અમદાવાદ, 8 ડિસેમ્બરઃ સળંગ સુધારાની ચાલમાં બ્રેક સાથે નિફ્ટીએ કોન્સોલિડેશન ઝોનમાં પ્રવેશ કરવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર હાયર હાઇ લોઅર બોટમ સાથે 20500 પોઇન્ટનો મજબૂત સપોર્ટ મિડિયમ ટર્મ માટે જાળવી રાખ્યો છે. સાથે સાથે 28900ની સાયકોલોજીકલ સપાટી પણ જળવાઇ છે. તે જોતાં ઇન્ટ્રા-ડે ટ્રેડ માટે 20854- 20804પોઇન્ટની સપાટીઓ સપોર્ટ અને રેઝિસ્ટન્સ માટે 20945- 2988 પોઇન્ટની સપાટીઓ ધ્યાનમાં રાખવા રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ સૂચવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ ડાબર, વિપ્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ટાટા મોટર્સ, ડો. રેડ્ડી, LTIM, પેટીએમ, ઝોમેટો.

બેન્ક નિફ્ટીએ પણ પહેલું ગેપ લેવલ ફીલ કરવા સાથે 46500ની લોઅર રેન્જથી બાઉન્સ નોંધાવવા સાથે દિવસ દરમિયાન પોઝિટિવ ટ્રેન્ડ જાળવી રાખ્યો છે. નીચામાં 45800- 46500 સપોર્ટ લેવલ તરીકે અને ઉપરમાં 47300- 47500ની રેન્જ રેઝિટસ્ટન્સ રેન્જ તરીકે વર્તી શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું કહેવું છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)