ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સનો IPO 9 નવેમ્બરેઃ પ્રાઇસબેન્ડ રૂ. 450- 474
ઇશ્યૂની મહત્વની સંભવિત તારીખો ઇવેન્ટ સંભવિત તારીખ ઇશ્યૂ ખૂલશે 9 નવેમ્બર ઇશ્યૂ બંધ થશે 11 નવેમ્બર એલોટમેન્ટ 16 નવેમ્બર રિફંડ 17 નવેમ્બર ડિમેટ શેર્સ ક્રેડિટ 18 નવેમ્બર લિસ્ટિંગ 21 નવેમ્બર અમદાવાદ, 05 નવેમ્બર, 2022: ચેન્નાઇ સ્થિત નોન-બેન્કિંગ ફાઇનાન્સિયલ કોર્પોરેશન ફાઇવ સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ લિમિટેડ તા. 9 નવેમ્બરના રોજ રૂ. 1960 કરોડ એકત્ર કરવા માટે આઇપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશી…
