Skip to content
  • Blog
  • Build
  • Cole
  • Contact Us
  • Contact Us
  • Home
  • Home
  • License
  • Privacy Policy
  • Sample Page
  • Sample Page
  • Sample Page
  • Subscribe us
  • તહેવારોની શરૂઆતમાં ખુશ ખબર, મોંઘવારી ઘટી 3 માસના તળિયે
  • મહિન્દ્રાએ નવી XUV300 TurboSport™series લોન્ચ કરી, કિંમત રૂ. 10.35 લાખથી શરૂ
  • સુઝલોન એનર્જીનો રૂ. 1200 કરોડનો રાઇટ્સ ઇશ્યૂ આજે ખૂલ્યો, રેકોર્ડ ડેટ 4 ઓક્ટોબર
BUSINESS GUJARAT

BUSINESS GUJARAT

નસ-નસ માં બિઝનેસ

  • HOME
  • STOCKS
  • IPO
  • CORPORATE NEWS
  • COMMODITY
  • MUTUAL FUND
  • PERSONAL FINANCE
  • PURE POLITICS
  • FLASH NEWS
  • ECONOMY
  • ENTERTAINMENT
  • CONTACT US

    Mutual Fund

  • 360 વન એસેટે ઓવરનાઇટ ફંડ લોન્ચ કર્યું
    1 day ago
  • બજાજ આલિયાન્ઝ લાઈફે નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઈન્ડેક્સ ફંડ લૉન્ચ કર્યું
    1 day ago
  • ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું
    ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું
    1 day ago
  • Trending:
Headline
MSME સેક્ટરની લોનએ ગુજરાતમાં વર્ષ 2020થી 16 ટકાના 5 વર્ષના CAGRથી રૂપિયા 10-50 કરોડના ક્રેડિટ એક્સપોઝર સાથે એન્ટીટીઝના ઋણ સેગમેન્ટ નોંધાવ્યું
ગજા ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટે IPOમાટે DRHP ફાઇલ કર્યું
360 વન એસેટે ઓવરનાઇટ ફંડ લોન્ચ કર્યું
September 18, 2023September 18, 2023

Stock Picks: ગણેશ ચતુર્થી નિમિત્તે આ શેરોમાં રોકાણ માલામાલ બનાવશે, 50 ટકા સુધી રિટર્ન મળવાપાત્ર

Stock Picks: ગણેશ ચતુર્થી નિમિત્તે આ શેરોમાં રોકાણ માલામાલ બનાવશે, 50 ટકા સુધી રિટર્ન મળવાપાત્ર

અમદાવાદ, 18 સપ્ટેમ્બરઃ સળંગ 11 દિવસની સુધારાની ચાલને સોમવારે બ્રેક વાગવા સાથે સેન્સેક્સ અને નિફ્ટી ઉપરાંત મોટાભાગના સેક્ટોરલ્સ સ્પેસિફિક શેર્સમાં પ્રોફીટ બુકિંગ જોવાયું હતું. માર્કેટ આજે સવારથી જ નેેગેટિવ ઝોનમાં રહેવા સાથે સેન્સેક્સ 241.79 પોઇન્ટના ઘટાડા સાથે 67896.84 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 59.05 પોઇન્ટના ઘટાડાસાથે 20133.30 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

મંગળવારે ગણેશ ચતુર્થી નિમિત્તે શેરબજારો સહિત મોટાભાગના બજારો બંધ રહેશે. જો કે, ઓવરઓલ સેન્ટિમેન્ટ પોઝિટીવ હોવાના સંકેતો માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે. તહેવારોની શરૂ થતી સિઝનને ધ્યાનમાં રાખી પ્રભુદાસ લિલાધર પ્રા.લિ.ના ટેક્નિકલ રિસર્ચના વાઈસ પ્રેસિડન્ટ વૈશાલી પારેખે અમુક શેરોમાં રોકાણ કરવા સલાહ આપી છે. જે આગામી ટૂંક સમયમાં 50 ટકાથી વધુ રિટર્ન આપે તેવી શક્યતા દર્શાવી છે.

ખરીદવા લાયક શેર્સ

CDSL

છેલ્લો બંધ:1330.50
ટાર્ગેટ:1720-2000
સ્ટોપલોસ:1200

સાપ્તાહિક ચાર્ટ પર મજબૂત તેજીની કેન્ડલ પેટર્ન સાથે સ્ટોકમાં સારો ઉછાળો જોવા મળ્યો છે જેથી ટ્રેન્ડ મજબૂત રહેવાની શક્યતા સાથે આગામી સપ્તાહમાં વધુ ઉછાળો આવે તેવી અપેક્ષા છે. 1260 ઝોનની ઉપર બ્રેકઆઉટ અને આરએસઆઈ પણ સારી રીતે સ્થિત છે. તેનાથી વિપરિત તેની સાથે વધુ નફાની અપેક્ષા રાખી શકાય છે. ચાર્ટ સારો દેખાતો હોવાથી, અમે 1200નો સ્ટોપલોસ રાખતાં 1720-2000ના અપસાઇડ પોઝીશનલ ટાર્ગેટ માટે સ્ટોક ખરીદવા અને હોલ્ડ કરવાનું સૂચન કરીએ છીએ.

