Category: શેર બજાર
IPO: Updater Servicesનો આઈપીઓ 6 ટકા ડિસ્કાઉન્ટે, ડિજીકોર SME 66 ટકા પ્રિમિયમે લિસ્ટેડ
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ શેરબજારના ખરાબ માહોલ વચ્ચે આજે અપડેટર સર્વિસિઝ લિ.એ ફ્લેટ લિસ્ટિંગ કરાવી રોકાણકારોને નાખુશ કર્યા છે. અપડેટર સર્વિસિઝનો આઈપીઓ રૂ. 300ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 299.90ના સ્તરે લિસ્ટેડ થયા બાદ સતત ઘટ્યો હતો. ઈન્ટ્રા ડે 5.68 ટકા ડિસ્કાઉન્ટે 282ના તળિયે પહોંચ્યો હતો. બીએસઈ ખાતે અંતે 5.67 ટકા ડિસ્કાઉન્ટે 283 પર બંધ રહ્યો હતો….
સમાચારમાં સ્ટોકઃ ટાટા ટેકનોલોજીએ સેબી સમક્ષ DRHPમાં પરિશિષ્ટ ફાઇલ કર્યું
અમદાવાદ, 4 ઓક્ટોબર VST Tillers Tractors: ભારતમાં ખેડૂતો માટે શ્રેષ્ઠ-ઇન-ક્લાસ ટ્રેક્ટર લાવવા કંપની અને HTC ઇન્વેસ્ટમેન્ટ્સ (ઝેટર બ્રાન્ડના માલિક) ભાગીદારી (પોઝિટિવ) સાસ્કેન ટેક્નોલોજીસ: કંપની IoT એક્સિલરેટર પ્રોગ્રામ દ્વારા ક્યુઅલકોમ સાથે સહયોગ કરે છે (પોઝિટિવ) Varroc એન્જિનિયરિંગ: Varroc Polymers એ AMP એનર્જી C&I સિક્સ અને AMP એનર્જી C&I ફાઇવ સાથે કર્ણાટક અને તમિલનાડુમાં રિન્યુએબલ પાવર પ્લાન્ટ…
શોર્ટ કવરિંગની શક્યતા છતાં નબળાં સંકેતો જોતાં… સોનું રૂ. 55000 અને ચાંદી રૂ. 65000 થઇ શકે…
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ ડોલર ઇન્ડેક્સ 11 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા પછી સોના અને ચાંદીમાં ફરી ઘટાડો થયો અને યુએસ 10-વર્ષના બોન્ડની ઉપજ પણ 16-વર્ષની નવી ઊંચાઈને સ્પર્શી ગઈ. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવ 9 મહિનાના તળિયે અને ચાંદીના ભાવ પણ 7 મહિનાના તળિયે પહોંચી ગયા છે. 8.81 મિલિયન જોબ્સની અપેક્ષા સામે ઓગસ્ટ મહિનામાં US JOLTS જોબ…
ફંડ હાઉસની ભલામણોઃ મહિન્દ્રા- મહિન્દ્રા ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ, RBL બેન્ક, HDFC બેન્ક
અમદાવાદ, 4 ઓક્ટોબર Citi /M&M Fin: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 355 (પોઝિટિવ) બજાજ ફાઇનાન્સ / જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 8830 (પોઝિટિવ) બજાજ ફાઇનાન્સ પર MS: કંપની પર વધુ વજન જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 10300 (પોઝિટિવ) RBL બેંક / MOSL: કંપની પર તટસ્થતા જાળવી રાખો, લક્ષ્ય…
માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ એમજીએલ, નેટવર્ક18, ઇઆઇ હોટલ, ફાઇવસ્ટાર, યુપીએલઃ શરૂઆતમાં નિફ્ટી 19480 તોડે તો માર્કેટમાં સાવચેતીનો સૂર
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ મંગળવારે નિફ્ટીએ ગેપડાઉન ઓપનિંગ સાથે ઇન્ટ્રા-ડે બન્ને તરફી સાંકડી વોલેટિલિટીના અંતે 109 પોઇન્ટના ઘસારા સાથે 19528 પોઇન્ટના મથાળે બંધ આપીને સંકેત આપી જ દીધો હતો કે શુક્રવારનો સુધારો આભાસી હતો. સેન્સેક્સ પણ 316 પોઇન્ટના ઘટાડા સાથે 65512 પોઇન્ટ બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટી જો હવેના બે દિવસ પોઝિટિવ બંધ ના આપે અને…
માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19465- 19400, રેઝિસ્ટન્સ 19608- 19687
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ નિફ્ટી-50 ધીરે ધીરે 19300 ભણી ધસી રહ્યો છે તેમ તેમ તેજીવાળાઓ કે જેમના લેણના ઓળૈયા ઊભાં છે તેમના ધબકારાં વધી રહ્યા છે. મંગળવારે એક માસની નીચી સપાટીએ બંધ રહેવા સાથે નિફ્ટીએ ટેકનિકલી લોઅર હાઇ- લોઅર બોટમ પેટર્ન નોંધાવી છે. ઉપરમાં નિફ્ટી માટે હવે 19800ના સ્થાને 19650- 19750નું લેવલ રેઝિસ્ટન્સ તરીકે વર્તી શકે…
Vedanta Demerger: વેદાંતાનો શેર 4 ટકા ઉછળ્યો, જાણો બ્રોકરેજ હાઉસ શું કહી રહ્યા છે
અમદાવાદ, 3 ઓક્ટોબરઃ વેદાંતા ગ્રૂપના ડિમર્જરના સમાચારને કારણે શેરમાં તેજી જોવા મળી છે. બીએસઈ ખાતે આજે શેર 4.5 ટકાથી વધુ ઉછળી 233.80ની ઈન્ટ્રા ડે ટોચે પહોંચ્યો હતો. માર્કેટ બંધ થવાના અડધા કલાક પહેલાં 3.75 ટકા સુધારા સાથે 230.85 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વૈશ્વિક બ્રોકરેજ CLSAએ વેદાંતાને આઉટપરફોર્મ રેટિંગ, જ્યારે નુવામાએ તેને હોલ્ડ કરવા માટે…
IL&FSએ લેણદારોને રૂ. 35,650 કરોડ ચૂકવ્યા, વધુ રૂ. 22 હજાર કરોડના ડેટ રિઝોલ્યુશન્સ પર કામગીરી
નવી દિલ્હી, 3 ઓક્ટોબરઃ દેવાના બોજા હેઠળ બેન્કરપ્ટ થયેલા આઈએલએન્ડએફએસ બોર્ડે રિઝોલ્યુશન પ્લાન મુજબ બાકી દેવાની ચૂકવણી કરી રહી છે. કંપનીએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, કંપનીએ 30 સપ્ટેમ્બર સુધીમાં એસેટ મોનેટાઈઝેશન, બેન્કો દ્વારા ઓટો ડેબિટ અને અન્ય સંસ્થાઓના દેવાં પૈકી રૂ. 35,650 કરોડનું દેવુ ચૂકવી આપ્યું છે. રિઝોલ્યુશન પ્લાન મુજબ, નવા સ્થપાયેલા IL&FS…
