અમદાવાદ, 14 ડિસેમ્બરઃ વિવિધ કંપનીઓ અંગે જારી થયેલા ન્યૂઝ, વ્યૂઝ અને ટેકનો ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે વિવિવધ ફંડ હાઉસ અને બ્રોકરેજ હાઉસ દ્વારા આઇટીસી, એસબીએફસી, ઇરેડા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ સહિતની કંપનીઓના શેર્સ માટે ખરીદી/ વેચાણ/ હોલ્ડ માટે ભલામણ કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય કંપનીઓ માટે પણ કરાયેલી ભલામણો રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ.

HSBC on ITC: Maintain Buy on Company, raise target price at Rs 490(Positive)

Citi on Cement Sector: UltraTech is the consensus top pick of investor. Positive on Ambuja and Dalmia (Positive)

Investec on HDFC Life: Maintain Buy on Company, raise target price at Rs 825(Positive)

Investec on SBI Life: Maintain Buy on Company, raise target price at Rs 1700(Positive)

Investec on Max Life: Maintain Buy on Company, raise target price at Rs 1350(Positive)

Investec on LIC: Downgrade to Hold on Company, raise target price at Rs 875(Neutral)

MOSL on VMart: Maintain Buy on Company, target price at Rs 1800(Neutral)

MOSL on Indigo: Maintain Neutral on Company, target price at Rs 2800(Neutral)

JP Morgan on Honasa Consumer: Maintain Neutral on Company, target price at Rs 425(Neutral)

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)