ગેટવે ડિસ્ટ્રીપાર્કસ નવી મર્જ એન્ટિટી તરીકે રિ-લિસ્ટેડ

–    શેરધારકોને જૂની કંપનીના એક શેર સામે નવી મર્જ થયેલી કંપનીના ચાર શેર્સ ફાળવાયા –    ત્રણ જૂથ કંપનીઓ – ગેટવે ડિસ્ટ્રીપાર્કસ, ગેટવે રેલ ફ્રેઇટ અને ગેટવે ઇસ્ટ ઇન્ડિયા પ્રા. બધા એક જ એન્ટિટીમાં મર્જ ગેટવે ડિસ્ટ્રીપાર્કસ લિમિટેડ (GDL), એ BSE અને NSE પર નવી મર્જ થયેલી એન્ટિટી તરીકે ફરીથી લિસ્ટેડ થવાની જાહેરાત કરી છે. નવી…

Read More

પર્યાવરણલક્ષી વીજ ઉત્પાદન માટે અદાણી પાવર અને આઈએચઆઈ અને કોવાનો સહયોગ

બે અલગ અલગ બળતણનુ કો-ફાયરીંગ કરી સંમિશ્રણથી  કાર્યક્ષમતા વધારવાનો ઉદ્દેશ ગ્રીન હાઉસ ગેસ છૂટવાનુ પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટાડવા માટે સફળ અમલ બળતણમાં ફેરફારની સંભવિત ટેકનિકલ અને આર્થિક  ક્ષમતા ચકાસવાનો પ્રયાસ આ ફેરફાર વડે અદાણી પાવર મુંદ્રા કોલ ફાયર્ડ પાવર પ્લાન્ટ ખાતે 20 ટકા પ્રવાહી એમોનિયાના કો-ફાયરિંગ કરી ગુણોત્તર 100 ટકા મોનોફાયરિંગનું લક્ષ્ય અદાણી પાવર લિમિટેડ…

Read More

અદાણી પોર્ટે કાર્ગોમાં ૩૦૦ મિલી.મે.ટનનો વિક્રમ સ્થાપ્યો

2025 સુધીમાં 500 મિલી.મે.ટનના લક્ષ્યને આંબવા તરફ ભારતની સૌથી મોટી ટ્રાન્સપોર્ટ યુટિલીટીનું પ્રયાણ અદાણી ઔદ્યોગિક સમૂહના એક અંગ અદાણી પોર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે વર્ષના ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલાં 300 મિલિયન મે.ટન કાર્ગોનું પરિવહન કરવાનો વિક્રમ સ્થાપ્યો છે. અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડિરેક્ટર કરણ અદાણીએ જણાવ્યું  કે “અમારા…

Read More

ટીવીએસએ સ્માર્ટએક્સઓકનેક્ટTM જ્યુપિટર ZX પ્રસ્તુત કર્યું

ટીવીએસ મોટર કંપનીએ ટીવીએસ જ્યુપિટર ZX પ્રસ્તુત કર્યું છે. જે સ્માર્ટએક્સઓનેક્ટTM સાથે સજ્જ છે. ટીવીએસ જ્યુપિટર ગ્રેડ એડિશન સાથે 110સીસી સ્કૂટર સેગમેન્ટમાં પહેલીવાર બ્લુટૂથ કનેક્ટિવિટી આપવામાં આવી હતી. હવે સ્માર્ટએક્સઓનેક્ટTM ખાસિયત ટેક-સેવ્વી ગ્રાહકોને વોઇસ આસિસ્ટ, નેવિગેશન આસિસ્ટ અને એસએમએસ/કોલ એલર્ટ્સ જેવી વધારાની શ્રેષ્ઠ ટેકનોલોજી ખાસિયતો સાથે નવા શ્રેષ્ઠ વેરિઅન્ટમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ જ્યાદા…

Read More

72 ટકા કંપનીઓ વધારે એપ્રેન્ટિસની ભરતી કરવા આતુરઃ ટીમલીઝ

વર્ષ 2021ના બીજા અર્ધવાર્ષિક ગાળાની સરખામણીમાં ચાલુ અર્ધવાર્ષિક ગાળામાં 8 ટકાનો વધારો એપ્રેન્ટિસની નિમણૂક માટે ચેન્નાઈ, અમદાવાદ મોખરાના સ્થાને, જ્યાં અનુક્રમે 75 ટકા અને 72 ટકા કંપની વધુ નિમણૂક માટે આતુર તમામ ક્ષેત્રો અને વિસ્તારોમાં તાલીમાર્થીઓની નિમણૂકના પ્રવાહોનું ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ દર્શાવે છે કે, 72 ટકા કંપનીઓ આ અર્ધવાર્ષિક ગાળામાં તેમની એપ્રેન્ટિસની નિમણૂકને વધારવા આતુર છે….

Read More

સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સની ‘સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી’

મહિલાઓના આરોગ્ય અને માતૃત્વ સંબંધિત ચિંતાઓને સંબોધવા ખાસ ડિઝાઇન કરાઇ તેમાં સ્ટાર મધર કવર અને આસિસ્ટેડ રિપ્રોડક્શન ટ્રીટમેન્ટ જેવા લાભો સામેલ ફેમિલિ ફ્લોટર વિકલ્પ જીવનસાથી અને ત્રણ બાળકો સુધી કવચ ઓફર કરે છે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની સ્ટાર હેલ્થ એન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સ્ટાર વુમન કેર ઇન્સ્યોરન્સ પોલીસી લોંચ કરવાની જાહેરાત…

Read More

મહિલાઓ શ્રેષ્ઠ ક્રેડિટ પ્રોફાઇલ્સ ધરાવે છેઃ ટ્રાન્સયુનિયન સિબિલ

ટ્રાન્સયુનિયન સિબિલએ મહિલા ઋણધારકો પર ઉપયોગી જાણકારી આપતો વાર્ષિક રિટેલ ધિરાણ રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં વિશ્લેષણ ભારતના ગ્રામીણ અને શહેર એમ વિસ્તારોમાં મહિલાઓ દ્વારા ધિરાણમાં ઝડપી વૃદ્ધિ દર્શાવે છે. ભારતની અંદાજિત 1400* મિલિયનની વસ્તીમાં પુખ્ત વયની મહિલાઓની વસ્તી 435* મિલિયન છે, જેમાંથી આશરે 54 મિલિયન મહિલાઓ જ સક્રિય ઋણધારકો છે. આ આંકડા સમગ્ર…

Read More

સ્પાઇસ મની ગ્રામીણ મહિલા ઉદ્યોગસાહસિકોની સફળતા ઉજવે છે

ભારતની અગ્રણી ગ્રામીણ ફિનટેક સ્પાઇસ મનીએ ગ્રામીણ ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોની સફળતાની ઉજવણી કરવા અને તેમની મહેનતને બિરદાવવા એક પહેલ હાથ ધરી છે. આ મહિલા દિવસ પર કંપનીએ એના 1 મિલિયનથી વધારે વેપારી સમુદાય (સ્પાઇસ મની અધિકારીઓ)ના પરિવારમાં મહિલાઓ માટે શિક્ષણની ભેટ આપવાની જાહેરાત કરી છે. આ અધિકારીઓ માટે કમાલ કા મૌકા છે, જે તેમની પત્નીઓને…

Read More