ગ્લોબલ સરફેસનો આઇપીઓ 13 માર્ચે ખુલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 133-140

અમદાવાદ, 13 માર્ચઃ 1991માં સ્થાપિત, ગ્લોબલ સરફેસ લિમિટેડ કુદરતી પથ્થરોની પ્રક્રિયામાં અને એન્જિનિયર્ડ ક્વાર્ટઝના ઉત્પાદનમાં રોકાયેલ છે. કુદરતી પત્થરો જટિલ ભૂસ્તરશાસ્ત્રીય પ્રક્રિયાઓ દ્વારા ઉત્પન્ન થાય છે અને તે ગ્રેનાઈટ, લાઈમસ્ટોન, માર્બલ, સ્લેટ, ક્વાર્ટઝાઈટ, ઓનીક્સ, સેન્ડસ્ટોન, ટ્રાવર્ટાઈન અને અન્ય જે પૃથ્વી પરથી ઉત્ખનન કરવામાં આવે છે તે વિવિધ ઉત્પાદનો બનાવે છે. કંપનીના બે પ્લાન્ટ્સ રાજસ્થાન સ્થિત…

Read More

Tata Technologiesએ IPO માટે DRHP ફાઈલ કર્યું

અમદાવાદ, 10 માર્ચઃ તાતા ગ્રૂપની તાતા ટેક્નોલોજીસે આઈપીઓ (Tata Technologies IPO) લાવવા માટે બજાર નિયમનકાર સેબી સમક્ષ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ સબમિટ કર્યા છે. આ IPO સંપૂર્ણપણે ઑફર ફોર સેલ (OFS) પર આધારિત હશે. આ IPO અંતર્ગત તાતા ટેક્નોલોજીસની પ્રમોટર કંપની ટાટા મોટર્સ અને અન્ય બે વર્તમાન શેરધારકો શેર ઓફર કરશે. ટાટા મોટર્સે આ અંગે જણાવ્યું હતું…

Read More

Byju’s Aakashના IPO પહેલાં $25 કરોડ એકત્ર કરવાની તૈયારીમાં

અમદાવાદ, 9 માર્ચઃ એજ્યુટેક સ્ટાર્ટઅપ કંપની Byju’s તેની પેટાકંપની આકાશ એજ્યુકેશનલ સર્વિસિસ (Aakash Educational Services IPO)ના IPO પહેલા $25 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. કંપની કન્વર્ટિબલ નોટ્સ જારી કરીને આ ફંડ એકત્ર કરી રહી છે. આ નોટ્સ ખરીદનારા રોકાણકારોને આઈપીઓ પછી નોટ્સના બદલામાં શેર આપવામાં આવશે અને આ માટે તેમને શેરની લિસ્ટિંગ કિંમત…

Read More

મેઇનબોર્ડમાં 1 અને SME પ્લેટફોર્મ ઉપર 5 IPOની એન્ટ્રી

ગ્લોબલ સર્ફેસિસનો આઇપીઓ તા. 13 માર્ચે ખુલશે અમદાવાદ, 7 માર્ચઃ સેકન્ડરી માર્કેટમાં ધીમા સુધારાની ચાલ સાથે પ્રાઇમરી માર્કેટમાં પણ ખાસ કરીને મેઇનબોર્ડ આઇપીઓમાં સળવળાટ શરૂ થયો છે. મેઇનબોર્ડ ખાતે ગ્લોબલ સર્ફેસનો શેરદીઠ રૂ. 133- 144ની પ્રાઇસબેન્ડ ધરાવતો આઇપીઓ તા. 13 માર્ચના રોજ ખૂલી તા. 15 માર્ચે બંધ થશે. જ્યારે એસએમઇ પ્લેટફોર્મ ઉપર આ સપ્તાહે તા….

Read More

DivgiTTSનો IPO કુલ 5.44 ગણો ભરાયો, લિસ્ટિંગ પ્રિમિયમે થવાની શક્યતા

અમદાવાદ: ઓટોમોટિવ કોમ્પોનન્ટ્સ બનાવતી 58 વર્ષ જૂની કંપની દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ (Divgi TorqTransfer Systems Ltd.)નો આઈપીઓ અંતિમ દિવસે 5. 44 ગણો સબસ્ક્રાઇબ થયો છે. છેલ્લા દિવસે રિટેલ રોકાણકારોએ રૂ. 412 કરોડના આઈપીઓ સામે 4.31 ગણી એપ્લિકેશન્સ કરી હતી. ક્યુઆઈબી પોર્શન સૌથી વધુ 7.83 ગણો ભરાયો હતો. જ્યારે રિટેલ પોર્શન 4.31 ગણો ભરાયો હતો. એનઆઈઆઈ 1.40…

Read More

Divgi TTSનો IPOનો રિટેલ પોર્શન 1.56 ગણો ભરાયો

કંપનીએ 12 એન્કર રોકાણકારો પાસેથી ₹185.45 કરોડનું ફંડ એકત્ર કર્યું અમદાવાદ, 2 માર્ચઃ ચાલુ કેલેન્ડર વર્ષનો પ્રથમ IPO દિવગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ લિમિટેડ (Divgi TorqTransfer Systems)નો રિટેલ પોર્શન બીજા દિવસના અંતે 1.56 ગણો ભરાયો હતો. જોકે, કુલ 0.38 ગણો જ ભરાયો હતો. ક્યુઆઇબી પોર્શન 0.06 ગણો, એનઆઇઆઇ હિસ્સો 0.22 ગણો ભરાયો હતો. ઇશ્યૂ તા. 3 માર્ચના…

Read More

દિવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમ્સનો IPO 1 માર્ચે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ. 560-590

અમદાવાદઃ દિવગી ટૉર્કટ્રાન્સફર સિસ્ટમ્સ તા. 1 માર્ચના રોજ શેરદીઠ રૂ. 5ની ફેસવેલ્યૂ અને રૂ. 560- 590ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં રૂ. 180 કરોડના ફ્રેશ ઇશ્યૂ મારફત 3934243 શેર્સ ઓફર કરવા માટે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. દિવગી ટીટીએસની કામગીરી એક નજરે કંપની સિસ્ટમ સ્તરના ટ્રાન્સફર કેસ, ટૉર્ક કપ્લર અને ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન (DCT) સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની…

Read More

PRIMARY MARKETમાં માતમઃ Fabindiaએ 4 હજાર કરોડનો IPO પાછો ખેંચ્યો

અમદાવાદ, 27 ફેબ્રુઆરીઃ એપેરલ રિટેલર ફેબ ઈન્ડિયાએ સેકન્ડરી માર્કેટમાં સૂપડા સાફ થઇ ગયાની સ્થિતિ વચ્ચે રોકાણકારો તરફથી નબળા રિસ્પોન્સની ભિતિના પગલે  રૂ. 4000 કરોડનો આઇપીઓ પાછો ખેંચવાની જાહેરાત કરી છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે તે ભવિષ્યમાં સેકન્ડરી માર્કેટની સાનુકૂળ સ્થિતિને ધ્યાનમાં રાખીને આઇપીઓ યોજવા માટે આતુર છે. Fabindiaએ IPOમાં 5 અબજ રૂપિયાના નવા શેર્સ…

Read More