Category: શેર બજાર
સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે, 7 સેશનમાં BSE Mcap Rs. 7.60 લાખ કરોડ વધી
સેન્સેક્સ અને નિફ્ટીની તેજીમાં RIL, HDFC બેન્ક સહિત 5 સ્ટોક્સનું યોગદાન 50 ટકાથી વધુ નવેમ્બરમાં સેન્સેક્સ 2353 પોઈન્ટ, જ્યારે સાત ટ્રેડિંગ સેશનમાં 1955 પોઈન્ટ વધ્યો પાવર, રિયાલ્ટી, મેટલ, ઓટો અને ટેલિકોમ્યુનેક્શન્સના શેર્સમાં જોરદાર ઉછાળો એનર્જી, એફએમસીજી, બેન્કેક્સ અને ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ઐતિહાસિક ટોચે પહોંચ્યા અમદાવાદ: વિદેશી રોકાણકારોની મજબૂત લેવાલી તેમજ ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારાની શક્યતાના…
NIFTY OUTLOOK: SUPPORT 18554- 18490, RESISTANCE 18680- 18742
અમદાવાદઃ નિફ્ટી-50એ મંગળવારે 18678 પોઇન્ટનો નવો હાઇ બનાવવા સાથે સુધારાની આગેકૂચ જાળવી રાખી અને છેલ્લે 55 પોઇન્ટના સુધારા સાથે 18618 પોઇન્ટનું બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ ઇક્વલ રહી હતી. ટેકનિકલી જોઇએ તો ચાર્ટ ઉપર નિફ્ટીએ હાયર એન્ડ નજીક ડોજી કેન્ડલ રચીને 18480- 18580ના લેવલ્સ કરતાં ઉપર બંધ આપ્યું છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં શોર્ટ…
સળંગ છ દિવસની સુધારામાં સેન્સેક્સ 1537 ઉછળી 62682 પોઇન્ટની નવી ટોચે
અમદાવાદઃ માર્કેટબ્રેડ્થ નેગેટિવ બનવા છતાં માર્કેટ સેન્ટિમેન્ટમાં સતત તેજીની ચાલ સાથે સેન્સેક્સ આજે વધુ 177.04 પોઇન્ટના સુધારા સાથે 62681.84 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો તે પૂર્વે ઇન્ટ્રા- ડે ટ્રેડ દરમિયાન 62687 પોઇન્ટની નવી ઊંચાઇએ આંબી ગયો હતો. ઉલ્લેખનીય છે કે, સળંગ 6 દિવસની સુધારાની ચાલમાં સેન્સેક્સે 1537 પોઇન્ટનો સુધારો નોંધાવ્યો છે. માર્કેટબ્રેડ્થ નેગેટિવઃ સેન્ટિમેન્ટ પોઝિટિવ વિગત…
NIFTY OUTLOOK: SUPPORT 18414- 18266, RESISTANCE 18663- 18763
અમદાવાદઃ સોમવારે નિફ્ટી-50 એ 18614 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીને સ્પર્શ કરીને છેલ્લે 50 પોઇન્ટના સુધારા સાથે 18563 પોઇન્ટનું બંધ આપ્યું હતું. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પણ તેજી તરફી રહ્યું હતું. 13 માસના ગેપ પછી નિફ્ટીએ ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી છે. હવે ઉપરમાં 18900- 19200 પોઇન્ટની રેન્જ સુધારાની ચાલમાં જોવા મળી શકે છે….
તેજીનો સળવળાટઃ માર્કેટ લિડર રિલાયન્સ તેજીના રાજાપાટમાં, 3.5 ટકા ઊછળ્યો
સેન્સેક્સ, નિફ્ટી, ઓઇલ અને એનર્જી ઇન્ડેક્સ ઐતિહાસિક ટોચે રોકાણકારોની મૂડીમાં રૂ. 2.19 લાખ કરોડનો સંગીન સુધારો સ્મોલકેપ- મિડકેપ, ઓટો ઇન્ડેક્સમાં પણ ધીમો સુધારો અમદાવાદઃ માર્કેટ ખૂલતાં પહેલાં જ BUSIENSESSGUJARAT.IN તરફથી ટેકનો-ફન્ડામેન્ટલ નિષ્ણાતો તરફથી જારી રિપોર્ટ અનુસાર એનાલિસિસ રજૂ કરાયું હતું કે સેન્સેક્સ- નિફ્ટીના સુધારાની આગેવાની હવે પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લે તેવી શક્યતા છે અને રિલાયન્સ…
RELIANCE MAY CROSS IT’S PREVIOUS ALL TIME HIGH OF 2856
રિલાયન્સ માટે 2700- 2856 મહત્વની રેઝિસ્ટન્સ, નવી ટોચ માટે સજ્જ ભારતીય શેરબજારોમાં તેજીની બોલબાલા અને મંદીકા મૂંહ કાલાનો શો ચાલી રહ્યો છે. બેન્ક નિફટી તેજીની બઘડાટી બોલાવી રહ્યો છે. તેના સપોર્ટમાં હવે જો રિલાયન્સ ભળશે તો માર્કેટમાં તેજી- તેજી અને તેજી જ હોવાનો આશાવાદ જોવા મળી રહ્યો છે. ટેકનિકલી રિલાયન્સ માટે એવું કહી શકાય કે,…
NIFTY OUTLOOK: SUPPORT 18460- 18408, RESISTANCE 18550- 18587
અમદાવાદઃ ભારતીય શેરબજારો ઐતિહાસિક ટોચ તરફ આગળ વધી રહ્યા છે. નિફ્ટી શુક્રવારે ફ્લેટ શરૂઆત પછી ઇન્ટ્રા-ડે 18533 પોઇન્ટની હાઇ બનાવી 29 પોઇન્ટના સુધારા સાથે 18513 પોઇન્ટ બંધ રહ્યો હતો. માર્કેટબ્રેડ્થ પોઝિટિવ રહેવા સાથે સેન્ટિમેન્ટ સતત સુધારાનું ગણાવાય છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટીએ 18350 પોઇન્ટની મહત્વની સપાટી ક્રોસ કરી 52 વીકની ટોચ બનાવી છે. સાથે સાથે…
Sensex packs stocks with upside potential: સુધારાની આગેકૂચ જાળવી શકે તેવા સેન્સેક્સ પેક શેર્સ
સેન્સેક્સે પાંચ માસમાં વર્ષની બોટમથી 22.64 ટકા સુધારા સાથે ઐતિહાસિક ટોચ નોંધાવી સેન્સેક્સની સામે 15 સ્ક્રીપ્સે સેન્સેક્સ કરતાં અધિક વૃદ્ધિ નોંધાવી ઇન્ડસઇન્ડ બેન્કે સેન્સેક્સની સરખામણીમાં બમણાથી વધુ વૃદ્ધિ નોંધાવી વીપ્રો, રિલાયન્સ, પાવરગ્રીડ, ડો. રેડ્ડીમાં સિંગલ ડિજિટની નીચી વૃદ્ધિ અમદાવાદઃ SENSEXમાં તા. 17 જૂન-2022ના રોજની 50921 પોઇન્ટની 52 વીકની બોટમ સામે તા. 26 નવેમ્બર-22 સુધીમાં એટલેકે…
