Budget 2023: એગ્રીટેક સેક્ટરને કર મુક્તિ સાથે સસ્તી લોનની અપેક્ષા

નવી દિલ્હી: દેશના એગ્રીટેક સેક્ટરને કેન્દ્રીય બજેટ 2023થી ઘણી આશાઓ છે. એગ્રીટેક સેક્ટરના એક્ઝિક્યુટિવનું માનવું છે કે કેન્દ્ર સરકાર સામાન્ય બજેટમાં ટેક્સમાં છૂટ અને સસ્તી લોન આપીને દેશના કૃષિ ક્ષેત્રને મદદ કરી શકે છે. કોરોના ક્રાઇસિસ દરમિયાન કૃષિ ક્ષેત્રે શ્રેષ્ઠ વિકાસ દર નોંધાવ્યો હતો. એગ્રીટેક સેક્ટરને આશા છે કે બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ એગ્રીટેક સેક્ટરને…

Read More

MUKESH AMBANI વૈશ્વિક સ્તરે ટોચના 100 CEOમાં બીજા ક્રમે

Nvidia CEO જેન્સન હુઆંગ આ વર્ષના બ્રાન્ડ ફાઇનાન્સ બ્રાન્ડ ગાર્ડિયનશિપ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જ્યારે RELIANCE ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન MUKESH AMBANI વર્ષ 2023 માટે વિશ્વના ટોચના CEO પર બ્રાન્ડ ફાઇનાન્સના વાર્ષિક અહેવાલમાં બીજા ક્રમે આવ્યા છે. ગયા વર્ષના લીડર માઇક્રોસોફ્ટના સત્ય નડેલા હવે ત્રીજા સ્થાને છે. Nvidia CEO જેન્સન હુઆંગ આ વર્ષના બ્રાન્ડ…

Read More

Moodysએ SBI,PNB સહિત 4 બેન્કોના ડિપોઝિટ રેટિંગ અપગ્રેડ કર્યા

નવી દિલ્હી: રેટિંગ ફર્મ મૂડીઝ ઇન્વેસ્ટર્સ સર્વિસે સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા, કેનેરા બેન્ક અને પંજાબ નેશનલ બેન્કના બેન્કોની ક્રેડિટ પ્રોફાઈલમાં સુધારાને જોતાં લોંગ ટર્મ ડિપોઝિટ રેટિંગ અપગ્રેડ કર્યાં છે. આ ચારેય બેન્કોના રેટિંગ સુધારી લોંગ ટર્મ ટ્રેન્ડ પોઝિટીવ રહેવાના અંદાજ સાથે સ્ટેબલ વલણ દર્શાવ્યું છે. ભારતમાં છેલ્લા ત્રણ વર્ષમાં ક્રેડિટની સ્થિતિમાં ધીમે…

Read More

નોકરીની શોધ કરતી મહિલાઓની સંખ્યા 80 ટકા વધી

નવી દિલ્હી: કર્મચારીઓમાં મહિલાઓની સંખ્યામાં વધારા સાથે નાણાકીય સ્વતંત્રતા અને આત્મ-નિર્ભરતામાં વધારો થઈ રહ્યો છે. દેશભરની મહિલાઓ દરેક એવી તકો અને રોજગારની ભૂમિકા પસંદ કરી રહી છે કે જ્યાં અત્યાર સુધી પુરુષોનું વર્ચસ્વ વધુ હતું. 2022માં જોબ અને પ્રોફેશ્નલ નેટવર્કિંગ પ્લેટફોર્મ apnaએ મોટા શહેરોની બહાર ટિઅર 1 અને ટિઅર 2 શહેરોમાં 3 કરોડથી વધુ મહિલાઓ…

Read More

Retail inflation સતત ત્રીજા મહિને ઘટી ડિસેમ્બરમાં 5.72%

નવી દિલ્હી: ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટી 5.72 ટકા નોંધાયો છે. જે આરબીઆઈના કમ્ફર્ટ લેવલની અંદર નોંધાયો છે. કેન્દ્ર સરકાર દ્વારા જારી આંકડાઓ અનુસાર, ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો ઘટી 5.72 ટકા નોંધાયો છે. જે નવેમ્બર, 2022માં રિટેલ ફુગાવો 5.88 ટકા હતો. ઓક્ટોબરમાં 6.77 ટકા અને સપ્ટેમ્બરમાં 7.41 ટકા હતો. ખાસ કરીને ખાદ્ય ચીજોના ભાવોમાં ઘટાડાની અસર રિટેલ…

Read More

Rupay ડેબિટ કાર્ડ, UPIને પ્રોત્સાહન આપવા 2600 કરોડની યોજનાને મંજૂરી

નવી દિલ્હીઃ યુનિયન કેબિનેટે 11 જાન્યુઆરીએ રૂ. 2,600 કરોડની પ્રોત્સાહક યોજનાને મંજૂરી આપી હતી, જેનો ઉદ્દેશ્ય યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ઓછા મૂલ્યના વ્યવહારોને પ્રોત્સાહન આપવા અને રૂપે ડેબિટ કાર્ડને પ્રોત્સાહન આપવાનો છે. 2,600 કરોડના કુલ નાણાકીય ખર્ચ સાથેની આ યોજનાને નાણાકીય વર્ષ 2022-23 માટે મંજૂરી આપવામાં આવી છે, એમ સરકારે જણાવ્યું હતું. આ યોજનાના ફાયદાઓમાં મજબૂત ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમનું નિર્માણ અને યુપીઆઈ લાઇટ અને…

Read More