Category: શેર બજાર
NIFTY OUTLOOK: SUPPORT 18383- 18269, RESISTANCE 18638- 18778
અમદાવાદઃ શૂક્રવારે નિફ્ટી-50એ તીવ્ર ઘટાડા સાથે શરૂઆત કરીને છેલ્લે 113 પોઇન્ટના ઘટાડા સાથે 18497 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઓવરઓલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ રહી હતી. સમગ્ર સપ્તાહ દરમિયાન માર્કેટ રિકવરી માટે પ્રયાસ કરવામાં નિષ્ફળ રહ્યું હતું. સાથે સાથે છેલ્લે નિફ્ટીએ બે સપ્તાહની નીચી સપાટીએ બંધ આપ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, નિયરટર્મ ટાઇમલાઇન…
રિલાયન્સે શેરધારકોને અમીર બનાવ્યા, 5 વર્ષમાં Mcapમાં રૂ. 13 લાખ કરોડની વૃદ્ધિ
આજે 1000મી સ્ટોરી સંપાદન સાથે રજૂ કરે છે BUSINESSGUJARAT.IN BUSINESSGUJARAT.IN દ્વારા ખૂબજ ટૂંકાગાળામાં રોકાણકારો અને વાચકમિત્રોની સેવામાં 1000મી સ્ટોરી રજૂ કરતાં આનંદની લાગણી અનુભવું છું. માત્ર અને માત્ર માહિતી તેમજ જ્ઞાનમાં વૃદ્ધિ અર્થે પિરસવામાં આવતી સામગ્રી એકલાં હાથે તૈયાર કરીને પિરસી રહ્યો છું. દિવ્ય ભાસ્કરમાંથી અર્લી રિટાયરમેન્ટ લીધા પછી માત્ર શોખ અને વાચકોની સમૃદ્ધિને ધ્યાનમાં…
NIFTY OUTLOOK: SUPPORT 18536- 18502, RESISTANCE 18624- 18650
અમદાવાદઃ ગુરુવારે રેન્જ બાઉન્ડ માર્કેટમાં પણ પ્રત્યાઘાતી સુધારાની ચાલ રહી હતી. પરંતુ જે રીતે વોલેટિલિટી અને વોલ્યૂમ સંકડાયેલા રહ્યા હતા. તે દર્શાવે છે કે, માર્કેટમાં કોન્ફિડેન્સ લેવલ નીચું રહેવાં સાથે ટ્રેડર્સમાં પ્રોફીટ બુકિંગ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સ્મોલ કેપ અને મિડકેપ્સમાં પણ સ્ટોક સ્પેસિફિક એપ્રોચ વચ્ચે સાવચેતીનો સૂર જોવાઇ રહ્યો છે. ટેકનિકલી જોઇએ તો…
4 દિવસ 873 પોઇન્ટના કરેક્શન પછી માર્કેટમાં 160 પોઇન્ટનો સુધારો
બેન્કિંગ- ફાઇનાન્સ અને કેપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં એક ટકા આસપાસ સુધારો હેલ્થકેર શેર્સમાં સાધારણ ઘટાડાની ચાલ, બાકીના ઇન્ડાઇસિસમાં સુસ્ત ટ્રેન્ડ નિફ્ટી ફરી 49 પોઇન્ટના સુધારા સાથે 18600 પોઇન્ટની રેઝિસ્ટન્સ ક્રોસ અમદાવાદઃ ભારતીય શેરબજારોમાં ચાલી રહેલી તેજીની ચાલમાં ચાર દિવસના કરેક્શન બાદ ગુરૂવારે ફરી સુધારો નોંધાયો હતો. જેમાં નિફ્ટી-50 ફરી તેની 18600 પોઇન્ટની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવામાં…
IPO Listing: ધર્મજ ક્રોપ ગાર્ડનું 17 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ
અમદાવાદઃ અમદાવાદ સ્થિત એગ્રોકેમિકલ કંપની ધર્મજ ક્રોપ ગાર્ડના આઈપીઓએ આજે મજબૂત લિસ્ટિંગ કરાવ્યું છે. કંપનીએ રૂ. 237ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 12.24 ટકા પ્રિમિયમે 266 પર બીએસઈ ખાતે લિસ્ટિંગ કરાવ્યું હતું. NSE પર રૂ. 266.05ના ભાવે લિસ્ટ થયા હતા. બપોરે 12.34 કલાક આસપાસ બીએસઈ ખાતે ધર્મજ ક્રોપના શેર 278.90ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ રૂ. 271 આસપાસ ભાવ બોલાતો…
NIFTY OUTLOOK: SUPPORT 18503- 18446, RESISTANCE 18643- 18726
અમદાવાદઃ બુધવારે નિફ્ટી- 50એ ફ્લેટ શરૂઆત કર્યા પછી 82 પોઇન્ટના ઘટાડા સાથે 15528 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું હતું. માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ પ્રોફીટ બુકિંગનું રહ્યું હતું. ઇન્ડેક્સે ડેઇલી ચાર્ટ ઉપર સ્મોલ રિયલ બોડી ફોર્મેશન સાથે બેરિશ ઇંગલફીંગ પેટર્ન નોંધાવી છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં નજીકનો ટ્રેન્ડ પ્રોફીટ બુકિંગનું જોર વધે તેવો સૂચવે…
NIFTY OUTLOOK: SUPPORT 18595- 18543, RESISTANCE 18672- 18702
અમદાવાદઃ નિફ્ટી-50એ મંગળવારે નેગેટિવ સ્ટાર્ટ સાથે માઇનોર રિકવરી પણ જોવા મળી હતી. પરંતુ ટકી શકી નહોતી. છેલ્લે 58 પોઇન્ટના વધુ કરેક્શન સાથે 18658 પોઇન્ટના લેવલે બંધ રહ્યો હતો. ટેકનિકલી નિફ્ટી 18600 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવા સાથે સ્મોલ રિયલ બોડી હેમર પેટર્ન પછી તરત જ જોવા મળી છે. જે સૂચવે છે કે, માર્કેટમાં સુધારા…
માર્કેટ કરેક્શન મોડ પરઃ નિફ્ટીએ 18600ની સપાટી જાળવી
અમદાવાદઃ ભારતીય શેરબજારો ગુરૂવારે ઐતિહાસિક ટોચે પહોંચ્યા બાદ કરેક્શન મોડ પર ચાલી રહ્યા છે. સેન્સેક્સમાં ગુરૂવારે ઓલટાઈમ હાઈ બંધ 63284.19 પોઈન્ટથી અત્યારસુધીમાં 658 પોઈન્ટનું કરેક્શન નોંધાયું છે. આજે સેન્સેક્સ વધુ 208.24 પોઈન્ટના ઘટાડા સાથે 62626.36 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જો કે, નિફ્ટીએ કરેક્શનના માહોલમાં પણ 18600ની અતિ મહત્વની ટેકાની સપાટી જાળવી રાખી છે. નિફ્ટી…
