માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટ 19764- 19720, રેઝિસ્ટન્સ 19848- 19885, ઇન્ટ્રા-ડે વોચઃ JSW સ્ટીલ, SRF

અમદાવાદ, 12 ઓક્ટોબરઃ નિફ્ટીએ 20 દિવસીય એવરેજની ઉપર અને 3 સપ્તાહની ટોચે પહોંચીને ઇન્ડિકેશન આપ્યું છે કે, માર્કેટમાં સુધારાની આગેકૂચ જારી રાખી શકે છે. નવી સુધારાની ચાલમાં નિફ્ટી નવી ઊંચાઇ પણ હાંસલ કરી શકે તેવી શક્યતા રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિલ રિપોર્ટ જણાવે છે. નીચામાં નિફ્ટી માટે હવે 19550- 19625 મહત્વની ટેકાની સપાટી બની રહે તેવી શક્યતા…

Read More

TCS Q2 Results: ચોખ્ખો નફો 9% વધ્યો, 17 હજાર કરોડની શેર બાયબેક, ડિવિડન્ડ પણ જારી

TCS Q2 Results At A Glance વિગત Q2-23 તફાવત ચોખ્ખો નફો 11342 8.7% કુલ આવક 59692 7.9% ડિવિડન્ડ રૂ. 9 શેરદીઠ બાયબેક રૂ. 17000 હજાર કરોડ રૂ. 4150 શેરદીઠ અમદાવાદ, 11 ઓક્ટોબરઃ દેશની ટોચની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)એ 11 ઓક્ટોબરના રોજ ચાલુ નાણાકીય વર્ષના સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 11,342 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે….

Read More

MCX: સોનાનો વાયદો રૂ.339 અને ચાંદીમાં રૂ.747નો ઉછાળો, ક્રૂડ રૂ.21 ડાઉન

મુંબઈ, 11 ઓક્ટોબરઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 73,957 સોદાઓમાં રૂ.5,347.66 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.57,619ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.57,995 અને નીચામાં રૂ.57,600ના મથાળે અથડાઈ રૂ.339 વધી રૂ.57,968ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8…

Read More

Q2રિઝલ્ટ પૂર્વે PAYTM 2.36% ઊછળી વર્ષની ટોચે, બ્રોકરેજ ફર્મ્સનો ટાર્ગેટઃ રૂ. 1000-1100 વચ્ચે

Paytm પર બુલિશ બ્રોકરેજ એક નજરે બ્રોકરેજ ફર્મ ટાર્ગેટ મોતીલાલ ઓસવાલ સિક્યુ. 1000 યસ સિક્યુરિટીઝ 1025 બર્નસ્ટીન 1100 અમદાવાદ, 11 ઓક્ટોબર: One 97 Communications Ltd (PAYTM)ના શેરમાં ફુલ ગુલાબી તેજી જામી છે. ચાલુ કેલેન્ડર 2023માં અત્યારસુધીમાં આ શેર 83 ટકા વધી ગયો છે. કંપનીનો આઇપીઓ તા. 18 નવેમ્બર-2021ના રોજ રૂ. 2150ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ….

Read More

TCS buyback: છ વર્ષમાં 66 હજાર કરોડના શેર બાયબેક, ત્યારબાદ જાણો શેરની સ્થિતિ શું રહી

ટીસીએસની છેલ્લા છ વર્ષમાં શેર બાયબેક વર્ષ પ્રિમિયમ બાયબેક ઓફર 2017 18 ટકા રૂ. 16000 કરોડ 2018 18 ટકા રૂ. 16000 કરોડ 2020 10 ટકા રૂ. 16000 કરોડ 2022 17 ટકા રૂ. 18000 કરોડ અમદાવાદ, 11 ઓક્ટોબરઃ દેશની ટોચની આઈટી કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસિઝ આજે શેર બાયબેક કરવાની જાહેરાત કરવા જઈ રહી છે. જેને લઈને…

Read More

IRM એનર્જીની પેટા કંપની વેણુકા પોલિમર્સનો ગેસપાઇપ ઉત્પાદન માટે જાપાની કંપની સાથે ટેકનોલોજી સહયોગ

ગેસ પાઇપ અને પાઇપલાઇન્સ ઉત્પાદન કરતી પેટા કંપની વેણુકા પોલિમર્સે 50 ટકા ઇક્વિટી સ્ટાફને ફાળવી, 0 એટ્રીશન રેશિયોનો રેકોર્ડ IRM એનર્જી તા.18-20  ઓક્ટોબર દરમિયાન 10100000 શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશશે, 17મીએ એન્કર ઓફર યોજાશે અમદાવાદ, 11 ઓક્ટોબરઃ કેડિલા ફાર્મા દ્વારા પ્રમોટ કરાયેલી કંપની તા.18 ઓક્ટોબરના રોજ 10100000 શેર્સના આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી રહેલી IRM એનર્જીએ…

Read More

કોમોડિટી, કરન્સી, ક્રૂડ એનાલિસિસઃ ચાંદી માટે, $21.70-$21.55 સપોર્ટ અને રેઝિસ્ટન્સ $22.09- $22.22

અમદાવાદ, 11 ઓક્ટોબરઃ અગાઉના સત્રમાં લગભગ 2%ના વધારાને પગલે મંગળવારે સોના અને ચાંદીના ભાવ પ્રમાણમાં યથાવત બંધ રહ્યા હતા. આ સ્થિરતા જોખમી અસ્કયામતો તરફ સાવચેતીભર્યા રોકાણકારોના સેન્ટિમેન્ટના પરિણામે આવી. જ્યારે નફો મેળવવા અને જોખમ માટે રોકાણકારોની મનોવૃત્તિના કારણે કિંમતો પર નીચેનું દબાણ આવ્યું, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે સોનાની ખોટને ઓછી કરી. બુધવાર…

Read More

માર્કેટ મોર્નિંગઃ પ્રિઓપનિંગ સેશનમાં નિફ્ટી 300+ પોઇન્ટ અપ, ખૂલ્યા પછી 19548-19476 મહત્વની

અમદાવાદ, 11 ઓક્ટોબરઃ મંગળવારે સેન્સેક્સે 566 પોઇન્ટના બાઉન્સબેક સાથે 66079પોઇન્ટ અને નિફ્ટીએ 177 પોઇન્ટના સંગીન સુધારા સાથે 19689 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. નિફ્ટીએ ઇએમએ 50 પાછી મેળવવા સાથે બીગ પોઝિટિવ કેન્ડલ ઓન ડેઇલી ચાર્ટ નોંધાવી છે. માર્કેટ સેન્ટિમેન્ટ વોલેટાઇલ રહ્યું છે. નિફ્ટી જ્યાં સુધી 19800 પોઇન્ટની ઉપર બંધ આપે નહિં ત્યાં સુધી માર્કેટમાં કોન્ફિડેન્સનો…

Read More