વાહનોના વેચાણો સપ્ટેમ્બરમાં 11 ટકા વધ્યાં, PV સેલ્સ પ્રિ કોવિડથી 44 ટકા વૃદ્ધિઃ FADA

અમદાવાદઃ કોવિડ બાદ ઓટો સેક્ટરની મંદી હવે પૂર્ણ થઈ રહી છે. સપ્ટેમ્બરમાં વાહનોના કુલ વેચાણો 11 ટકા વધ્યા છે. જેમાં ટ્રેક્ટર સિવાય તમામ સેગમેન્ટમાં વેચાણો વધ્યા છે. ટુ વ્હિલર્સના વેચાણો 9 ટકા, થ્રી વ્હિલર્સના વેચાણો 72 ટકા અને પીવી-સીવી સેલ્સ 10 ટકા, 19 ટકા વધ્યા છે. જો કે, હજી પ્રિ-કોવિડ સ્તરથી વાહનોના રિટેલ વેચાણો 4…

Read More

સેન્સેક્સ પ્રિ-ઓપન સેશનમાં 250 પોઇન્ટ સુધર્યા બાદ ગેપઅપથી ખુલ્યો

અમદાવાદઃ સેન્સેક્સ પ્રિ-ઓપન સેશનમાં 248.58 પોઇન્ટના ઉછાળા સાથે 58314.05 પોઇન્ટની સપાટીએ રહેવા સાથે 28 સ્ક્રીપ્સમાં સુધારો નોંધાવ્યો છે. નિફ્ટી 104.95 પોઇન્ટના સુધારા સાથે 17379.25 પોઇન્ટની સપાટીએ રહ્યા હતો. જે દર્શાવે છે કે, માર્કેટનો ટોન દિવસ દરમિયાન સુધારા તરફી રહી શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝના અહેવાલ અનુસાર નિફ્ટી માટે ઇન્ટ્રા-ડે સપોર્ટ 17165- 17056 અને રેઝિસ્ટન્સ લેવલ્સ 17335-…

Read More

CORPORATE/ BUSINESS NEWS

બેન્ક ઓફ ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટના CEOતરીકે મોહિત ભાટિયા મુંબઈઃ બેન્ક ઓફ ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે મોહિત ભાટિયાની નિયુક્તિ કરાઇ છે. ભાટિયા મ્યુચ્યુઅલ ફંડ્સ અને ફાઈનાન્સિયલ સર્વિસ ઉદ્યોગમાં 26 વર્ષથી વધુનો વ્યાવસાયિક અનુભવ ધરાવે છે. મજબૂત કામગીરીનો ટ્રેક રેકોર્ડ અને વેચાણ અને વિતરણ, ટીમ નિર્માણ, માર્કેટિંગ અને બ્રાન્ડિંગ, ડિજિટલ ઇકો-સિસ્ટમનું નિર્માણ, MF ઉદ્યોગ…

Read More

Electronics Mart IPO પ્રથમ દિવસે 1.69 ગણો ભરાયો

અમદાવાદઃ ઇલેક્ટ્રોનિક્સ માર્ટ ઇન્ડિયા (EMI)નો રૂ. 500 કરોડનો આઈપીઓ (IPO) આજે ખૂલ્યો છે. પ્રથમ દિવસના અંતે કુલ 1.69 ગણો ભરાયો હતો. જે પૈકી રિટેલ પોર્શન 1.98 ગણો, એનઆઇઆઇ પોર્શન 1.04 ગણો અને ક્યૂબીઆઇ પોર્શન 1.68 ગણો છલકાઇ ગયો છે. ઈશ્યૂ પ્રાઈસ બેન્ડ શેરદીઠ રૂ. 56-59 છે. ગ્રે પ્રિમિયમ રૂ. 5 વધ્યું ગ્રે માર્કેટમાં ઈએમઆઈ આઈપીઓના પ્રિમિયમ રૂ. 30થી વધી રૂ….

