76% ભારતીયો ઓનલાઇન પેમેન્ટ માટે UPIનો ઉપયોગ કરે છેઃ FISનું સંશોધન
ઓનલાઇન ખરીદીમાં મિલેનિયલ્સનો 84% હિસ્સો, 72% ભારતીયો સોશિયલ મીડિયા પર ડિસ્કાઉન્ટ- ઓફર શોધે છે સોશિયલાઇઝિંગમાં મહિલાઓ 48%, પુરુષો (60%) મેટાવર્સમાં ડેટિંગ અને વર્ચ્યુઅલ કાર્યક્રમોમાં સામેલ છે મુંબઈઃ નાણાકીય સેવાઓની ટેકનોલોજીમાં વૈશ્વિક અગ્રણી FISનો નવો સર્વે દર્શાવે છે કે, ભારતીયો સંલગ્ન ચુકવણીઓ જેવા સંલગ્ન ધિરાણની રીતો અપનાવવા સજ્જ છે અને મેટાવર્સમાં વિવિધ ઓફરો અજમાવવા આતુર છે….
