Skip to content
November 25, 2026
Newsletter
Random News
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

Find Me On

Trending News

IPO
ઈકોનોમી
ટ્રમ્પનો ટેરિફ વારઃ ભારત, ચીન સહિત 16 દેશો પર જોખમ, નવા વર્ષમાં લાગુ કરવાની તૈયારી 01
November 25, 2026November 25, 2026
02
FLASH NEWS
ઈકોનોમી
ડોલર સામે રૂપિયામાં મજબૂતી, 56 પૈસાના સુધારા સાથે આઠ માસની ટોચે
03
IPO
શેર બજાર
 Stock Market Today: સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25700 પાર, જાણો કારણો
04
FLASH NEWS
IPO
Pre-Market Commentary: stock market trend today
05
FLASH NEWS
ઈકોનોમી
ડિજિટલ બેંકિંગ ફ્રોડ રોકવા RBIના નવા પગલાં: ‘સ્ટોપ સ્વિચ’ અને ‘ટ્રસ્ટેડ પર્સન’
  • Business
  • Elections Politics Sentiment
  • Entertainment
  • Fashion
  • FLASH NEWS
  • IPO
  • ઈકોનોમી
  • કોમોડિટી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • ક્રિપ્ટો
  • પર્સનલ ફાઇનાન્સ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

We Deliver the best NEWS

  • Home
  • શેર બજાર
  • IPO Listing: યાત્રા ઓનલાઈન ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, સાંઈ સિલ્ક, સિગ્નેચર ગ્લોબલ સર્વોચ્ચ સપાટીએ
  • IPO
  • શેર બજાર

IPO Listing: યાત્રા ઓનલાઈન ડિસ્કાઉન્ટે લિસ્ટેડ, સાંઈ સિલ્ક, સિગ્નેચર ગ્લોબલ સર્વોચ્ચ સપાટીએ

businessgujaratSeptember 28, 2023September 28, 202301 mins

અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાંથી આજે યાત્રા ઓનલાઈનના આઈપીઓએ રૂ. 142ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 8.45 ટકા ડિસ્કાઉન્ટે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે યાત્રા ઓનલાઈનનો આઈપીઓ આજે રૂ. 130ના ભાવે લિસ્ટેડ થયા બાદ વધી 138.50ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જો કે, માર્કેટમાં વેચવાલીના પ્રેશરના પગલે અંતે 4.26 ટકા ઘટી 135.95 પર બંધ રહ્યો હતો. નીચામાં 127.40 થયો હતો.

યાત્રા ઓનલાઈને આઈપીઓ હેઠળ રૂ.775 કરોડ એકત્ર કર્યા હતા. Yatra Onlineના આઈપીઓ કુલ 1.66 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 2.10 ગણો અને રિટેલ 2.19 ગણો સબ્સ્ક્રાઈબ્ડ થયો હતો. જો કે, એનઆઈઆઈ પોર્શન માત્ર 43 ટકા જ ભરાયું હતું.

યાત્રા ઓનલાઈન શેર સ્થિતિ

ઈશ્યૂ પ્રાઈઝ142
ખૂલ્યો130
વધી138.50
ઘટી127.40
મહત્તમ નુકસાન10.28 ટકા

ગઈકાલે લિસ્ટેડ બે આઈપીઓ આજે ફરી નવી ટોચેઃ ગઈકાલે ડબલ ડિજિટ પ્રિમિયમે લિસ્ટિંગ કરાવનાર સિગ્નેચરગ્લોબલ અને સાંઈ સિલ્કનો આઈપીઓના શેર આજે બીજા દિવસે ખરાબ માહોલ વચ્ચે સર્વોચ્ચ ટોચે પહોંચ્યો હતો. જેમાં સાંઈ સિલ્કનો શેર 254.80ની સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ 2.70 ટકા સુધારા સાથે 251.45 પર બંધ રહ્યો હતો. જ્યારે સિગ્નેચર ગ્લોબલ 475ની સર્વોચ્ચ ટોચ નોંધાવ્યા બાદ 0.96 ટકા સુધારા સાથે 462.80 પર બંધ રહ્યો હતો.

