Category: શેર બજાર
નિફ્ટી MPC બેઠક બાદ 19000 થવાનો આશાવાદ
અમદાવાદ: ભારતીય શેરબજારોમાં ગત શુક્રવારનો રેડ ઝોનનો માહોલ સપ્તાહની શરૂઆતમાં પણ જોવા મળ્યો છે. આજે નિફ્ટી અને સેન્સેક્સમાં કોઈ ખાસ વધ-ઘટ જોવા મળી ન હતી. નિફ્ટી નજીવો 4.95 પોઈન્ટ જ સુધારા સાથે બંધ રહ્યો હતો. નિષ્ણાતો આગળ માહોલ તેજીનો રહેવાનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. જ્યાં સુધી નિફ્ટી 18,600-18,500 ધરાવે છે ત્યાં સુધી ચિંતાનું કોઈ મોટું કારણ…
સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં 0.5%થી પણ ઓછી વોલેટિલિટી
સેન્સેક્સ- નિફ્ટીમાં સામસામા રાહ, છતાં માર્કેટબ્રેડ્થ પોઝિટિવ BSE માર્કેટકેપ વૃદ્ધિ સાથે રૂ. 290 લાખ કરોડની સપાટી ક્રોસ અમદાવાદઃ મેટલ ઇન્ડેક્સમાં 2.37 ટકા વૃદ્ધિને બાદ કરતાં મોટાભાગના સેક્ટોરલ ઇન્ડેક્સમાં અડધા ટકાથી પણ નીચી વોલેટિલિટી વચ્ચે ભારતીય શેરબજારોમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 33.90 પોઇન્ટ ઘટી 62834.60 પોઇન્ટ સામે નિફ્ટી 4.95 પોઇન્ટ સુધરી 18701.05 પોઇન્ટની…
NIFTY OUTLOOK: SUPORT 18630- 18563, RESISTANCE 18772- 18849
અમદાવાદઃ નિફ્ટી- 50એ શુક્રવારે 116 પોઇન્ટના કરેક્શન સાથે 18969 પોઇન્ટનું લેવલ બંધ આપ્યું હતું. જે સોમવારના ઓપનિંગ માટે સપોર્ટ લેવલ હતું. જે તૂટ્યું છે. તે ઉપરાંત 18630 પણ તૂટ્યું છે. હવે દિવસ દરમિયાન 18563 પોઇન્ટ અતિ મહત્વની ટેકાની સપાટી ગણાવી શકાય. જો એ તૂટે તો કરેક્શન ઘેરાઇ શકે છે. માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અનુસાર સ્મોલકેપ…
NSE IFSC-SGX Connectનું ફુલ સ્કેલ ઓપરેશન 2023ના બીજા ક્વાર્ટરમાં શરૂ થઇ જશે
ગાંધીનગરઃ સિંગાપોર એક્સચેન્જ (એસજીએક્સ ગ્રૂપ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (એનએસઇ)એ જાહેરાત કરી છે કે, NSE IFSC-SGX Connectનું ફુલ સ્કેલ ઓપરેશન 2023ના બીજા ક્વાર્ટરમાં શરૂ થઇ જવાની ધારણા છે. કનેક્ટ મારફત એનએસઇ આઇએફએસઈ ખાતે એસજીએક્સ નિફ્ટીનું ટ્રાન્ઝિશન ટ્રેડિંગ ત્યારબાદ ટૂંક સમયમાં ડોલર ડોમિનેટેડ નિફ્ટી કોન્ટ્રાક્ટ સાથે શરૂ થઇ જશે. એસજીએક્સ ગ્રૂપ અને એનએસઇ એ…
Sensex 8 ટ્રેડિંગ સેશનમાં 2100 પોઈન્ટ વધ્યા બાદ 415 પોઈન્ટનું કરેક્શન
માર્કેટમાં ટ્રેન્ડ નેગેટિવ પરંતુ બ્રેડ્થ પોઝિટિવ વચ્ચે પ્રોફીટ બુકિંગનો માહોલ અમદાવાદ: ભારતીય શેરબજારો સતત આઠ ટ્રેડિંગ સેશન સુધી વધ્યા બાદ આજે કરેક્શનનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ છેલ્લા આઠ દિવસમાં 2100 પોઈન્ટ વધ્યા બાદ આજે 415.69 પોઈન્ટનું કરેક્શન નોંધાયુ હતું. પરંતુ શુક્રવારના રોજ દલાલ સ્ટ્રીટ પર આખલાની તેજીને 415.69 પોઇન્ટની પ્રોફીટ બુકિંગની નથ પહેરાવાઇ હતી….
NIFTY OUTLOOK: SUPPORT 18765- 18717, RESISTANCE 18874- 18936
અમદાવાદઃ વૈશ્વિક શેરબજારોમાં સંગીન સુધારાની ચાલ પાછળ ભારતીય શેરબજારોએ સળંગ છઠ્ઠા દિવસે પણ તેજીની ચાલ નવી ઊંચાઇ સર કરી હતી. સેન્સેક્સ 65000 અને નિફ્ટી 20000 ભણી આગેકૂચ કરી રહ્યા છે. ગુરુવારે નિફ્ટીએ 54 પોઇન્ટના સુધારા સાથે 18812 પોઇન્ટની સર્વોચ્ચ સપાટી નોંધાવી છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ પોઝિટિવ રહી છે. ટેકનિકલી જોઇએ તો નિફ્ટી-50માં ટ્રેન્ડ રિવર્સલ પેટર્ન…
સળંગ છ દિવસથી ઐતિહાસિક ટોચે બિરાજી રહેલા સેન્સેક્સ- નિફ્ટી, BSE Mcap પણ રૂ. 289.88 લાખ કરોડની નવી ઊંચાઇએ
4 સેક્ટોરલ્સ ઐતિહાસિક ટોચે, ફાઇનાન્સ ઇન્ડેક્સ વર્ષની ટોચે 156 સ્ક્રીપ્સ પહોંચી વર્ષની ટોચ, 24માં જોવાઇ વર્ષની બોટમ ટીસીએસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, ઇન્ફીમાં જોવાઇ રાહતની રેલી અમદાવાદઃ ભારતીય શેરબજારો તેજીના તાલે ઝૂમી રહ્યા છે. ડિસેમ્બર માસની શરૂઆત તેજીના ટોન સાથે થઇ રહી છે. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લે છ દિવસથી નવી રેકોર્ડ સપાટીઓ નોંધાવી રહ્યા છે. તેની…
સેન્સેક્સ ટોચે પરંતુ 200 શેર્સ 5 વર્ષના એવરેજ P/E કરતાં નીચા સ્તરે
અમદાવાદઃ સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા સાત દિવસથી નવી ટોચમાં ટ્રેડ થઈ રહ્યા છે. 200થી વધુ શેરો હજુ પણ તેમના 5-વર્ષના સરેરાશ PE સ્તરથી નીચે રમી રહ્યાં છે. રૂ. 500 કરોડથી વધુની માર્કેટ કેપ ધરાવતા શેરોનું વિશ્લેષણ દર્શાવે છે કે 201 સ્ક્રિપ્સનું મૂલ્યાંકન તેમની લાંબા ગાળાની સરેરાશની સરખામણીમાં વધ્યું નથી. કેલેન્ડર વર્ષ 2022માં અત્યાર સુધીમાં ઓછામાં…
