બ્યૂટી સલોન અને સ્પા સર્ચમાં 34 ટકા વધારો: જસ્ટ ડાયલ કન્ઝ્યુમર ઇનસાઇટ્સ

–         વિવિધ બ્યૂટી સર્વિસ માટેની સર્ચમાં ટિઅર-1 શહેરોમાં 42 ટકા અને ટિઅર-2 શહેરોમાં 39 ટકા સુધીનો વધારો થયો –         સલોન સૌથી વધુ સર્ચ થયેલી બ્યૂટી સર્વિસ હતી, જેણે સર્ચમાં 66 ટકાનું પ્રદાન કર્યું સમગ્ર દેશમાં કોવિડના કેસમાં ઘટાડો થવાથી અને લગ્નની સિઝન શરૂ થવાથી કોવિડ સંબંધિત આચારસંહિતામાં છૂટછાટ મળી…

Read More

86 ટકા કર્મચારીઓ માને છે કે, ઓફિસમાંથી કામ ફરી શરૂ કરવાથી હાલની જીવનશૈલી સાથે સમાધાન કરવું પડશેઃ ગોદરેજ ઇન્ટેરિયો

84 ટકા કર્મચારીઓને રોજગારીમાંથી કાર્ય-જીવન વચ્ચે સુસંતુલન જળવાઈ રહેવાની અપેક્ષા 81 ટકા કર્મચારીઓને ઓફિસમાંથી કામ ફરી શરૂ કરવામાં મુખ્ય ચિંતા– લાંબી મુસાફરીની 68 ટકા કર્મચારીઓને ઓફિસમાં પરત ફરવામાં કોઈ વાંધો નથી અને તેઓ આતુર છે છેલ્લાં બે વર્ષમાં કંપનીઓ અને કર્મચારીઓ એમ બંને માટે સુખાકારી મુખ્ય બાબત બની ગઈ છે. 31 ટકા વર્કફોર્સ જણાવે છે…

Read More

US સ્ટોક ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ વેસ્ટેડ ફાઇનાન્સે 12 મિલિયન ડોલરનું ફંડ મેળવ્યું

વેસ્ટેડ ફાઇનાન્સ કંપનીએ સીરિઝ એ ફંડિંગમાં 12 મિલિયન ડોલરનું ફંડ ઊભું કર્યું છે. જ્યારે આ રાઉન્ડ એયોન કેપિટલના નેતૃત્વમાં યોજાયો હતો, ત્યારે કંપનીને હાલના રોકાણકારો ટેનોનેટેન, ઓવો ફંડ, વેડબુશ વેન્ચર્સ, આઇપીવી અને અપસ્કેલ પાસેથી સતત ટેકો મળ્યો છે. નવા રોકાણકારો 9યુનિકોર્ન્સ, અંકુર વારિકૂ (ગ્રૂપઓન ઇન્ડિયાના પૂર્વ-સીઇઓ), ધ્રુવિલ સંઘવી (સીઇઓ, લોજિનેક્સ્ટ) અને સૌમિલ પારેખ (વીપી, માર્કેટિંગ,…

Read More

એલએન્ડટી કન્સ્ટ્રક્શને ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રા. કોન્ટ્રાક્ટ મેળવ્યો

લાર્સન એન્ડ ટૂબ્રોના પરિવહન માળખાગત વ્યવસાયે પ્રતિષ્ઠિત ક્લાયન્ટ્સ પાસેથી વિવિધ ઓર્ડર મેળવ્યાં છે. કંપનીએ તમિલનાડુ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન પાસેથી એન્જિનીયરિંગ, પ્રોક્યુરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઇપીસી) મોડમાં સેક્શન-2ના ચેન્નાઈ પેરિફેરલ રિંગ રોગ ઇપીસી-02 પેકેજનું નિર્માણ કરવાનો ઓર્ડર મેળવ્યો છે. કામમાં ફ્લેક્સિબ્લ પેમેન્ટ સાથે 12.80 કિલોમીટરની લંબાઈ ધરાવતો સિક્સ-લેન ગ્રીનફિલ્ડ હાઇવે, ટૂ લેન સર્વિસ રોડ અને ગ્રેડ…

