મુથૂટ ફાઇનાન્સ નોન-કન્વર્ટિબ્લ ડિબેન્ચર્સ દ્રારા રૂ. 300 કરોડ એકત્ર કરશે
વ્યાજનો વાર્ષિક દર 7.25થી 8 ટકાની વચ્ચે રહેવાની કંપનીની જાહેરાત મુથુટ ફાઇનાન્સે સિક્યોર્ડ રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (“સીક્યોર્ડ NCDs”)ના પબ્લિક ઇશ્યૂની 27મી સીરિઝની જાહેરાત કરી છે. આ દરેક NCDsની ફેસ વેલ્યુ રૂ. 1,000 છે. આ ઇશ્યૂની બેઝ સાઇઝ ₹ 75 કરોડ છે, જેમાં ₹ 225 કરોડ સુધીનું ઓવરસબસ્ક્રિપ્શન જાળવી રાખવાનો વિકલ્પ છે, જેના પગલે આ સીરિઝની…
