અનુપ એન્જિનિયરિંગનો Q1-24 નફો 260% વધ્યો

Financial Highlights Particulars Q1 FY24 Q1 FY23 Change % Revenue 125.2 51.8 141.8% EBIDTA 28.0 9.4 197.1% PAT 18.6 5.2 259.7% (આંકડા રૂ. કરોડમાં દર્શાવે છે) અમદાવાદ, 29 જુલાઇઃ અનુપ એન્જિનિયરિંગની એકુલ આવક 30 જૂન, 2023 ના રોજ પૂરા થયેલા સમયગાળા માટે141.8% વધી રૂ. 125.2 કરોડ નોંધાઇ છે. EBIDTA રૂ. Q1 FY23 ની સરખામણીમાં 197.1%…

Read More

અરવિંદના  Q1-24 પરિણામોઃ EBITDA માર્જિન વધી 9.7%

અમદાવાદ, 27 જુલાઈ: અરવિંદ લિમિટેડે નાણાકીય વર્ષ 2023-24ના પ્રથમ ત્રિમાસિક ગાળાના નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. તે અનુસાર આવક ₹1853 કરોડ, EBITDA ₹180 કરોડ અને કર પછીનો નફો ₹65 કરોડ નોંધાવ્યો છે. એકંદર બિઝનેસનું EBITDA માર્જિન વાર્ષિક ધોરણે 30 bps વધ્યું છે. આ કાચા માલના ભાવમાં નરમાઈ અને એડવાન્સ્ડ મટિરિયલ્સ બિઝનેસના સુધારેલા પ્રદર્શનને કારણે કંપનીની…

Read More

SPECIAL REPORT ON SEMICON INDIA-2023

IESAની સેમિકોનઇન્ડિયા 2023 ખાતે MeitY સાથે ભાગીદારી ગાંધીનગર, 29 જુલાઇઃ ઇન્ડિયા ઇલેક્ટ્રોનીક્સ એન્ડ સેમિકન્ડક્ટર એસોસિયેશન (IESA) એ સેમિકોનઇન્ડિયા 2023માં પોતાની ભાગીદારીની ઘોષણા કરી છે. આ ઔદ્યોગિક સંસ્થા ઘટના દરમિયાન ત્રણ દિવસીય વિશાળ પ્રદર્શનનું આયોજન કરશે જે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે 28 જુલાઇથી 30 જુલાઇ સુધી યોજાશે. 100થી વધુ કંપનીઓ ભાગ લઇ રહી છે તેવું આ…

Read More

બ્રિટન સ્થિત એથિક બ્યૂટી બ્રાન્ડ The Body Shopનો અમદાવાદમાં બીજા સ્ટોર શરૂ

અમદાવાદ, 28 જુલાઇઃ બ્રિટન સ્થિત આંતરરાષ્ટ્રીય એથિક બ્યૂટી બ્રાન્ડ The Body Shop અમદાવાદમાં બીજા સ્ટોરને શરૂ કરીને પોતાની હાજરીમાં વધારો કર્યો છે જે શહેરમાં સૌપ્રથમ એક્ટીવીસ્ટ વર્કશોપ સ્ટોરને પણ અંકિત કરે છે. શહેરના ફોનિક્સ પેલેડિયમ મોલ ખાતે The Body Shop એશિયા સાઉથના માર્કેટિંગ, પ્રોડક્ટ અને ડિજીટલના વીપી કુ. હરમીત સિંઘે જણાવ્યું કે, અમારા સ્ટોરમાં દરેક…

Read More

LIC નવો પ્લાન જીવન કિરણ, પ્રિમિયમના રિટર્ન સાથે લાઈફ કવર

અમદાવાદ, 28 જુલાઇઃ ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ  એક નવો પ્લાન  જીવન કિરણ (પ્લાન નં. 870) લોન્ચ કર્યો છે. LICનું જીવન કિરણ એક વ્યક્તિગત, બચત જીવન વીમા પ્લાન છે.  આ પ્લાન પ્રીમિયમના રિટર્ન સાથે લાઈફ કવર પ્રદાન કરે છે. કિફાયતી દામ પર વધારે મોટું લાઈફ કવરની અપેક્ષા રાખતા લોકો માટે આ એક ઉત્તમ પ્રોડક્ટ છે. આ પ્લાન 18 વર્ષથી…

Read More

US ચીપમેકર AMD 2028 સુધીમાં ભારતમાં $40 કરોડ રોકશે

અમદાવાદ, 28 જુલાઇઃ યુએસ ચિપમેકર એડવાન્સ્ડ માઈક્રો ડિવાઈસે આગામી પાંચ વર્ષમાં ભારતમાં લગભગ $400 મિલિયનનું રોકાણ કરવાની જાહેરાત કરી છે. જેના માટે તે બેંગલુરુના ટેક હબમાં સૌથી મોટું ડિઝાઈન સેન્ટર બનાવશે. AMDના ચીફ ટેકનોલોજી ઓફિસર માર્ક પેપરમાસ્ટર દ્વારા ગુજરાતમાં શુક્રવારથી શરૂ થયેલી સેમિકન્ડક્ટર કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. AMDએ જણાવ્યું હતું કે તે આ વર્ષના અંત…

Read More

ધ સ્લીપ કંપની દેશમાં 100 નવા સ્ટોર્સ સાથે ગુજરાતમાં રિટેલ હાજરી વધારશે

કંપનીએ અમદાવાદ શહેરમાં બીજા આઉટલેટનું ઉદ્ઘાટન કર્યું અમદાવાદ, 28 જુલાઇ: ઊંઘ અને સીટીંગના ઉકેલો માટે એશિયાની પ્રથમ અને એકમાત્ર પેટન્ટ સ્માર્ટગ્રિડ ટેક્નોલોજી પ્રોવાઇડ કરતી ધ સ્લીપ કંપની આગામી માર્ચ-2024 સુધીમાં દેશમાં 100થી વધુ કંપનીની માલિકીના સ્ટોર્સ શરૂ કરવા સાથે ગુજરાતમાં તેની રિટેલ હાજરી વધારવા જઇ રહી છે. તેના ભાગરૂપે કંપનીએ આજે અમદાવાદમાં સીજી રોડ ખાતે…

Read More

પ્લાસ્ટિક ઉદ્યોગનું કદ આગામી 5 વર્ષમાં રૂ. 10 લાખ કરોડને આંબી જશે: AIPMA

પ્લાસ્ટિકની વસ્તુઓની આયાત અવેજીની સુવિધાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં ત્રીજી ટેકનોલોજી કોન્ફરન્સ યોજાઇ “આત્મનિર્ભર ભારત” અને “વોકલ ફોર લોકલ” પર ભાર, કોન્ફરન્સમાં ઇમ્પોર્ટેડ પ્લાસ્ટિક પ્રોડક્ટના નમૂનાઓ પ્રદર્શિત કોન્ફરન્સની આગામી આવૃત્તિઓ 10 ઓગસ્ટે બેંગ્લોર, 18મી ઓગસ્ટે ચેન્નાઈમાં અને 28 ઓગસ્ટે  કોલકાતામાં અમદાવાદ, 28 જુલાઈઃ ભારતમાં પ્લાસ્ટિક ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી અગ્રણી ઉદ્યોગ સંસ્થા, ઓલ ઈન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન…

Read More