Category: શેર બજાર
માર્કેટ મોર્નિંગઃ માર્કેટ ખૂલ્યાની 15 મિનિટમાં નિફ્ટી 19719 પોઇન્ટની સપાટી ક્રોસ કરે તો જ તેજીનો વેપાર ગોઠવવો
ઇન્ટ્રા-ડે વોચઃ એશિયન પેઇન્ટ્સ, શ્યામ ટેલિ. બજાજ ફીનસર્વ, સોનાટા સોફ્ટવેર, હીરો મોટોકોર્પ અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ સોમવારે માર્કેટમાં શરૂઆત ઘટાડાની ચાલ બાદ રાહત રેલીની શરૂઆતના સંકેત આપતા હોય તેમ છેલ્લે સેન્સેક્સ 14 પોઇન્ટના સુધારા સાતે 66023 પોઇન્ટ, અને નિફ્ટી 0.30 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 19674 પોઇન્ટની સપાટીએ ફ્લેટ બંધ રહ્યા હતા. નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 19600 પોઇન્ટની મહત્વની…
માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19606- 19537, રેઝિસ્ટન્સ 19739- 19803, intraday watch: bpcl, icici
અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ સોમવારે માર્કેટે શરૂઆત નેગેટિવ ટોન સાથે કરી હતી. પરંતુ પાછળથી વેલ્યૂ બાઇંગના ટેકે માર્કેટમાં બાઉન્સબેકની સ્થિતિ જોવા મળી હતી. ટેકનિકલી નિફ્ટી માટે 19600 અતિ મહત્વનો સપોર્ટ સાબિત થઇ શકે છે. ઉપરમાં 19800 મહત્વની રેઝિસ્ટન્સ જણાય છે. માર્કેટમાં જો પુલબેક રેલી જારી રહે તો નિફ્ટી 20000 પોઇન્ટ ઝડપથી ક્રોસ કરી શકે તેવી ધારણા…
SME IPO: ચાવડા ઇન્ફ્રા 40% પ્રીમિયમે લિસ્ટેડ થયા બાદ લોઅર સર્કિટ વાગી
અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ અમદાવાદ સ્થિત Chavda Infraએ આજે એનએસઈ ઈમર્જ ખાતે 40 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કરાવી રોકાણકારોને ખુશ તો કર્યા હતાં, પરંતુ ખરાબ માહોલ વચ્ચે 5 ટકાની લોઅર સર્કિટ સાથે અટવાયો હતો. ચાવડા ઈન્ફ્રાએ રૂ. 65ની ઈશ્યૂ પ્રાઈઝ પર રૂ. 91ના ભાવે લિસ્ટિંગ કરાવ્યા બાદ વધી 92ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. પરંતુ બાદમાં વેચવાલીનુ જોર…
ગોયલ સોલ્ટનો SME IPO 26 સપ્ટેમ્બરે, પ્રાઇસબેન્ડઃ રૂ. 36-38
IPO ખૂલશે 26 સપ્ટેમ્બર IPO બંધ થશે 29 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.36-38 લોટ 3000 શેર્સ IPO સાઇઝ 4902000 શેર્સ IPO સાઇઝ ₹18.63 કરોડ લિસ્ટિંગ NSE SME અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ ઇન્ડસ્ટ્રીયલ અને એડિબલ આયોડાઇઝ્ડ સોલ્ટના ઉત્પાદન ક્ષેત્રે વ્યસ્ત ગોયલ સોલ્ટ લિ. તા. 26 સપ્ટેમ્બરના રોજ SME IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. કંપની શેરદીઠ…
કોમોડિટી, કરન્સી, ક્રૂડ ટેકનિકલ વ્યૂઃ સોનાને $1913- 1898 પર સપોર્ટ અને રેઝિસ્ટન્સ $1936-1948
અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ બેંક ઓફ ઈંગ્લેન્ડ, સ્વિસ નેશનલ બેન્ક અને બેન્ક ઓફ જાપાને વ્યાજ દરો યથાવત રાખ્યા બાદ સોના અને ચાંદીમાં ઉચ્ચ વોલેટિલિટી જોવા મળી હતી અને તે એક મહિનાના તળિયેથી પુનઃપ્રાપ્ત થઈ હતી. ગયા અઠવાડિયે જારી કરાયેલા યુએસ આર્થિક ડેટા પણ મિશ્ર હતા અને આર્થિક વૃદ્ધિ ધીમી થવાના જોખમે પણ કિંમતી ધાતુઓમાં સલામત ખરીદીને…
સ્ટોક્સ ઇન ન્યૂઝઃ IRCON, ઝેન ટેક, લેમન ટ્રી, ટાટા મોટર્સ, સ્ટ્રાઇડ ફાર્મા, લુપિન, અદાણી ગ્રીન
અમદાવાદ, 25 સપ્ટેમ્બર IRCON: કંપની શ્રીલંકા રેલ્વે સાથે ભારતીય લાઇન ઓફ ક્રેડિટ હેઠળ રૂ. 122 કરોડનો કરાર કરે છે. (પોઝિટિવ) વૈભવ ગ્લોબલ: કંપનીની આર્મ શોપ TJC એ UK સ્થિત Ideal Worldની સંપત્તિઓ હસ્તગત કરવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા (પોઝિટિવ) ઝેન ટેક: કંપનીને સરકાર તરફથી રૂ. 228 કરોડનો ઓર્ડર મળ્યો (પોઝિટિવ) બેંક ઓફ મહારાષ્ટ્રઃ બ્રિકવર્ક…
માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે સ્ટોક્સ ટૂ વોચઃ મન્નાપુરમ, મેદાન્તા, ઇઆઇ હોટલ, કોચિન શીપ
અમદાવાદ, 25 સપ્ટેમ્બરઃ શુક્રવારે માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર વચ્ચે સેન્સેક્સ 221 પોઇન્ટ ઘટી 66009 પોઇન્ટ અને નિફ્ટી 68 પોઇન્ટ ઘટી 19674 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ટેકનિકલી જોઇએ તો શુક્રવારે પણ નિફ્ટીએ ગેપડાઉન શરૂઆત કરવા સાથે 19844 પોઇન્ટની નીચી સપાટી નોંધાવી હતી. સતત ત્રીજા દિવસે પણ લોઅર લો કેન્ડલની રચના કરી છે. સાથે સાથે સતત…
ફંડ હાઉસની ભલામણઃ બજાજ ફાઇનાન્સ, નાલ્કો, ઇર્કોન, સ્ટીલ સ્ટોક્સ
અમદાવાદ, 23 સપ્ટેમ્બર બજાજ ફાઇનાન્સ / CLSA: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 9500 (પોઝિટિવ) બજાજ ફાઇનાન્સ/ જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 8830/શ (ધન) બજાજ ફાઇનાન્સ/ BofA: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 8750 (પોઝિટિવ) Emkay / Emami: કંપની પર ખરીદી શરૂ કરો, લક્ષ્ય કિંમત રૂ 625…
