ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ લોંચ કરી

બેંગ્લોર, જુલાઇ, 2026: ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંકે તાજેતરમાં તેની મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુશન સર્વિસિસ લોંચ કરીને વ્યાપક બેંકિંગ સોલ્યુશન્સ ઓફર કરવાની બેંકની સફરમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ ઓફરિંગ ગ્રાહકોને સરળ અને ડિજિટલી સક્ષમ રોકાણનો અનુભવ પૂરો પાડવા માટે ડિઝાઇન કરાઇ છે, જેને ક્યુરેટેડ ફંડ વિકલ્પો, સરળ ઓનબોર્ડિંગ પ્રક્રિયા તથા સારા નાણાકીય આયોજન માટે…

Read More

આ સપ્તાહે સોના-ચાંદીમાં મજબૂત તેજી રહેવાનો આશાવાદ, વૈશ્વિક પરિબળો પર રહેશે બજારનો મદાર

Gold Silver Price: સોના અને ચાંદીના બજાર (Bullion Market) માટે આ સપ્તાહ ઘણું મહત્વનું રહેવાનું છે. ગત અઠવાડિયે વૈશ્વિક બજારમાં આવેલા પલટાના કારણે આ અઠવાડિયે પણ સોના-ચાંદીના ભાવ મજબૂત રહેવાના સંકેતો મળી રહ્યા છે. ગત સપ્તાહે સોનાના ભાવમાં 4 અઠવાડિયાના ઘટાડા બાદ 2% થી 3% નો ઉછાળો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આ અઠવાડિયે પણ…

Read More

ઓટો સેક્ટરમાં રિકવરી અને તેજીના સંકેત, જાણો કયાં શેરમાં કેવો રહેશે ટ્રેન્ડ

Auto Stocks: અમદાવાદ, તા. 7 જૂનઃ પશ્ચિમ એશિયા (વેસ્ટ એશિયા) કટોકટીના કારણે આવેલી નાની અડચણ બાદ, જૂન 2026થી ડિમાન્ડ જોરશોરથી પાછી ફરી રહી છે. પરિણામે ઓટો સેક્ટરમાં પુનઃ માગ વધી છે.  કંપનીઓ દ્વારા ડીલરોને મોકલાતો માલ અને વાહન પોર્ટલ પર ગ્રાહકોનું રજીસ્ટ્રેશન બંને મજબૂત છે. Q1FY26માં 95% કરતાં વધુ માલ વેચાઈ ગયો છે. (રીટેલ-ટુ-ડિસ્પેચ રેશિયો)….

Read More

CG Semi commences commercial production at its G1 OSAT facility in Sanand, Gujarat

Sanand, Gujarat, 6 July: CG Semi Private Limited (CG Semi), established as a joint venture between CG Power and Industrial Solutions Ltd. of the Murugappa Group, Renesas Electronics Corporation, and Stars Microelectronics. Headquartered in Gujarat, CG semi today announced the commencement of commercial production at its G1 Outsourced Semiconductor Assembly and Test facility in Sanand….

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે 24400 મહત્વની રેઝિસ્ટન્સ, વેલ્યૂ બાઇંગ વધવાનો આશાવાદ

અમદાવાદ, 6 જુલાઇઃ ભારતીય શેરબજારોમાં સેન્ટિમેન્ટ સપોર્ટેડ સુધારાની ચાલ ધીરે ધીરે વેગ પકડી રહી છે. ટેકનિકલ નિષ્ણાતોના મતે નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 24200ની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવા સાથે માર્કેટ ટેકનિકલી સાઉન્ડ બની રહ્યું છે. RSI 57.65 પર છે, જે પોઝિટિવ  ગતિ દર્શાવે છે અને ખરીદીનો રસ વધી રહ્યો હોવાનું દર્શાવે છે અને વધુ ઉછાળાની શક્યતા છે. નિફ્ટી…

Read More

AU SMALL FINANACE BANK અને મારૂતિ સુઝુકીની ભાગીદારીથી ‘સુહાના સફર’ની શરૂઆત

મુંબઈ, 4 જુલાઈ: AU સ્મોલ ફાઇનાન્સ બેંક (AU SFB), જેને એક દાયકાના સમયગાળામાં યુનિવર્સલ બેંકમાં રૂપાંતર માટે સૈદ્ધાંતિક મંજૂરી મેળવનારી પ્રથમ બેંકોમાં સ્થાન મળ્યું છે, તેણે મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ઉદ્યોગમાં પ્રથમ વખત “સુહાના સફર” નામની વિશેષ સ્કીમ શરૂ કરવામાં આવી છે. રિકરિંગ ડિપોઝીટ આધારિત આ ઓટો…

Read More

રત્નદીપ રિટેઇલ લિમિટેડે આઇપીઓ માટે SEBIમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 4 જુલાઇઃ  હૈદરાબાદમાં મુખ્યાલય ધરાવતી રત્નદીપ રિટેઇલ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા ભંડોળ એકત્ર કરવા મૂડીબજાર નિયામક સેબીમાં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કંપની આન્ધ્ર પ્રદેશ, તેલંગાણા અને કર્ણાટકમાં ઉપસ્થિતિ ધરાવે છે અને સંગઠિત ફુડ, ગ્રોસરી અને વેલ્યુ-ફેશન રિટેઇલર છે. ડીઆરએચપી મૂજબ પ્રસ્તાવિત આઇપીઓમાં રૂ. 400 કરોડ સુધીના ઇક્વિટી…

Read More

ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે સમિટ ઇક્વિટી લૉંગ-શૉર્ટ ફંડ પ્રસ્તુત કર્યું

મુંબઈ, 4 જુલાઈ: INVESCO મ્યુચ્યુઅલ ફંડે બ્રાન્ડ નેમ સમિટ SIF અંતર્ગત સ્પેશ્યલાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (SIF) કેટેગરીમાં એના પ્રવેશની જાહેરાત કરી હતી. SIFમાં પ્રવેશની સાથે મ્યુચ્યુઅલ ફંડે એની પ્રથમ SIF ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી સમિટ ઇક્વિટી લૉંગ-શૉર્ટ ફંડ (ઓપન એન્ડેડ ઇક્વિટી રોકાણ વ્યૂહરચના, જે લિસ્ટેડ ઇક્વિટી અને ઇક્વિટી સાથે સંબંધિત માધ્યમોમાં રોકાણ કરે છે, જેમાં ડેરિવેટિવ માધ્યમો મારફતે…

Read More