ત્રીજા ભાગના ઉત્તરદાતાઓ પાસે ટોચના જોખમોનો સામનો કરવા માટે કોઈ ઉકેલ/વીમો નથી

મુંબઈ, 30 ડિસેમ્બર: ICICI લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડે ભારતીય કોર્પોરેટ જગતના રિસ્કની બાબતે અમૂલ્ય ઇનસાઇટ પૂરી પાડવા માટે એક્સક્લુઝિવ જોઇન્ટ રિપોર્ટ રિલીઝ કરવા માટે 140 દેશોમાં એન્ટરપ્રાઇઝ રિસ્ક મેનેજમેન્ટ (IRM) એક્ઝામિનેશન્સ માટે વિશ્વની અગ્રણી પ્રમાણિત સંસ્થા IRM (ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસ્ક મેનેજમેન્ટ) સાથે ભાગીદારી કરી છે. ICICI લોમ્બાર્ડ ખાતે કોર્પોરેટ સોલ્યુશન ગ્રૂપના ચીફ સંદીપ ગોરાડિયાએ…

Read More

45% શિખાઉ ટ્રેડર્સ માને છે કે F&oમાં નુકસાનનું મુખ્ય કારણ પૂરતી માહિતીનો અભાવ

મુંબઈ, 27 ડિસેમ્બર: શેરબજારમાં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સના 32 ટકા નવા શિખાઉ (ન્યુબી) ટ્રેડર્સે દાવો કર્યો છે કે તેઓ બજારની વધઘટને લઈ ચોક્કસ નિર્ણય લઈ શકતા નથી અને 13 ટકા ટ્રેડર્સે તેમના દ્વારા કરવામાં આવતા નુકસાનો માટે ટ્રેડિંગને લગતી પૂરતી માહિતીના અભાવને મુખ્ય કારણો તરીકે દર્શાવેલ છે. ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સને લગતી પ્રવૃત્તિમાં પૂરતી માહિતીના અભાવને લીધે…

Read More

Fund Houses Recommendations: તેજસ નેટવર્ક, બજાજ ઓટો, પ્રોટિન, UPL, RIL, WIPRO

અમદાવાદ, 27 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ, ફંડ હાઉસ તેમજ માર્કેટ નિષ્ણાતો દ્રારા ન્યૂઝ, વ્યૂઝ અને ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન ખરીદી/હોલ્ડિંગ/ વેચાણ માટે કેટલાંક શેર્સ માટે ભલામણ કરવામાં આવીછે. તેમાં… તેજસ નેટવર્ક, બજાજ ઓટો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, યુપીએલ, પ્રોટિન, આલ્કેમ, IRFC, WIPRO, IREDAM ADANI GREEN, COCHIN SHIP વગેરેનો સમાવેશ થાય છે. રોકાણકારોના અભ્યાસ માટે…

Read More

Fund Houses Recommendations: BEL, ONGC, INDIGO, CANFIN HOMES

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ અને ફંડ હાઉસ તરફથી ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ તેમજ કંપનીઓ વિશે પ્રગટ અહેવાલોના એનાલિસિસ આધારીત વિવિધ સ્ક્રીપ્સ માટે ખરીદો/ વેચો/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે. તેમાં મુખ્યત્વે BEL, ONGC, INDIGO, CANFIN HOMES, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઝોમેટો, આઇઆરએફસી, ટ્રેન્ટ, એસબીઆઇ, ઇન્ફી, વીપ્રો નો સમાવેશ થાય છે. રોકાણકારોના અભ્યાસ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 21258- 22166, રેઝિસ્ટન્સ 21416- 21482, ઇન્ટ્રા-ડે વોચઃ ગોદરેજ CP, AU બેન્ક, કોન્કોર