Read More

Tracxn ટેકનોલોજીસનો IPO તા. 10 ઓક્ટોબરે ખુલશેઃ પ્રાઇસ બેન્ડ રૂ. 75-80

ઇશ્યૂ ખૂલશે 10 ઓક્ટોબર ઇશ્યૂ બંધ થશે 12 ઓક્ટોબર ન્યૂનતમ એપ્લિકેશન 185 શેર્સ અને 185ના ગુણાંકમાં ફ્લોર પ્રાઇસ ફેસવેલ્યૂની 75 ગણી કેપપ્રાઇસ 80 ગણી બુક રનિંગ મેનેજર IIFL સિક્યોરિટીઝ ઈસ્યુ રજિસ્ટ્રાર લિંક ઈન્ટાઈમ ઈન્ડિયા લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ કંપનીના પ્રમોટર્સ નેહા સિંઘ અને અભિષેક ગોયલ અમદાવાદ: બેંગલુરુ સ્થિત પ્રાઈવેટ માર્કેટ ઈન્ટેલિજન્સ પ્લેટફોર્મ Tracxn ટેકનોલોજીસ લિમિટેડ શેરદીઠ…

Read More

સેન્સેક્સ 1277 પોઈન્ટના ઉછાળા સાથે 58000 ક્રોસ, નિફ્ટીએ પણ 17200ની સપાટી વટાવી

બીએસઇ માર્કેટકેપમાં એક દિવસીય રૂ. 5 લાખ કરોડની વૃદ્ધિ ઇન્ડસઇન્ડ બૅન્ક અને અદાણી પોર્ટ્સમાં સૌથી મોટો ઉછાળો અમદાવાદઃ મંગળવારે સેન્સેક્સ 1,276.66 પોઈન્ટ (2.25 ટકા)ના બાઉન્સબેક સાથે 58000 પોઇન્ટની સપાટી ક્રોસ કરવા સાથે 58,065.47ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે NSE નિફ્ટી 386.95 પોઈન્ટ્સ (2.29 ટકા)ના સુધારા સાથે 17200 પોઇન્ટની મહત્વની હર્ડલ ક્રોસ કરવા સાથે 17,274.30 પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો. જેના કારણે બીએસઇ માર્કેટકેપમાં રૂ….

Read More

BSEએ સપ્ટેમ્બર દરમિયાન 315 રોકાણકારોની કંપની વિરુદ્ધની ફરિયાદોનો નિકાલ કર્યો

કંપની પ્રકાર મળેલી ફરીયાદો ફરિયાદોનો નિકાલ   એક્ટિવ કંપની સામે સસ્પેન્ડ કંપની સામે કુલ એક્ટિવ કંપની સામે સસ્પેન્ડ કંપની સામે કુલ I 19 0 19 26 1 27 II 151 3 154 136 6 142 III 0 0 0 0 0 0 IV 71 0 71 86 1 87 V 5 0 5 4 0…

Read More

સેન્સેક્સ 718 પોઇન્ટના ગેપઅપથી ખૂલી ઇન્ટ્રા-ડે 1184 પોઇન્ટ અપ

સેન્સેક્સે 58000 અને નિફ્ટીએ 17200 પોઇન્ટની સપાટી ક્રોસ કરી મંગળવારે સવારે બીએસઇ સેન્સેક્સ સીધો 718 પોઇન્ટના ગેપઅપથી ખુલી સવારે 10.04 કલાકે વધુ 1240 પોઇન્ટના બાઉન્સબેક સાથે 58000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી ગયો હતો.યુરોપિયન સેન્ટ્રલ બેન્કે વ્યાજદર વધારો મોકૂફ રાખ્યો હોવાની બજારમાં હવા ચાલી રહી છે. વધુમાં આરબીઆઇએ પણ નિર્દેશ આપ્યો છે કે, હમણાં વ્યાજદરમાં વધારો…

Read More