Category: શેર બજાર
સેન્સેક્સ 11 દિવસમાં 3008 પોઇન્ટ ઉછળ્યો, HCL ટેક. 11% ઊછળ્યો
કયા શેર્સ ઉપર રાખશો વોચ…..: આઇટીસી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જિયો ફાઇનાન્સ વીપ્રો ભારતી એરટેલ એચયુએલ સિગ્નિટી ટેકનો. લૌરસ લેબ. એસબીએફસી સિરકા પેઇન્ટ ટાટા એલેક્સી મારુતિ અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ સેન્સેક્સની 11 દિવસની સળંગ સુધારાની ચાલમાં 3008 પોઇન્ટનો ઉછાળો નોંધાવા સાથે 67,838.63 પોઇટન્ટની સર્વોચ્ચ સપાટીએ બંધ રહેવા પૂર્વે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 67,927.23 પોઇન્ટની ઐતિહાસિક ટોચ નોંધાવી છે. છેલ્લા…
Sensex-Nifty Outlook: Nifty 20480-20500ની રેન્જ તરફ આગેકૂચ કરશે, માહોલ તેજીનો રહેશે
અમદાવાદ, 17 સપ્ટેમ્બર: ચીન અને અમેરિકાના પોઝિટીવ આર્થિક આંકડાઓ અને સાર્વત્રિક માહોલ લેવાલીનો રહેતાં ગત સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. આ સપ્તાહે પણ વૈશ્વિક બજારોના સથવારે નિફ્ટી નવી રેકોર્ડ સપાટી તરફ આગેકૂચ કરે તેવો આશાવાદ માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. આવો જાણીએ નિષ્ણાતોના મત… લાર્જકેપમાં તેજી સાથે પોઝિટીવ માહોલ રહેશે સ્થાનિક શેરબજારોએ…
આ સપ્તાહે 232.39 કરોડના 7 SME IPO, જાણો ગ્રે માર્કેટમાં પ્રિમિયમની સ્થિતિ
એસએમઈ આઈપીઓના ગ્રે માર્કેટ પ્રિમિયમ એસએમઈ આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝ GMP GMP Cellecor Gadgets ₹40 ₹92 43% Kody Technolab ₹70 ₹160 44% Holmarc Opto-Mechatronics ₹13 ₹40 33% MadhusudanMasala ₹35 ₹70 50% Hi-Green Carbon ₹20 ₹75 27% Mangalam Alloys ₹– ₹80 -% Marco Cables ₹– ₹36 -% Organic Recycling ₹– ₹200 -% Balaji Speciality ₹55 ₹- -%…
IPO Calender: આ સપ્તાહે 5 હજાર કરોડના 6 IPO, EMS અને Jupiterનું લિસ્ટિંગ
મેઈન બોર્ડ IPO કેલેન્ડર COMPANY Op Cl. Price(Rs) Size(Cr.) Lot Exch ManojVaibhav Sep22 Sep26 204/215 270 69 BSE,NSE SaiSilks Sep20 Sep22 210/222 1201 67 BSE,NSE Signatrglobal Sep20 Sep22 366/385 730 38 BSE,NSE YatraOnlin Sep15 Sep20 135/142 775 105 BSE,NSE ZagglePrepaid Sep14 Sep18 156/164 563 90 BSE,NSE SAMHIHotels Sep14 Sep18 119/126 1370 119 BSE,NSE અમદાવાદ, 17…
એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ રૂ. 1000 કરોડનો IPO યોજશે, DRHP ફાઈલ કર્યું
અમદાવાદ, 17 સપ્ટેમ્બરઃ એન્ટેરો હેલ્થકેર સોલ્યુશન્સ લિમિટેડે SEBI સમક્ષ તેનો DRHP ફાઇલ કર્યો છે. કંપનીની પ્રારંભિક પબ્લિક ઓફરિંગમાં ₹10,000 મિલિયનના નવા ઈશ્યુ અને શેરહોલ્ડરોને વેચાણ દ્વારા 8,557,597 ઈક્વિટી શેરની ઓફર ફોર સેલનો સમાવેશ થશે. કંપની આ ઓફરમાંથી મળેલી નેટ આવકનો ઉપયોગ કંપની અને તેની પેટાકંપનીઓ દ્વારા લેવામાં આવેલા ચોક્કસ ઋણની પુન:ચુકવણી/પ્રિપેમેન્ટ માટે, કંપનીની કાર્યકારી મૂડીની…
મનોજ વૈભવ જેમ્સ ‘N’ જ્વેલર્સનો IPO 22 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇસબેન્ડઃ Rs204-215
IPO ખૂલશે 22 સપ્ટેમ્બર IPO બંધ થશે 26 સપ્ટેમ્બર ફેસવેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.204-215 લોટ સાઇઝ 69 શેર્સ ઇશ્યૂ સાઇઝ 12,567,442 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 270.20 કરોડ) લિસ્ટિંગ BSE, NSE કંપની પ્રમોટર્સઃ ગ્રાંધી ભારતા મલ્લીકા રત્નાકુમારી (HUF), ભારતા મલ્લીકા રત્નાકુમારી ગ્રાંધી, ગ્રાંધી સાઇ કિર્તના અમદાવાદ, 17 સપ્ટેમ્બર: દક્ષિણ ભારતની અગ્રણી પ્રાદેશિક જ્વેલરી બ્રાન્ડ મનોજ વૈભવ જેમ્સ…
સપ્તાહ દરમિયાન સોનાનો વાયદો રૂ.410 અને ચાંદીનો વાયદો રૂ.788 ગગડ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.274નો ઉછાળો
મુંબઈ, 16 સપ્ટેમ્બર-23: દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન કિંમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,40,146 સોદાઓમાં રૂ.49,223.58 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,146ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,205 અને નીચામાં રૂ.58,354ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.410 ઘટી રૂ.58,588ના ભાવે પહોંચ્યો…
