CORPORATE/ BUSINESS NEWS

કેશફ્રી પેમેન્ટ્સે NBFCs અને LSPs માટે લેન્ડિંગ સોલ્યુશન લોન્ચ કર્યું બેંગલુરુ: કેશફ્રી પેમેન્ટ્સ, ભારતની અગ્રણી પેમેન્ટ્સ અને API બેંકિંગ સોલ્યુશન્સ કંપની, NBFCs અને તેમના ભાગીદાર LSPsને નવી ડિજિટલ લેન્ડિંગ માર્ગદર્શિકાઓનું પાલન કરવા સક્ષમ બનાવવા માટે, ધિરાણ માટે તેમના વિતરણ અને સંગ્રહ ઉકેલો રજૂ કર્યા છે. કેશફ્રી પેમેન્ટ્સ તેમના સોલ્યુશન દ્વારા ડિજિટલ ધિરાણ અને સહ-ધિરાણના ઉપયોગના…

Read More

નવા લિસ્ટેડ IPOના લોક-ઇન શેર્સ છૂટાં થતાં જંગી સપ્લાયની દહેશત

નવેમ્બરમાં આશરે 20 કંપનીઓના આઇપીઓના પ્રિ-ઇશ્યો એલોટેડ શેર્સનો લોક-ઇન પિરિયડ પૂરો થઇ રહ્યો હોવાથી માર્કેટમાં આ કંપનીઓના શેર્સનો ફ્લો વધતાં ભાવો ઉપર વિપરીત અસર પડવાની દહેશત અમદાવાદઃ પેટીએમ, નાયકા, દેલ્હીવેરી, પીબી ફીનટેક સહિતની 20 જેટલી કંપનીઓએ પ્રિ-આઇપીઓ ઓફર કરેલાં શેર્સ તેમના આઇપીઓના લિસ્ટિંગ પછી લોક-ઇન પિરિયડ પૂરો થતો હોવાથી આ કંપનીઓના શેર્સમાં ફ્લોટિંગ સ્ટોક વધવા…

Read More

Jioએ રાજસ્થાનના નાથદ્વારામાં 5G સર્વિસ શરૂ કરી

નવી દિલ્હીઃ Reliance Jio Infocomm Limited (Jio)એ JioTrue5G નેટવર્ક પર ચાલતી Wi-Fi સેવાઓ શરૂ કરી છે. આ સેવા શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક સ્થળો, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, કોમર્શિયલ હબ જેવા સ્થળોએ પૂરી પાડવામાં આવશે જ્યાં લોકોનો મોટો મેળાવડો હોય. Jio True 5G સંચાલિત Wi-Fi આજે રાજસ્થાનના પવિત્ર શહેર નાથદ્વારાથી લોન્ચ કરવામાં આવ્યું હતું. Jio યુઝર્સને Jio વેલકમ ઑફર સમયગાળા દરમિયાન આ નવી Wi-Fi સેવા મફતમાં મળશે. અન્ય નેટવર્કનો ઉપયોગ કરતા લોકો પણ Jio…

Read More

CORPORATE/ BUSINESS NEWS

એમસીએક્સે “ધી કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક 2022” પ્રસિદ્ધ કરી મુંબઇ: એમસીએક્સ ઇન્વેસ્ટર પ્રોટેક્શન ફંડ (એમસીએક્સ આઈપીએફ) અને નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ સિક્યુરિટીઝ માર્કેટ્સ (એનઆઈએસએમ) દ્વારા સંયુક્ત વાર્ષિક પ્રકાશન એવુ ‘ધી કોમોડિટી ઇનસાઇટ્સ યરબુક 2022’ પુસ્તક રજૂ કરવામાં આવ્યુ છે, જેનો હેતુ કોમોડિટી ડેરિવેટીવ્ઝ માર્કેટ અને સબંધિત પ્રોડક્ટ્સ વિશે વિવિધ હિસ્સાધારકોમાં સતર્કતા અને જાણકારી વધારવાનો છે.યરબુકની આ આવૃત્તિ…

Read More

રિલાયન્સ નાણાકીય સેવા સંબંધિત બિઝનેસને અલગ કરશે

અમદાવાદઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે તેના નાણાકીય સેવાઓના બિઝનેસને અલગ કરવાની અને તેને એક અલગ એન્ટિટી બનાવવાની જાહેરાત કરી છે. ત્યારબાદ તેને ફાઇનાન્શિયલ સર્વિસિસ સંબંધિત બિઝનેસ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થાય છે. કંપનીનો ફાઇનાન્શિયલ સર્વિસ બિઝનેસ હાલમાં રિલાયન્સ સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટમેન્ટના નામથી ચાલી રહ્યો છે અને તેને ડિમર્જ કરીને જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના નામથી અલગ કંપની તરીકે સ્થાપિત કરવામાં આવશે….

Read More

Q2 Results: રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના વેચાણો વધ્યાં, ચોખ્ખો નફો ઘટ્યો

અમદાવાદઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે રૂ. 13,656 કરોડનો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષના તેટલાંજ ગાળાના રૂ. 13680 સામે 0.2 ટકા ઘટ્યો છે. નિષ્ણાતોએ ચોખ્ખા નફામાં ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવાનો અંદાજ વ્યક્ત કર્યો હતો. જો કે, ઓઈલ ટુ કેમિકલ બિઝનેસની આવકો 33 ટકા વધી રૂ. 1.41 લાખ કરોડ…

Read More

CORPORATE/ BUSINESS NEWS

પૂનાવાલા ફીનકોર્પનો Q2FY23 PAT 71% વધી 163 કરોડ પૂણેઃ પૂનાવાલા ફીનકોર્પ લિ.એ સપ્ટેમ્બર-22ના અંતે પૂરાં થયેલા બીજા ત્રિમાસિક ગાળા માટે ચોખ્ખો નફો 71 ટકા વૃદ્ધિ સાથે રૂ. 163 કરોડ નોંધાવ્યો છે. કંપનીની એયુએમ 22 ટકા વધી રૂ. 18560 કરોડ જ્યારે તેની નેટ એનપીએ 118 બીપીએસ ઘટી 0.83 ટકાના સ્તરે રહી છે. ક્વાર્ટર ટૂ ક્વાર્ટર ધોરણે…

Read More

મેઘમણી ફાઇનકેમનો Q2FY23 PAT 95 ટકા વધી રૂ. 92 કરોડ

અમદાવાદઃ મેઘમણી ફાઇનકેમનો Q2FY23 PAT વાર્ષિક ધોરણે 95 ટકા વધી રૂ. 92 કરોડ (રૂ. 47 કરોડ) નોંધાયો છે. કંપનીની આવકો 64 ટકા વધી રૂ. 556 કરોડ (રૂ. 340 કરોડ) થઇ છે. પરીણામો અંગે બોલતાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મૌલિક પટેલે જણાવ્યું કે, અમે આ સમયગાળા દરમિયાન સૌથી આવકો હાંસલ કરવા સાથે અમારી મોટાભાગની પ્રોડક્ટ્સમાં…

Read More