NIFTYમાં 19250 પોઇન્ટનું રોક બોટમ અકબંધ રહેતાં 2023 અંત સુધીમાં 20222 ક્રોસની શક્યતા

સેન્સેક્સમાં શોર્ટટર્મ રેન્જ 64700-68000 પોઇન્ટની રહે તેવી શક્યતા NIFTY માટે શોર્ટટર્મ રેન્જ 19200-20200 પોઇન્ટની રહે તેવી શક્યતા અમદાવાદ, 7 ઓક્ટોબર: 19250ના સપોર્ટ લેવલ સુધી ઘટ્યા વગર 19300થી જ પાછો ફરી NIFTY શુક્રવારે 19653.50 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં મિડટર્મ કરેક્શન વેવ પૂર્ણ થયું છે. ખાસ કરીને રિઝર્વ બેન્કે રેટ કટ…

Read More

શ્રાદ્ધ બાદ શરૂ થયેલા તહેવારોની સિઝનમાં ખર્ચની મર્યાદા જાળવો, આ બાબતોને ધ્યાનમાં રાખો

અમદાવાદ, 2 ઓક્ટોબરઃ હવે થોડા સમયમાં જ તહેવારોની સિઝન ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે. ત્યારે તમારા ખિસ્સા પર બોજો વધી ન જાય તેનુ ખાસ ધ્યાન રાખો. તેમાંય ખાસ કરીને ઓક્ટોબરથી લાગૂ થયેલા નવા ફાઈનાન્સ એક્ટ 2023 વિશે માહિતી મેળવી આકર્ષક સ્કીમ્સ અને ઓફરની માયાજાળમાં ફસાવવાથી બચી શકો છો. 1 ઓક્ટોબરથી લાગૂ થયેલા નવા…

Read More

ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે ઇમર્જિંગ ઇક્વિટી ફંડ લોન્ચ કર્યું

મુંબઈ, 18 સપ્ટેમ્બર: ભારતી એક્સા લાઈફે ન્યૂ ફંડ ઓફરિંગ (NFO)- ઇમર્જિંગ ઇક્વિટી ફંડ લોન્ચ કર્યું છે. મિડ-કેપ કંપનીઓના પોર્ટફોલિયોમાં રોકાણ કરીને લાંબા ગાળાના મૂડી સર્જન કરવાના ઉદ્દેશ્ય સાથે સંસ્થા દ્વારા આ પહેલું મિડ-કેપ ફંડ લોન્ચ કરવામાં આવ્યું છે. આ NFOs  નવી સિક્યુરિટીઝ અને સ્ટ્રેટજીના આધારે રોકાણ કરે છે. રોકાણકારો ભારતી એક્સા લાઇફના ઇમર્જિંગ ઇક્વિટી ફંડમાં…

Read More

બજાજ હાઉસિંગ ફાઈનાન્સ 8.45%થી શરૂ થતા દરે ફેસ્ટિવ હોમ લોન્સ આપશે

પૂના, 14 સપ્ટેમ્બર, 2023: બજાજ ફાઈનાન્સની પેટા કંપની બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ આજે હોમ લોન્સ પરની ફેસ્ટિવ ઑફર જાહેર કરી છે, જે પગારદારોને પ્રતિ વર્ષ 8.45%*થી શરૂ થતા વ્યાજ દરો પર હોમ લોન આપશે. આ ફેસ્ટિવ ઑફરથી આશાસ્પદ ગ્રાહકોને ઇન્ડસ્ટ્રીમાં અત્યંત ઓછા ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટૉલમેન્ટ (ઈએમઆઈ), જેની શરૂઆત પ્રતિ લાખ રૂા. 729*ના દરે લોન મળશે. બજાજ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19977- 19884, રેઝિસ્ટન્સ 20130- 20190, ઇન્ટ્રા-ડે વોચઃ યુપીએલ, પીડિલાઇટ

અમદાવાદ, 14 સપ્ટેમ્બરઃ નિફ્ટીએ 20000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર બંધ આપવા સામે માર્કેટ અંડરટોન સાવચેતી સાથે આગેકૂચનો હોવાનો સંકેત આપે છે. રિલાયન્સ સિક્યુરિટિઝના ટેકનિકલ એનાલિસિસ અહેવાલ અનુસાર બેન્કિંગ સેક્ટર તેજીની આગેકૂચ જારી રાખે તેવી શક્યતા છે. નિફ્ટી માટે સપોર્ટ 19977- 19884 પોઇન્ટ અને રેઝિસ્ટન્સ 20130- 20190 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ઘડવાની સલાહ રિલાયન્સ…

Read More

બેન્કે મોર્ગેજ પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવામાં વિલંબ પર રોજના રૂ. 5000 ચૂકવવા પડશેઃ RBI

નવી દિલ્હી, 13 સપ્ટેમ્બરઃ જો હવે લોનની સંપૂર્ણ ભરપાઈ કર્યા બાદ મોર્ગેજ દસ્તાવેજો પરત કરવામાં બેન્કો વિલંબ કરશે, તો બેન્કે રોજિંદા રૂ. 5 હજાર ચૂકવવા પડશે. આરબીઆઈએ લોન લેનારાઓની પર્સનલ લોન સેટલ કર્યાના 30 દિવસની અંદર પ્રોપર્ટીના દસ્તાવેજો પરત કરવા આદેશ આપ્યો છે. પર્સનલ લોનની ચૂકવણી કર્યા પછી તેમની મિલકતના દસ્તાવેજો પરત મેળવતી વખતે કેટલીક…

Read More

ઊંચુ FII હોલ્ડિંગ છતાં નીચા બજારભાવે મળતાં પેની સ્ટોક્સની લાંબાગાળાની ખરીદી ઉપર આપો ધ્યાન

વિનસમ ટેક્સટાઇલ ડીયુ ડિજિટલ ઓરિએન્ટ સેરાટેક ધનલક્ષ્મી બેન્ક વિકાસ ઇકોટેક 65 54 32 25 3 મુંબઇ, 7 સપ્ટેમ્બરઃ સામાન્ય રોકાણકારો સામાન્ય રીતે એવાં સ્ટોક્સની શોધમાં હોય છે કે જે ફાઇનાન્સ, ફેન્સી અને ફંડ્સની દ્રષ્ટિએ મજબૂતાઇ ધરાવતાં હોય આવા સ્ટોક્સ મલ્ટી-બેગર બની  શકે છે. જો કે, તેમના નાના કદને કારણે, પેની સ્ટોક્સમાં રોકાણ કરવું સ્વાભાવિક રીતે…

Read More

અમેરિકા, કેનેડા જેવા દેશોમાં ભારતીયોનું રોકાણ વધ્યું, જેનું કારણ બેવડા નાગરિકત્વનો લાભ

અમદાવાદ, 7 સપ્ટેમ્બરઃ ભારતીયોમાં વિદેશ જવા અને રહેવાનું ઘેલું સતત વધી રહ્યું છે. ત્યારે વૈશ્વિક સ્તરે બિઝનેસ સ્થાપિત કરવા તેમજ વિશ્વ સાથે જોડાણ કરવાના પ્રોત્સાહનોનો લાભ મેળવવા દેશના મોટાભાગના અલ્ટ્રા હાઈ નેટવર્થ ધરાવતા લોકો અને ટોચના ઉદ્યોગસાહસિકો દેશની બહાર રોકાણનો વિકલ્પ અપનાવી રહ્યા છે. જેના માટે તેઓ અમેરિકા, કેનેડા, સ્પેન, માલ્ટા અને ગ્રીસની પસંદગી વધુ…

Read More