Tagged: investment ipo IPO investments IPO Listing Sai silk share price Signatureglobal share price Yatra Online Share price

Post navigation

Previous: ગ્રો મ્યુચ્યુઅલ ફંડે ટોટલ માર્કેટ ઈન્ડેક્સ ફંડ લોન્ચ કર્યું
Next: 92% લોકો આંતરરાષ્ટ્રીય સફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ લેવા ઇચ્છે છે

Related News

ટ્રમ્પનો ટેરિફ વારઃ ભારત, ચીન સહિત 16 દેશો પર જોખમ, નવા વર્ષમાં લાગુ કરવાની તૈયારી

BUSINESSGUJARAT.INNovember 25, 2026November 25, 2026 0

 Stock Market Today: સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25700 પાર, જાણો કારણો

BUSINESSGUJARAT.INNovember 25, 2026November 25, 2026 0

Share Market

  •  Stock Market Today: સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25700 પાર, જાણો કારણો
    In IPO, શેર બજાર
    November 25, 2026
  • Pre-Market Commentary: stock market trend today
    In FLASH NEWS, IPO, શેર બજાર
    November 25, 2026
  • સેબીનો આઈપીઓ જીએમપી પર પ્રતિબંધ, પ્રકાશન બંધ કરવા સૂચના
    In IPO, ઈકોનોમી, શેર બજાર
    November 24, 2026
  • પ્રાઈમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે 3 IPO ખુલશે; 3 લિસ્ટિંગ
    In Entertainment, IPO, ઈકોનોમી, કોર્પોરેટ ન્યૂઝ, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
    November 24, 2026

IPO

  • ટ્રમ્પનો ટેરિફ વારઃ ભારત, ચીન સહિત 16 દેશો પર જોખમ, નવા વર્ષમાં લાગુ કરવાની તૈયારી
    In IPO, ઈકોનોમી
  •  Stock Market Today: સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25700 પાર, જાણો કારણો
    In IPO, શેર બજાર
  • Pre-Market Commentary: stock market trend today
    In FLASH NEWS, IPO, શેર બજાર

Commodities

  • SHIV NADAR & FAMILY RETAIN ‘INDIA’S MOST GENEROUS’ TITLE FOR THE FIFTH CONSECUTIVE YEAR WITH INR 2,593 CR, INR 7.1 CR EVERY DAY
    In Business, Elections Politics Sentiment, કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • IL JIN ELECTRONICS (INDIA) LIMITED એ સેબીમાં DRHP ફાઇલ કર્યું
    In IPO, ઈકોનોમી, કોમોડિટી
  • NBFCને અપાતી બેંક લોનમાં 41.8% નો ઉછાળો, આંકડો રૂ. 22.5 લાખ કરોડે પહોંચ્યો, નવી બેંક લોનમાં એનબીએફસીનો હિસ્સો 18%: કેરએજ રેટિંગ્સ
    In કોમોડિટી
  • Morning Commentary:  Indian Markets Extend Winning Streak to Third Week
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી
  • ડોલર નબળો પડતાં રૂપિયો સાત મહિનાની ટોચે, સુધારાનું વલણ જારી રહેવાની શક્યતા
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી

  • ટ્રમ્પનો ટેરિફ વારઃ ભારત, ચીન સહિત 16 દેશો પર જોખમ, નવા વર્ષમાં લાગુ કરવાની તૈયારી
  • ડોલર સામે રૂપિયામાં મજબૂતી, 56 પૈસાના સુધારા સાથે આઠ માસની ટોચે
  •  Stock Market Today: સેન્સેક્સમાં 1400 પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી 25700 પાર, જાણો કારણો
  • Pre-Market Commentary: stock market trend today
  • ડિજિટલ બેંકિંગ ફ્રોડ રોકવા RBIના નવા પગલાં: ‘સ્ટોપ સ્વિચ’ અને ‘ટ્રસ્ટેડ પર્સન’
Digital Newspaper - Multipurpose News WordPress Theme 2026. Powered By BlazeThemes.
  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US