અમદાવાદ, 11 ઓગસ્ટઃ ગુરુવારે ફરી એકવાર નિફ્ટી 19600ની સપાટી ક્રોસ કરવામાં તેમજ 19550 પોઇન્ટની સપાટી જાળવવામાં ફેઇલ ગયો છે. ટેકનિકલી જોઇએ તે 20 દિવસીય એવરેજ પણ તૂટી છે. ક્રેડિટ પોલિસી પછી માર્કેમાં આવેલી ખાનાખરાબીના કારણે નિફ્ટી માટે 19650- 19700 ફરી એકવાર કપરું ચડાણ બની રહ્યા છે. જો 19426 પોઇન્ટની સપાટી શુક્રવારે તૂટે તો માર્કેટમાં ખાનાખરાબી વધી શકે છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ મિક્સ ટોન દર્શાવી રહ્યા છે. માટે સ્ટોપલોસ કે સાથ ચલો અને સ્ટોક, સેક્ટોરલ્સ સ્પેસિફિક ટ્રેડિંગ સ્ટ્રેટેજી અપનાવો તેવી સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)