Torrent Group’s UNM Foundation Signs 6 MoUs for maintenance of 69 Lakes

MoUs exchanged in presence of Hon’ble Union Home Minister Shri Amit Shah at Mahatma Mandir, Gandhinagar UNM Foundation signed MoUs with 6 civic authorities – AMC, GMC, Ahmedabad Jilla Panchayat, Gandhinagar Jilla Panchayat, Kalol Nagar Palika and Mansa Nagar Palika Ahmedabad, 23rd September 2025: Torrent Group’s philanthropic arm, UNM Foundation on Tuesday set a new…

Read More

AIR INDIA એ શિયાળામાં દિલ્હી અને જેસલમેર વચ્ચે દૈનિક બે ફ્લાઇટ્સ શરૂ કરશે

અમદાવાદ, 9 સપ્ટેમ્બર: એર ઇન્ડિયાએ 26 ઓક્ટોબર 2025થી દિલ્હી અને જેસલમેર વચ્ચે નોન-સ્ટોપ સેવાઓની જાહેરાત કરી છે. ભારતના ગોલ્ડન સિટીમાં સિઝનલ ટુરિઝમની માંગને પહોંચી વળવા માટે આ સેવા 28 માર્ચ 2026 સુધી કાર્યરત રહેશે. એર ઇન્ડિયા તેના એ320 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને આ રૂટ પર દૈનિક બે ફ્લાઇટ્સનું સંચાલન કરશે, જે જેસલમેરના પ્રવાસીઓ માટે એકમાત્ર ફુલ-સર્વિસનો…

Read More

વિપુલ અમૃતલાલ શાહની ‘સનશાઇન પિક્ચર્સ’ ટૂંક સમયમાં IPO લાવશે

અમદાવાદ, 5 સપ્ટેમ્બરઃ વિપુલ અમૃતલાલ શાહ ટૂંક સમયમાં તેમની કંપની સનશાઇન પિક્ચર્સ લિમિટેડનો આઇપીઓ લાવવાની યોજના ધરાવે છે. લાંબા સમયગાળા બાદ ફિલ્મ અને મનોરંજન ઉદ્યોગની કંપની ભારતીય શેરબજારો પર લિસ્ટ થશે, જે આ ઉદ્યોગની અન્ય કંપનીઓના આઇપીઓ માટે માર્ગ મોકળો કરશે. ફિલ્મ અને વેબ સિરીઝનાં સર્જન, વિકાસ, નિર્માણ, માર્કેટિંગ અને ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલાં પ્રતિષ્ઠીત અને…

Read More

ટિપ્સ મ્યુઝિકે ગુજરાતી અને કચ્છી ગીતોનો સ્ટુડિયો રાધાનો સાંસ્કૃતિક સંગીત વારસો હસ્તગત કર્યો

મુંબઇ, 19 ઓગસ્ટઃ ટિપ્સ મ્યુઝિક લિમિટેડે ગુજરાતના સમૃદ્ધ સાંસ્કૃતિક સંગીત વારસામાં તેની હાજરીને વિસ્તારતા સ્ટુડિયો રાધાનું સંપૂર્ણ મ્યુઝિક કેટલોગ હસ્તગત કર્યું છે. આ હસ્તાંતરણ પ્રાદેશિક બજારોમાં ટિપ્સ મ્યુઝિકના વ્યૂહાત્મક વિસ્તરણને દર્શાવે છે અને ભારતીય તથા વૈશ્વિક દર્શકો સુધી સમકાલિન પહોંચ સાથેની અસલ મૂળ પરંપરાઓ પહોંચતી કરે છે. ભક્તિ સંગીત, લોક સંગીત અને સાંસ્કૃતિક વાતો સાથે…

Read More

ગિરની દંતકથા સમાન સિંહ જોડી જય અને વીરુ ભલે વિખૂટી પડી પરંતુ તેમના આત્માનો અવાજ ગૂંજતો રહેશે

અમદાવાદ, 30 જુલાઇઃ  એકાદ મહિના પહેલાં વીરુના અને આજે જયના અવસાન સાથે, ગીરની જય-વીરુની જોડી વિખરાઈ ગઈ. ગુજરાત સરકારના વનવિભાગના અધિકારીઓ અને પશુચિકિત્સકોના અથાગ પ્રયાસ પછી પણ જય-વીરુની જોડી તેમને થયેલી ઇજાઓમાંથી બહાર આવી શકી નહીં અને મૃત્યુને ભેટી. જયની સારવાર માટે વનતારાની ટીમ પણ ગીરમાં બે દિવસ રોકાઈ હતી, પરંતુ કમનસીબે તેઓ ઇચ્છીત પરીણામ…

Read More

‘સબસે પહેલે લાઇફ ઇન્શ્યોરન્સ’ અભિયાન વડે ઇન્શ્યોરન્સ સંબંધિત જાગૃતિ કમિટી દ્વારા ‘સૌપ્રથમ સુરક્ષા’ના નાણાકીય આયોજનને અપાયું સમર્થન

અમદાવાદ, 3 જુલાઈ: ડિસેમ્બર 2023ના NIA અભ્યાસ (i) મુજબ, ભારત જીવન વીમા સુરક્ષામાં નોંધપાત્ર અંતરનો સામનો કરી રહ્યું છે – જે 2019માંના 83%થી વધીને 2023માં 87% થયો છે. 18-35 વર્ષની ઉંમરના લોકોમાં આ તફાવત વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે, જે 90%થી પણ વધુ છે. આ વધતી જતી નબળાઈ પરિવારોની નાણાકીય સુરક્ષા અને આકાંક્ષાઓ માટે…

Read More

એમજી એસ્ટર 12.5 લાખ રૂપિયાથી ઓછી કિંમતે ભારતની એકમાત્ર મિડ-સાઇઝ એસયુવી બની

ગુરૂગ્રામ, 5 જૂન : જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયાની MY2025 એસ્ટર ‘બ્લોકબસ્ટર એસયુવી’ હવે ભારતની એકમાત્ર 1.5લિ મિડ-સાઇઝની એસયુવી છે, જે 10” ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે અને 12.5 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)થી ઓછી કિંમતમાં પેનોરેમિક સનરૂફ ઓફર કરે છે. જેએસડબ્લ્યુ એમજી મોટર ઇન્ડિયા એસ્ટરની સમગ્ર વેરિઅન્ટ લાઇનઅપમાં એક ધોરણ તરીકે 10” ઇન્ફોટેનમેન્ટ ડિસ્પ્લે ઓફર કરે છે, જ્યારે પેનોરેમિક સનરૂફ…

Read More

કોસોલ એનર્જીને BARC એશિયા દ્વારા ‘શ્રેષ્ઠ સૌર બ્રાન્ડ’ એવોર્ડ એનાયત

અમદાવાદ, 5 જૂનઃ કોસોલ એનર્જીને BARC એશિયા દ્વારા ‘બેસ્ટ સોલાર બ્રાન્ડ ઓફ ધ યર 2025’ ના પ્રતિષ્ઠિત ખિતાબથી સત્તાવાર રીતે સન્માનિત આવી છે. આ સન્માન કોસોલ એનર્જીના ટેકનોલોજીકલ નવીનતા પ્રત્યેના અતૂટ સમર્પણ, ગુણવત્તાના ધોરણો સાથે સમાધાન ન કરવા અને તમામ ક્ષેત્રોમાં પરિવર્તનશીલ સ્વચ્છ ઉર્જા ઉકેલો પહોંચાડવા માટેની તેની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. તે કોસોલને માત્ર એક…

Read More