Q2 Results: Suzlon Energyનો શેર નવ વર્ષની ટોચે, ચોખ્ખો નફો 79 ટકા વધ્યો

અમદાવાદ, 3 નવેમ્બરઃ રિન્યુએબલ એનર્જી સેગમેન્ટમાં ટોચની કંપની સુઝલોન એનર્જીએ 30 સપ્ટેમ્બરના અંતે પૂર્ણ થતાં ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મજબૂત નફો નોંધાવતા આજે શેર 5 ટકા સર્કિટ સાથે નવ વર્ષની ટોચે પહોંચ્યો છે. બીએસઈ ખાતે સુઝલોન એનર્જીનો શેર રૂ. 34.44ની સપાટીએ પહોંચ્યો છે. જે 2014માં 36.80 રૂપિયા હતો. કંપનીએ ઓપરેટિંગ પર્ફોર્મન્સમાં સુધારાના કારણે ક્વાર્ટરમાં…

Read More

SME સેગમેન્ટમાં 66.70 કરોડના વધુ બે આઈપીઓ ખૂલ્યા, જાણો રોકાણ અંગે મહત્વની બાબતો

અમદાવાદ, 3 નવેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં એસએમઈ આઈપીઓ ધૂમ મચાવી રહ્યા છે. મજબૂત લિસ્ટિંગ, આકર્ષક રિટર્ન, તેમજ સફળ સબ્સ્ક્રિપ્શનના કારણે વધુને વધુ એસએમઈ આઈપીઓ આવી રહ્યા છે. આજે વધુ બે એસએમઈ આઈપીઓ ખૂલ્યા છે. જે 7 નવેમ્બરે બંધ થશે. જ્યારે આગામી સપ્તાહે પાંચ એસએમઈ આઈપીઓનું લિસ્ટિંગ અને ચાર એસએમઈ આઈપીઓ લોન્ચ થવાની શક્યતા છે. બંને આઈપીઓને…

Read More

દાન કરવામાં HCL ટેકના શિવ નાદર અગ્રેસર, આ વર્ષે રૂ. 2,042 કરોડનું દાન કર્યું

ઈન્ડિયા ફિલાન્થ્રોપિસ્ટ લિસ્ટ 2023 દાનવીર દાન 2023 (રૂ.માં) શિવ નાદર 2042 કરોડ અઝીમ પ્રેમજી 1774 કરોડ મુકેશ અંબાણી 376 કરોડ આદિત્ય બિરલા 287 કરોડ ગૌતમ અદાણી 285 કરોડ બજાજ ફેમિલી 264 કરોડ અનિલ અગ્રવાલ 241 કરોડ નંદન નીલકેણી 189 કરોડ સાયરસ એન્ડ અદાર પુનાવાલ 179 કરોડ રોહિની નીલકેણી 170 કરોડ મુંબઈ, 3 નવેમ્બરઃ HCL ટેક્નોલોજીના…

Read More

Stocks in News: જેકે લક્ષ્મી સિમેન્ટનો નફો 55 ટકા વધ્યો, રેલીગેરે ખોટ સામે નફો નોંધાવ્યો, કિર્લોસ્કર ઓઇલનો નફો ઘટ્યો

અમદાવાદ, 3 નવેમ્બરઃ વિવિધ કંપનીઓ દ્વારા કરાયેલી કોર્પોરેટ એનાઉન્સમેન્ટ, બીજા ત્રિમાસિક ગાળા માટેનો પરીણામો, પ્રોડક્ટ લોન્ચ, કોર્પોરેટ ટાઇઅપ્સ સહિતના તમામ કોર્પોરેટ સંબંધી સમાચારો સંક્ષિપ્તમાં અત્રે રજૂ કર્યા છે સાથે સાથે અગ્રણી બ્રોકરેજ હાઉસ અને માર્કેટ નિષ્ણાતોની નજરે કંપની સંબંધિ સમાચારોની તેમના શેર્સ ઉપર કેવી અસર પડી શકે તે પણ રજૂ કરવામાં આવ્યા છે. જેના અભ્યાસના…

Read More

Fund Houses Recommendations: ટાટા મોટર્સ, એપોલો હોસ્પિટલ્સ, સન ફાર્મા, LIC હાઉસિંગ, ડાબર, બર્જર પેઇન્ટ્સ, બ્રિટાનિયા

અમદાવાદ, 3 નવેમ્બરઃ વિવિધ બ્રોકરેજ હાઉસ દ્વારા ટેકનો- ફન્ડામેન્ટલ એનાલિસિસના આધારે શેરબજારોમાં ખરીદી વેચાણ માટે આપવામાં આવતી ભલામણોના આધારે BUSINESSGUJARAT.IN દ્રારા દરરોજ એક રિસર્ચ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. જેમાં મુખ્ય બ્રોકરેજ હાઉસ દ્વારા કરાતી ભલામણો રજૂ કરીએ છીએ. રોકાણકાર મિત્રો તેના અભ્યાસ અને એનાલિસિસના આધારે ઇન્વેસ્ટમેન્ટ સંબંધી નિર્ણયો લઇ શકે છે. Jefferies on Tata…

Read More

આજે જાહેર થનારા કંપની પરીણામઃ EIHOTEL, ESCORTS, GODFRYPHLP, MRF, ZOMATO, UCOBANK

અમદાવાદ, 3 નવેમ્બરઃ દિવાળીના મુખ્ય તહેવારો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ મોટાભાગના બજારોમાં તેજીનો માહોલ શરૂ થયો છે. કંપની પરીણામોની મોસમ પણ તેના અંતિમ ચરણમાં ચાલી રહી છે. ગાઇડલાઇન્સને ફોલો કરવા માટે મોટાભાગની કંપનીઓ તેમના Q2FY24 EARNING રજૂ કરવા જઇ રહી છે. આજે જાહેર થનારા મુખ્ય કંપની પરીણામોમાં EIHOTEL, ESCORTS, GODFRYPHLP, MRF,…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19073-19013, રેઝિસ્ટન્સ 19184- 19235, ઇન્ટ્રા-ડે વોચઃ IDFC ફર્સ્ટ, JSW સ્ટીલ

અમદાવાદ, 3 નવેમ્બરઃ ગુરુવારે india V/s Srilanka મેચમાં જે રીતે ઇન્ડિયાએ સેમિ ફાઇનલમાં એન્ટ્રી લીધી તે જ રીતે ઇન્ડિયન શેરબજારોએ પણ ફેડ, ક્રૂડ, કરન્સી અને જિયોપોલિટિકલ ક્રાઇસિસને કોરાણે મૂકીને ફરી સુધારાની વાટ પકડી હતી. નિફ્ટી-50 19400 પોઇન્ટનું અતિ મહત્વનું ક્રોસઓવર ધરાવવા સાથે સાથે ઓક્ટોબરના હાઇ- લો પણ આ લેવલને અનુલક્ષીને બનાવ્યા છે. નીચામાં 19000 અને…

Read More

MCX: સોનાના વાયદામાં રૂ.245 અને ચાંદીમાં રૂ.791ની વૃદ્ધિ

મુંબઈ, 2 નવેમ્દેબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.35,141.14 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.245ની વૃદ્ધિ સાથે રૂ.61,030ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.791ની વૃદ્ધિ સાથે રૂ.72,089 બોલાઈ રહ્યો હતો. ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.3ના મામૂલી સુધારા સાથે…

Read More