નાણાકીય ટેકનોલોજીને સ્માર્ટ બનાવતી હકેથોનનું સફળ આયોજન
અમદાવાદ, 12 નવેમ્બર: અદાણી એન્ટરપ્રાઇઝના સહયોગથી IIT ગાંધીનગર ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ સેન્ટર (IIEC), GIFT ઇન્ટરનેશનલ ફિનટેક ઇન્સ્ટિટ્યૂટ (GIFT IFI) દ્વારા ફિનોવેટ હેક 2025 નું આયોજન કરવામાં આવ્યું. રાજ્યભરની કોલેજના 90+ તેજસ્વી વિદ્યાર્થીઓ, ડેવલપર્સ તેમજ સંશોધકોએ 24 કલાકની આ હેકેથોન માં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI), ડેટા સાયન્સ અને બ્લોકચેનનો ઉપયોગ કરી રિયલ ટાઈમ પડકારોને સામનો કર્યો હતો….
