

અમદાવાદ, 23 ઓક્ટોબર: શેરબજારો ઉપર જિયોપોલિટિકલ ક્રાઇસિસ ઉપરાંત ડોલરની દાદાગીરી, એફઆઇઆઇની વેચવાલી, ક્રૂડમાં આસમાની સૂલતાની સહિતના સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ ફાઇટ કરી રહ્યા છે. તે સંજોગોમાં માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક રિઝલ્ટ્સ અને ચાલ જોવા મળી શકે છે. તેના ધ્યાનમાં રાખી ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ પોતાની સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. આજે ટોરન્ટ ફાર્મા, પીએનબીહાઉસિંગ, એનડીટીવી, આલોક ટેકસટાઇલ વગેરેના પરીણામો જાહેર…

Read More

ભારતના ગ્રીન હાઈડ્રોજન વિઝનને સાકાર કરતો ગ્રીનઝો એનર્જી પ્લાન્ટ સાણંદમાં તૈયાર

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ ભારતના ગ્રીન હાઈડ્રોજન વિઝનને સાકાર કરતો દેશનો પ્રથમ ઈલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરતો ગ્રીનઝો એનર્જી ઇન્ડિયાનો પ્લાન્ટ અંગેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. તે પાંચ મહિનામાં તેના માટે જરૂરી ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન શરૂ કરશે. સાણંદમાં સ્થાપિત પ્લાન્ટનું ભૂમિ પૂજન 24 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. ગ્રીનઝો એનર્જીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સંદીપ…

Read More

ગ્લોબલ લક્ઝરી હોસ્પિટાલિટી કંપની જુમેરાહ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ’નો રોડ-શો યોજાયો

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ વૈશ્વિક લક્ઝરી હોસ્પિટાલિટી કંપની જુમેરાહ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ, ભારતમાં મજબૂત કસ્ટમર બેઝ બનાવવાનું ચાલુ રાખે છે,  2022ના સમાન સમયગાળાની સરખામણીમાં 2023 YTD માં બુક કરાયેલ રૂમ નાઈટ્સમાં 24% વધારો થયો છે. UAE માટે મુખ્ય વ્યૂહાત્મક ભાગીદાર ભારત એ જુમેરાહ હોટેલ્સ અને રિસોર્ટ્સ માટેનું ટોચનું સોર્સ માર્કેટ છે, ખાસ કરીને દુબઈ, લંડન અને…

Read More

Q2 Results: પેટીએમની ત્રિમાસિક આવક 32% વધી, ખોટ ઘટીને રૂ. 292 કરોડ થઈ

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ Paytmની પેરેંટ કંપની One97 Communicationsએ સપ્ટેમ્બર-23ના રોજ પૂર્ણ થયેલા બીજા ત્રિમાસિકમાં રૂ. 2,519 કરોડની કોન્સોલિડેટેડ આવક નોંધાવી છે. જે ગતવર્ષે રૂ. 1914 કરોડની તુલનાએ 32 ટકા વધી છે. ચુકવણીમાં સુધારો કરવાને કારણે પ્રોસેસિંગ માર્જિન અને લોન વિતરણમાં વૃદ્ધિના કારણે કંપનીની ખોટ ઘટીને રૂ. 292 કરોડ થઈ છે, ગતવર્ષે રૂ. 571 કરોડ હતી….

Read More