અમદાવાદ, 26 ડિસેમ્બરઃ નિફ્ટી-50ની રેન્જ 21400ની હાયર રહેવા સાથે ક્રોસઓવર થાય તો તે હાયર સાઇડ બ્રેકઆઉટની નિશાની ગણી શકાય. તેમાં નિફ્ટી ઓલટાઇમ હાઇ પણ રચી શકે. 21100 ટ્રેન્ડ રિવર્સલ જણાય છે. જે ઓલટાઇમ હાઇથી નીચી સપાટી છે માર્કેટમાં મન્થલી એક્સપાયરીને ધ્યાનમાં લેતાં વોલેટિલિટી વધુ રહેવાની પણ સંભાવના છે. તે જોતાં ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ માટે નિફ્ટી સપોર્ટ…

Read More

ધમધમાટઃ સપ્તાહ દરમિયાન 14 IPOના લિસ્ટિંગ સાથે 6 6 SME ની એન્ટ્રી

આ સપ્તાહે મેઇનબોર્ડના 8 અને એસએમઇના 6 આઇપીઓનું લિસ્ટિંગ તારીખ મેઇનબોર્ડ એસએમઇ 26 ડિસે. મોતીસંસ જ્વેલર્સમુથુટ માઇક્રો ફાઇ.સૂરજ એસ્ટેટ સહારા મેરીટાઇમ 27 ડિસે. હેપ્પી ફોર્જિંગRBZ જ્વેલર્સક્રેડો બ્રાન્ડ્સ શાંતિ સ્પિન.ઇલેક્ટ્રોફોર્સ 28 ડિસે. આઝાદ એન્જિ.   29 ડિસે. ઇનોવા કેપટેબ ટ્રાઇડેન્ટ ટેકલેબ્સસુપ્રીમ પાવર ઇન્ડિફ્રા અમદાવાદ, 25 ડિસેમ્બરઃ આ સપ્તાહે પ્રાઇમરી માર્કેટમાં 14 આઇપીઓના લિસ્ટિંગથી ધમધમતું જોવા મળશે….

Read More

માત્ર 18% ઉધાર લેનારાઓ જ ડેટા ગોપનીયતા દિશા નિર્દેશોને સમજે છે

નવી દિલ્હી, 24 ડિસેમ્બર: વૈશ્વિક કન્ઝ્યુમર ફાઇનાન્સ પ્રોવાઇડરની સ્થાનિક શાખા, હોમ ક્રેડિટ ઇન્ડિયાએ મંગળવારે તેમનો વાર્ષિક ‘હાઉ ઇન્ડિયા બોરોઝ સર્વે 2023 (ભારત કેવી રીતે ઋણ લે છે)‘ શરૂ કર્યો, જેનો હેતુ સતત વિકસતા ગ્રાહક ઉધારની વર્તણૂકને સમજવાનો છે. 2021 થી, ઉધાર લેવાનો ટ્રેન્ડ ઘર ચલાવવાથી સ્માર્ટફોન અને હોમ એપ્લાયન્સિસ (2023 માં 44%) જેવા કન્ઝ્યુમર ડ્યુરેબલ…

Read More

Fund Houses Recommendations: કોલગેટ, એશિયન પેઇન્ટ, DMART, બર્જર પેઇન્ટ, શોભા, DLF

અમદાવાદ, 15 ડિસેમ્બરઃ વિવિધ ફંડ હાઉસ અને બ્રોકરેજ હાઉ તરફથી કોલગેટ, એશિયન પેઇન્ટ, ડીમાર્ટ, બર્જર પેઇન્ટ, શોભા, ડીએલએફ ઉપર વોચ રાખવાની સલાહ મળી રહી છે. ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસ, માર્કેટ ટ્રેન્ડ્સ, સ્ટોક સ્પેસિફિક એપ્રોચ સહિત સંખ્યાંબધ પરીબળોને ધ્યાનમાં રાખીને ઇન્ટ્રા-ડે વોચ આપવામાં આવતાં હોય છે. છતાં રોકાણકારોએ યોગ્ય અભ્યાસના આધારે તેમાં નિર્ણય લેવો હિતાવહ રહેશે. HSBC…

Read More