Power Grid

છેલ્લો ભાવ:200.15
ટાર્ગેટ:275-300
સ્ટોપલોસઃ175

સ્ટોક એકંદરે છેલ્લા 2-3 વર્ષથી મજબૂત અપટ્રેન્ડમાં છે અને હાલમાં પોઝિટિવ વલણ જાળવવા સાથે લાંબા ગાળે નવી ઉપરની ચાલ માટે ટ્રિગર કરવા માટે 185 ઝોનની ઉપર સ્પષ્ટ બ્રેકઆઉટનો સંકેત આપ્યો છે. RSIની પણ સારી સ્થિત છે અને આગામી સપ્તાહમાં પણ તેજી જારી રહેવાન સંભાવના સાથે ચાર્ટ સારો દેખાતો હોવાથી, અમે 175નો સ્ટોપલોસ રાખી 275-300ના અપસાઇડ પોઝિશનલ ટાર્ગેટ માટે સ્ટોક ખરીદવા અને હોલ્ડ કરવાનું સૂચન કરીએ છીએ.

CIE AUTOMOTIVE INDIA

છેલ્લો બંધ:495
ટાર્ગેટ:660-700
સ્ટોપલોસ:455

સ્ટોક 165 ઝોનથી મજબૂત અપટ્રેન્ડમાં રહ્યો છે અને આગળની તેજી સાપ્તાહિક ચાર્ટ પર ઉચ્ચ બોટમ ફોર્મેશન પેટર્નની રેન્જ સાક્ષી છે. વર્તમાનમાં પણ, ટૂંકા ઘટાડા પછી સાપ્તાહિક ચાર્ટ પર હાયર બોટમ ફોર્મેશન પેટર્ન રચાઈ છે અને પુલબેકના સંકેત સાથે આગામી સમયમાં વધુ વધારો થવાની ધારણા છે. RSI મજબૂતાઈ દર્શાવે છે અને તેમાં હજુ પણ તેજીની ગતિ ચાલુ રહેશે. ચાર્ટ આકર્ષક દેખાતા હોવાથી, અમે સ્ટોપ લોસને 455 પર રાખતાં 660-700ના અપસાઇડ પોઝિશનલ ટાર્ગેટ સાથે સ્ટોક ખરીદવા સૂચન કરીએ છીએ.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)

Category: શેર બજારTag: CDSL Share pricePower Grid Share tipsStock market investment tipsSTOCK MARKET TIPSStock picksstock to buyStock to invest by businessgujarat

Post navigation

મંગલમ એલોય્સનો રૂ. 54.91 કરોડનો SME IPO 21 સપ્ટેમ્બરે ખૂલશેઃ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 80
ભારતી એક્સા લાઇફ ઇન્શ્યોરન્સે ઇમર્જિંગ ઇક્વિટી ફંડ લોન્ચ કર્યું

Related Posts

MSME સેક્ટરની લોનએ ગુજરાતમાં વર્ષ 2020થી 16 ટકાના 5 વર્ષના CAGRથી રૂપિયા 10-50 કરોડના ક્રેડિટ એક્સપોઝર સાથે એન્ટીટીઝના ઋણ સેગમેન્ટ નોંધાવ્યું

ગજા ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટે IPOમાટે DRHP ફાઇલ કર્યું

360 વન એસેટે ઓવરનાઇટ ફંડ લોન્ચ કર્યું

Share Market

  • Fund Houses Tips: આજે બ્રોકરેજીસની ઓએનજીસી, લુપિન સહિતના આ શેર્સને વોચમાં રાખવા સલાહ
    In શેર બજાર
  • Stocks To Watch: આજે ધ્યાનમાં રાખવા જેવા શેર્સ, બ્રોકરેજ હાઉસિસે આપી ભલામણ
    In શેર બજાર
  • કોમોડિટી ટેકનિકલ વ્યૂઝઃ ક્રૂડ માટે સપોર્ટ $85.00–84.40 અને રેઝિસ્ટન્સ $86.60–87.20
    In કોમોડિટી, શેર બજાર
  • માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા- ડે વોચઃ CAMPUS, EQUITAS BANK, FIVESTAR, IOC, EICHER MOTORS
    In શેર બજાર

Commodities

  • COMMODITIES UPDATE: MCX July silver is 1,02,175 to 1,07,815
    In FLASH NEWS, IPO, કોમોડિટી, શેર બજાર
  • આદિત્ય બિરલા સન લાઇફે સુપર ટર્મ પ્લાન લોન્ચ કર્યો
    In કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ, મ્યુચ્યુઅલ ફંડ, શેર બજાર
  • MARKET MONITOR: BUY SBI, UNIONBANK, HDFCAMC, SWIGGY, HINDALCO, PERSISTANCE
    In કોમોડિટી, શેર બજાર
  • COMMODITIES TRENDS: MCX June crude futures could trade within the range of 5,890 to 6,565
    In કોમોડિટી, શેર બજાર
  • સોલાર ફેડરેશનએ સરકારને ટ્રાન્સમિશન ચાર્જ માફી લંબાવવા વિનંતી કરી
    In FLASH NEWS, ઈકોનોમી, કોમોડિટી, પર્સનલ ફાઇનાન્સ, શેર બજાર

