Category: શેર બજાર
HMD ગ્લોબલે નવો નોકિયા 150 લોન્ચ કર્યો
નવી દિલ્હી, 12 ઓગસ્ટઃ નોકિયા ફોનના હોમ ગણાતા HMD ગ્લોબલે નોકિયાએ 130 મ્યુઝિક લોન્ચ કર્યો છે. રવિ કુંવર, વાઇસ પ્રેસિડેન્ટ- ભારત અને APAC, એચએમડી ગ્લોબલે જણાવ્યું, નોકિયા 130 મ્યુઝિક અને નોકિયા 150 તેની એકદમ નવી ડિઝાઇન અને સમૃદ્ધ મ્યુઝિક ફીચર્સ, લાંબા ટોક ટાઈમ માટે અપગ્રેડ કરાયેલી બેટરી, યુઝર ફ્રેન્ડલી ડિઝાઇન લાંબા સમયના કનેક્શન અને સગવડનું…
Sensex સાપ્તાહિક 682 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 65323 પોઈન્ટ બંધ, નિફ્ટીએ 19450ની સપાટી પણ તોડી
પાવર, કેપિટલ ગુડ્સ અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટોરલ્સમાં સુધારો, બે દિવસમાં રોકાણકારોની મૂડી 1.61 લાખ કરોડ ઘટી અમદાવાદ, 11 ઓગસ્ટઃ આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારોમાં હેવી વોલેટિલિટીના અંતે ઘટાડે બંધ રહેવાની સાથે સાપ્તાહિક નરમાઇનો માહોલ જોવા મળ્યો હતો. સપ્તાહ દરમિયાન સેન્સેક્સ 682 પોઈન્ટની વોલેટિલિટીના અંતે 366 પોઈન્ટ ઘટી 65322.65 પોઇન્ટ બંધ રહ્યો હતો. નિફ્ટી 19450ની…
MARKET LENS: NIFTY SUPPORT 19484- 19426, RESISTANCE 19613- 19682
અમદાવાદ, 11 ઓગસ્ટઃ ગુરુવારે ફરી એકવાર નિફ્ટી 19600ની સપાટી ક્રોસ કરવામાં તેમજ 19550 પોઇન્ટની સપાટી જાળવવામાં ફેઇલ ગયો છે. ટેકનિકલી જોઇએ તે 20 દિવસીય એવરેજ પણ તૂટી છે. ક્રેડિટ પોલિસી પછી માર્કેમાં આવેલી ખાનાખરાબીના કારણે નિફ્ટી માટે 19650- 19700 ફરી એકવાર કપરું ચડાણ બની રહ્યા છે. જો 19426 પોઇન્ટની સપાટી શુક્રવારે તૂટે તો માર્કેટમાં ખાનાખરાબી…
RBIએ રેટ 6.5% જાળવ્યો પણ NIFTY 19550 જાળવવામાં નિષ્ફળ
અમદાવાદ, 10 ઓગસ્ટઃ RBIની પોલિસી બેઠકમાં રેપો રેટ 6.5 ટકાની સપાટીએ યથાવત રહ્યા પણ ફુગાવાનો અંદાજ વધ્યા બાદ ગુરુવારે ઘરેલૂ શેરબજારમાં વેચવાલીના પ્રેશર વચ્ચે નેશનલ સ્ટોક એક્સચેન્જનો NIFTY-50 19550 પોઇન્ટની સપાટી પણ જાળવવામાં નિષ્ફળ ગયો હતો. તો BSE SENSEX 308 પોઈન્ટ્સ ઘટીને બંધ રહ્યો હતો જ્યારે NIFTY 19550ની નીચે બંધ રહ્યો હતો. RBIએ 1 લાખ…
Fund Houses Recommendations: Kalyan Jewel, Bharat Forge, Zomato, Tata Power
Ahmedabad, 10 AugustHSBC on Kalyan Jewel: Maintain Buy on Company, raise target price at Rs 220/sh (Positive)MS on Bharat Forge: Maintain Overweight on Company, raise target price at Rs 1028/sh (Positive)CLSA on Max Fin: Maintain Buy on Company, target price at Rs 1025/sh (Positive)Jefferies on Max Fin: Maintain Buy on Company, target price at Rs…
MARKET MORNING: BUY GODREJ IND, HDFC LIFE, SWAN, IRCTC
અમદાવાદ, 10 ઓગસ્ટઃ મંગળવારે સેન્સેક્સે 149 પોઇન્ટની રાહત રેલી સાથે 65995 પોઇન્ટ અને નિફ્ટીએ 61 પોઇન્ટના સુધારા સાથે 19632 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ શરૂઆત 19600ની નીચે કરી હતી અને નીચામાં 19467 પોઇન્ટ સુધી ઘટ્યા બાદ છેલ્લા એક કલાકમાં રાહત રેલી જોવાઇ હતી. જેમાં તમામ ઘટાડો સરભર કરવા સાથે નિફ્ટી પોઝિટિવ…
MARKET LENS: NIFTY SUPPORT 19513- 19404, RESISTANCE 19696- 19760
અમદાવાદ, 10 ઓગસ્ટઃ નિફ્ટીએ 19480ની સપાટીએ ડેઇલી ઇન્ટ્રા-ડે ચાર્ટ ઉપર ડબલ બોટમની રચના કરી છે. અને ત્યાંથી લોસ કવર કરવા સાથે 20 દિવસની એસએમએ આસપાસ બંધ આપ્યું છે. પરંતુ 19700 પોઇન્ટની સપાટી આગેકૂચ માટે ક્રોસ થવી એટલી જ જરૂરી રહેશે. ત્યારબાદ બ્રેકઆઉટ ગણી શકાય. ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ મોમેન્ટમનો સંકેત આપી રહ્યા છે. તે જોતાં સ્ટોક…
છેલ્લા કલાકની લેવાલીથી SENSEX 149 પોઈન્ટ્સ સુધર્યો, NIFTY 19600 ક્રોસ
અમદાવાદ, 9 ઓગસ્ટઃ RBIની પોલિસી બેઠક અગાઉ બુધવારે સ્થાનિક શેરબજારો ઉતાર-ચઢાવ બાદ ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા. ખાસ કરીને છેલ્લા કલાકમાં જોવાયેલા વેલ્યુ બાઇંગના પગલે મેટલ, ઓટો અને ઓઈલ-ગેસ શેરોમાં સુધારા સાથે SENSEX 149 પોઈન્ટ્સ વધ્યો હતો જ્યારે NIFTY 19600ની ઉપર બંધ રહ્યો હતો. અમેરિકામાં મૂડીઝના બેન્કિંગ ડાઉનગ્રેડની અસરથી અમેરિકાના બજારોમાં કડાકા બાદ આજે એશિયાના…
