પેટ-સેટ ગૉઃ 2025માં પેટ કેર પ્રોડક્ટ્સનું ઓનલાઇન વેચાણ 95 ટકા વધ્યું
નવી દિલ્હી, 19 એપ્રિલ: દેશભરમાં પેટ પેરેન્ટિંગના વધતા ટ્રેન્ડના પગલે ભારતીય ગ્રાહકોમાં પેટ કેર પ્રોડક્ટ્સ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. ભારતે આ વર્ષનો નેશનલ પેટ ડે મનાવ્યો છે ત્યારે યુનિકોમર્સે નાણાંકીય વર્ષ 2025 દરમિયાન પેટ કેર પ્રોડક્ટ્સ માટેનો શોપિંગ ટ્રેન્ડ્સ રજૂ કર્યો છે. યુનિકોમર્સ પ્લેટફોર્મ પર પ્રોસેસ થયેલા વ્યવહારો મુજબ નાણાંકીય વર્ષ 2024ની સરખામણીએ…
