ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સનો IPO આજે ખુલ્યોઃ પ્રાઇસ બેન્ડ રૂ. 23-25

અમદાવાદ, 12 જુલાઇ વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની રૂ. 500 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સબસ્ક્રિપ્શન માટે આજે ખુલ્લી મૂકાઇ છે. અને 14 જુલાઈએ બંધ થશે. કંપની શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 23-25ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં શેર્સ ઓફર કરી રહી છે. એન્કર રોકાણકારોની બિડિંગ 11 જુલાઈથી શરૂ થશે. ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ તેની…

Read More

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેન્કનો IPO 12 જુલાઇએઃ પ્રાઇસ બેન્ડ રૂ.23-25

ઉત્કર્ષ બેન્ક IPO ડિટેઇલ ઇશ્યૂ ખૂલશે 12 જુલાઇ ઇશ્યૂ બંધ થશે 14 જુલાઇ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ. 23-25 લોટ સાઇઝ 600 શેર્સ ઇશ્યૂ સાઇઝ 200,000,000 shares ઇશ્યૂ સાઇઝ  ₹500.00 Cr લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ અમદાવાદ, 9 જુલાઇઃ વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની રૂ. 500 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સબસ્ક્રિપ્શન માટે 12 જુલાઈએ ખુલશે…

Read More

યથાર્થ હોસ્પિટલે પ્રી-IPO પ્લેસમેન્ટ મારફતે રૂ. 1,200 મિલિયન એકત્રિત કર્યાં

અમદાવાદ, 10 જુલાઇઃ યથાર્થ હોસ્પિટલ એન્ડ ટ્રોમા કેર લિમિટેડે રોકડ માટે પ્રતિ ઇક્વિટી શેર રૂ. 300 (પ્રતિ ઇક્વિટી શેર રૂ. 290ના શેર પ્રીમિયમ સહિત) અને કુલ રૂ. 1,200 મિલિયન (“પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ”) માટે 4,000,000 ઇક્વિટી શેર્સનું પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટ શરૂ કર્યું છે. પ્રી-આઇપીઓ પ્લેસમેન્ટમાં પ્લુટસ વેલ્થ મેનેજમેન્ટ એલએલપીને ફાળવાયેલા રૂ. 600 મિલિયનના 2,000,000 ઇક્વિટી શેર્સ, થિંક ઇન્ડિયા…

Read More

Cyient DLMનું 58 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ, રોકાણકારોને લોટદીઠ રૂ. 8736નો નફો

ઇશ્યૂ પ્રાઇસ રૂ. 265 ખૂલ્યો 401 વધી 426.45 ઘટી 401 બંધ 420.75 સુધારો રૂ. 155.75 સુધારો 58.77 ટકા અમદાવાદ, 10 જુલાઇઃ Cyientની પેટાકંપની Cyient DLMના શેરનું આજે રૂ. 265ની ઇશ્યૂ પ્રાઇસ સામે 59 ટકા પ્રિમિયમ સાથે મજબૂત લિસ્ટિંગ થયું છે. જેમાં રિટેલ રોકાણકારને લોટદીઠ રૂ. 8736નો નફો માત્ર 10 દિવસમાં મળ્યો છે. ઉલ્લેખનીય છે કે,…

Read More

NSDLએ મેગા IPO માટે DRHP ફાઇલ કર્યું; IDBI બેન્ક, NSE, SBI હોલ્ડિંગ હળવું કરશે

અમદાવાદ, 9 જુલાઇઃ નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL), એક સેબી-રજિસ્ટર્ડ માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થા (MII) ભારતમાં નાણાકીય અને સિક્યોરિટી બજારોમાં ઉત્પાદનો અને સેવાઓની વિશાળ શ્રેણી ઓફર કરે છે, તેણે ભારતીય સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ (સેબી)માં તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ ફાઇલ કર્યો છે. IPOમાં 57,260,001 સુધીના શેરના વેચાણ માટેની શુદ્ધ ઓફર હશે. IDBI બેંક દ્વારા ઈક્વિટી…

Read More

ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકનો રૂ. 500 કરોડનો IPO 12 જુલાઈએ ખુલશે

અમદાવાદ, 9 જુલાઇઃ વારાણસી સ્થિત ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકની રૂ. 500 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) સબસ્ક્રિપ્શન માટે 12 જુલાઈએ ખુલશે અને 14 જુલાઈએ બંધ થશે. એન્કર રોકાણકારોની બિડિંગ 11 જુલાઈથી શરૂ થશે. ઇશ્યૂમાંથી મળેલી આવકનો ઉપયોગ તેની ભવિષ્યની મૂડી જરૂરિયાતોને પહોંચી વળવા તેની બેંકના ટાયર I મૂડી આધારને વધારવા માટે કરવામાં આવશે. માર્ચ 2023…

Read More

પેન્ટાગોન રબરનો SME IPO 85% પ્રિમિયમે લિસ્ટેડ

અમદાવાદ, 7 જુલાઇઃ પેન્ટાગોન રબરનો એસએમઇ આઇપીઓ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના SME પ્લેટફોર્મ પર રૂ. 70ની ઇશ્યૂ પ્રાઇસ સામે 85 ટકાના પ્રિમિયમ સાથે રૂ. 130ના મથાળે લિસ્ટેડ થયો હતો. અને છેલ્લે 76.43% વધીને રૂ. 123.50ની સપાટીએ બંધ રહ્યો હતો.  રૂ. 16.17 કરોડનો પબ્લિક ઇશ્યૂ 106 વખત સબસ્ક્રાઇબ થયો હતો, જેમાં 23.10 લાખ શેરની ઓફરની સામે…

Read More

IdeaForgeના IPOમાં રોકાણકારની મૂડી ડબલ, 94 ટકા પ્રિમિયમે લિસ્ટેડ

આઇડિયાફોર્જની ઇન્ટ્રા-ડે એક્ટિવિટી ઓફર પ્રાઇસ 672 ખુલ્યો 1305 વધી 1344 ઘટી 1258 બંધ 1295 સુધારો રૂ. 623.50 સુધારો 92.78 ટકા અમદાવાદ, 7 જુલાઇઃ IdeaForge IPOનું આજે 94.21 ટકાના પ્રીમિયમ સાથે રૂ. 1,305.10 પર મજબૂત લિસ્ટિંગ થવા સાથે જે રોકાણકારોને શેર્સ લાગ્યા હોય તેઓ ન્યાલ થઇ ગયા છે. NSE પર કંપનીના શેરનું લિસ્ટિંગ 93.45%ના પ્રીમિયમ સાથે…

Read More