Read More

ટેક ટ્રાવેલ્સ ડીએમસીસીએ બૂકાબેડ એજીમાં 51 ટકા હિસ્સો ખરીદ્યો

ટીબીઓ ટેક લિમિટેડ (“ટીબીઓ”)ની સંપૂર્ણ માલિકીની પેટાકંપની ટેક ટ્રાવેલ્સ ડીએમસીસએ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ બૂકાબેડ એજી (“બૂકાબેડ”)માં 51 ટકા શેરહિસ્સો ખરીદ્યો છે. ટીબીઓ અગ્રણી આંતરરાષ્ટ્રીય પ્રવાસ વિતરણ પ્લેટફોર્મ્સ પૈકીનું એક છે. 31 ઓક્ટોબર, 2021 સુધી લાખો ટ્રાવેલ સપ્લાયર્સ સાથે 110થી વધારે દેશોમાં 100,000થી વધારે ટ્રાવેલ ગ્રાહકોને જોડ્યાં છે. ટીબીઓના સહ-સ્થાપક અને જોઇન્ટ મેનેજિંગ…

Read More

ઈન્ડિયન ઓઈલ રિફાઈનરી ગ્રીન હાઈડ્રોજન બનાવશે

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (I&C) પણ ગ્રીન એનર્જી સેક્ટરમાં પ્રવેશ કરવા જઈ રહી છે. દેશની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી કંપની લાર્સન એન્ડ ટુબ્રો (L&T) અને રિન્યૂ પાવર સાથે મળીને સંયુક્ત સાહસ હેઠળ દેશમાં ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ સ્થાપિત કરશે. ઈન્ડિયન ઓઈલ અને એલએન્ડટીએ ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન અને વેચાણ માટે એક અલગ જોઈન્ટ વેન્ચર…

Read More

અદાણી ગ્રીન એનર્જીએ ૨૮૮ મિલીઅન ડોલર એકત્ર કર્યા

આ સુવિધા મારફત રાજસ્થાન રાજ્યમાં સોલાર અને વિન્ડ રિન્યુએબલ પ્રોજેક્ટ્સના 450 મેગાવોટના હાઇબ્રિડ પોર્ટફોલિયોને ધિરાણ કરશે ગ્રીન લોનની આ સુવિધા  સેકન્ડ પાર્ટી ઓપિનિયન પ્રોવાઈડર દ્વારા ISS ESG દ્વારા પ્રમાણિત છે, જેમાં  પોષણક્ષમ અને સ્વચ્છ ઉર્જા અને જલવાયુ માટેના પગલામાં નોંધપાત્ર યોગદાન છે. COP26 ના ભાગ રૂપે એનર્જી કોમ્પેક્ટ લક્ષ્ય દીઠ પ્રતિજ્ઞાનુસાર ૨૦૩૦ સુધીમાં 45 ગિગાવોટ…

Read More

મધરસન સુમી વાયરિંગનું એનએસઇ બીએસઇ ખાતે લિસ્ટિંગ

મધરસન સુમી વાયરિંગ ઇન્ડિયા લિ.ના શેર્સનું આજે બીએસઇ ખાતે સ્ક્રીપ કોડ“543498” સાથે અને એનએસઇ ખાતે સિમ્બોલ “MSUMI” સાથે રિલિસ્ટિંગ થયું હોવાની કંપનીએ જાહેરાત કરી છે. પહેલા દિવસના ટ્રેડિંગની હાઇલાઇટ્સ શેર રૂ. રૂ. 66ના મથાળે ખુલી ઉપરમાં રૂ. 69.30ની પાંચ ટકાની અપર સર્કીટે હતો. નીચામાં એક તબક્કે રૂ. 62.70ની એટલેકે પાંચ ટકાની લોઅર સર્કીટ સાથે બંધ…

Read More