Featured

360 વન એસેટે ઓવરનાઇટ ફંડ લોન્ચ કર્યું

1 day ago

બજાજ આલિયાન્ઝ લાઈફે નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઈન્ડેક્સ ફંડ લૉન્ચ કર્યું

1 day ago
ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું
  • IPO
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું

1 day ago

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે ઇન્કમ પ્લસ આર્બિટ્રેજ એક્ટિવ ફંડ ઓફ ફંડ લોન્ચ કર્યું

1 day ago
ICICI પ્રુડેન્શિયલ લાઇફે સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ લોન્ચ કર્યો
  • ઈકોનોમી
  • કોર્પોરેટ ન્યૂઝ
  • મ્યુચ્યુઅલ ફંડ
  • શેર બજાર

ICICI પ્રુડેન્શિયલ લાઇફે સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ લોન્ચ કર્યો

5 days ago

ICICI પ્રુડેન્શિયલ લાઇફે સ્માર્ટ ઇન્સ્યોરન્સ પ્લાન પ્લસ લોન્ચ કર્યો

5 days ago

    Latest Posts

  • MSME સેક્ટરની લોનએ ગુજરાતમાં વર્ષ 2020થી 16 ટકાના 5 વર્ષના CAGRથી રૂપિયા 10-50 કરોડના ક્રેડિટ એક્સપોઝર સાથે એન્ટીટીઝના ઋણ સેગમેન્ટ નોંધાવ્યું
    1 day ago
  • ગજા ઓલ્ટરનેટિવ એસેટ મેનેજમેન્ટે IPOમાટે DRHP ફાઇલ કર્યું
    1 day ago
  • 360 વન એસેટે ઓવરનાઇટ ફંડ લોન્ચ કર્યું
    1 day ago
  • બજાજ આલિયાન્ઝ લાઈફે નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઈન્ડેક્સ ફંડ લૉન્ચ કર્યું
    1 day ago
  • ઇન્ડસ્ટ્રીયલ સ્ટ્રીમ અને ગેસ સપ્લાયર સ્ટીમહાઉસે IPO માટે કોન્ફિડેન્શિયલ DRHP ફાઇલ કર્યું
    1 day ago

Contact Us

Email: mailbusinessgujarat@gmail.com or maheshbtrivedi123@gmail.com

Tel: +91-9909007975

Archives

  • July 2025
  • June 2025
  • May 2025
  • April 2025
  • March 2025
  • February 2025
  • January 2025
  • December 2024
  • November 2024
  • October 2024
  • September 2024
  • August 2024
  • July 2024
  • June 2024
  • May 2024
  • April 2024
  • March 2024
  • February 2024
  • January 2024
  • December 2023
  • November 2023
  • October 2023
  • September 2023
  • August 2023
  • July 2023
  • June 2023
  • May 2023
  • April 2023
  • March 2023
  • February 2023
  • January 2023
  • December 2022
  • November 2022
  • October 2022
  • September 2022
  • August 2022
  • July 2022
  • June 2022
  • May 2022
  • April 2022
  • March 2022
  • February 2022
  • December 2020

    Latest Posts

  • MSME સેક્ટરની લોનએ ગુજરાતમાં વર્ષ 2020થી 16 ટકાના 5 વર્ષના CAGRથી રૂપિયા 10-50 કરોડના ક્રેડિટ એક્સપોઝર સાથે એન્ટીટીઝના ઋણ સેગમેન્ટ નોંધાવ્યું
    1 day ago
  • બજાજ આલિયાન્ઝ લાઈફે નિફ્ટી 500 મલ્ટિફેક્ટર 50 ઈન્ડેક્સ ફંડ લૉન્ચ કર્યું
    1 day ago
  • ‘સબસે પહેલે લાઇફ ઇન્શ્યોરન્સ’ અભિયાન વડે ઇન્શ્યોરન્સ સંબંધિત જાગૃતિ કમિટી દ્વારા ‘સૌપ્રથમ સુરક્ષા’ના નાણાકીય આયોજનને અપાયું સમર્થન
    ‘સબસે પહેલે લાઇફ ઇન્શ્યોરન્સ’ અભિયાન વડે ઇન્શ્યોરન્સ સંબંધિત જાગૃતિ કમિટી દ્વારા ‘સૌપ્રથમ સુરક્ષા’ના નાણાકીય આયોજનને અપાયું સમર્થન
    3 days ago

Copyright © 2023 | All Rights Reserved Developed By PinkCornWeb

Shark News by Shark Themes