માર્કેટ લેન્સઃ નિફ્ટી: 19420 ટેકાની સપાટી, બેન્ક નિફ્ટી 43324 તોડે તો સાવધાન…ઇન્ટ્રાડે વોચઃ JSW સ્ટીલ

અમદાવાદ, 23 ઓક્ટોબરઃ ગત સપ્તાહે 850+ પોઇન્ટના નેગેટિવ ટોન સાથે બંધ રહેલા નિફ્ટી માટે સોમવારની સવારે આ લખાય છે ત્યારે પ્રિઓપનિંગ માર્કેટ રિપોર્ટમાં એવું કહી શકાય કે, ટેકનો-ફન્ડામેન્ટલી માર્કેટમાં વોલ્યૂમ્સ અને વોલેટિલિટીની રેન્જ બંધાઇ ગઇ છે. ઉપરમાં નિફ્ટી જ્યાં સુધી 19800 ક્રોસ કરે નહિં અથવા નીચામાં 19298 તોડે નહિં ત્યાં સુધી માર્કેટ રેન્જબાઉન્ડ રહેવાની શક્યતા…

Read More

સ્ટોક સ્પેસિફિક ચાલ માટે રાખો આજના કંપની પરીણામો ઉપર નજરઃ ALOKTEXT, LLOYDSME, MHRIL, NDTV, PNBHOUSING, TORNTPHARMA

અમદાવાદ, 23 ઓક્ટોબર: શેરબજારો ઉપર જિયોપોલિટિકલ ક્રાઇસિસ ઉપરાંત ડોલરની દાદાગીરી, એફઆઇઆઇની વેચવાલી, ક્રૂડમાં આસમાની સૂલતાની સહિતના સંખ્યાબંધ નેગેટિવ ફેક્ટર્સ ફાઇટ કરી રહ્યા છે. તે સંજોગોમાં માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક રિઝલ્ટ્સ અને ચાલ જોવા મળી શકે છે. તેના ધ્યાનમાં રાખી ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ પોતાની સ્ટ્રેટેજી ગોઠવી શકે છે. આજે ટોરન્ટ ફાર્મા, પીએનબીહાઉસિંગ, એનડીટીવી, આલોક ટેકસટાઇલ વગેરેના પરીણામો જાહેર…

Read More

Outlook: આગામી સપ્તાહે નિફ્ટીનો સપોર્ટ 19750-19850, વૈશ્વિક પડકારો, ક્રૂડ-ડોલર અને Q2 રિઝલ્ટ પર ચાલ નિર્ધારિત

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ વૈશ્વિક પડકારો વચ્ચે સેન્સેક્સ 885.12 પોઈન્ટ અને નિફ્ટી 1.06 ટકા ઘટાડે બંધ રહ્યો છે. ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ,  ક્રૂડ-ડોલરની કિંમતમાં વધારો તેમજ યુએસ બોન્ડ યીલ્ડ પણ દાયકાની ટોચે પહોંચતા સ્થાનિક બજારોમાં પ્રેશર જોવા મળ્યું હતું. આગામી સપ્તાહે શેરબજારની ચાલ આ જ બાબતો પર નિર્ધારિત થશે. અમેરિકી ફેડ રિઝર્વે વ્યાજદરોમાં વધારો કરવાની જાહેરાત સાથે…

Read More

ભારતના ગ્રીન હાઈડ્રોજન વિઝનને સાકાર કરતો ગ્રીનઝો એનર્જી પ્લાન્ટ સાણંદમાં તૈયાર

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ ભારતના ગ્રીન હાઈડ્રોજન વિઝનને સાકાર કરતો દેશનો પ્રથમ ઈલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરતો ગ્રીનઝો એનર્જી ઇન્ડિયાનો પ્લાન્ટ અંગેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. તે પાંચ મહિનામાં તેના માટે જરૂરી ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન શરૂ કરશે. સાણંદમાં સ્થાપિત પ્લાન્ટનું ભૂમિ પૂજન 24 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવશે. ગ્રીનઝો એનર્જીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર સંદીપ…

Read More

MCX WEEKLY REPORT: સોનાના વાયદામાં રૂ.2400, ચાંદીના વાયદામાં રૂ.2542નો ઉછાળો

મુંબઈ, 21 ઓક્ટોબર: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 13થી 19 ઓક્ટોબર સુધીના સપ્તાહ દરમિયાન 60,24,095 સોદાઓમાં કુલ રૂ.5,58,346.70 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,14,766.61 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 443434.27 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,13,525 સોદાઓમાં…

Read More

Primary Issue: નિશ્ચિત આવક આપતાં 5 NCD અને 4 રાઈટ્સ ઈશ્યૂમાં રોકાણ કરવાની તક

અમદાવાદ, 21 ઓક્ટોબરઃ પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ, એનસીડી ઈશ્યૂ અને રાઈટ્સ ઈશ્યૂની વણઝાર જોવા મળી છે. આગામી સપ્તાહે વધુ 5 નોન કર્ન્વટિબલ ડિબેન્ચર અને 4 રાઈટ્સ ઈશ્યૂ ખૂલી રહ્યા છે. જેમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, પિરામલ એન્ટરપ્રાઈઝ લિ., મુથુટ ફિનકોર્પ સહિતના ચાર એનસીડી લોન્ચ થયા છે. 4 એનસીડી એટ એ ગ્લાન્સ કંપની તારીખ ઈશ્યૂ સાઈઝ (રૂ. કરોડ) Indiabulls…

Read More

Upcoming IPO: આગામી સપ્તાહે મેઈન બોર્ડ Blue Jet Healthcare અને 4 SME IPO યોજાશે

આગામી સપ્તાહે યોજાનારા આઈપીઓ આઈપીઓ સાઈઝ Cr. પ્રાઈસબેન્ડ (રૂ.) GMP BlueJetHealth(Minboard) 840.27 329-346 90 MaitreyMedicare 14.89 78-82 30 ShanthalaFMCGProd 16.07 91 55 Paragon FineAnd Sp. 51.66 95-100 55 On DoorConcepts 31.18 208 30 અમદાવાદ, 21 ઓક્ટોબરઃ શ્રાદ્ધપક્ષની સમાપ્તિ પછી ગત સપ્તાહે નવલાં નવરાત્રિમાં ઇશ્યૂની રમઝટની શરૂઆત કરનારા આઇઆરએમ એનર્જીના આઇપીઓને અસાધારણ પ્રતિસાદ સાંપડ્યો છે. તેની…

Read More

IRM Energyનો IPO અંતિમ દિવસે 27.05 ગણો છલકાયો, રિટેલમાં 9.29 ગણો ભરાયો એલોટમેન્ટ 27 ઓક્ટોબરે

કેટેગરી સબ્સ્ક્રિપ્શન(times) QIB 44.73 NII 48.34 Retail 9.29 Employee 2.05 Total 27.05 અમદાવાદ, 20 ઓક્ટોબરઃ આઈઆરએમ એનર્જીનો આઈપીઓ અંતિમ દિવસે કુલ 27.05 ગણો ભરાયો છે. જેમાં એનઆઈઆઈ સૌથી વધુ 48.34 ગણો ભરાયો છે. ક્યુઆઈબી પોર્શન 44.73 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો છે. રિટેલ રોકાણકારોએ રૂ. 545 કરોડની ઈશ્યૂ સાઈઝના આઈપીઓ માટે કુલ રૂ. 1738 કરોડના બીડ ભર્યા…

Read More