Silver set to end week flat: MCX Silver May futures may appreciate to Rs 272,000/kg

AHMEDABAD, 13 MARCH:  Silver rose to around $85/oz after sliding for two straight sessions, but remained on track to end the week largely unchanged as the dollar strengthened amid Middle East uncertainties and surging oil prices. Defiant rhetoric from leaders in Tehran and Washington indicated that the Iran war remains far from de-escalation after nearly…

Read More

માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ લેવલ 23500 તૂટે તો 23000ની દહેશત, જુઓ માર્કેટ ટ્રેન્ડ શું કહે છે….

તાજેતરની વાત કરીએ તો નિફ્ટીમાં લોઅર હાઇ- લોઅર લો પેટર્ન જારી રહેવા સાથે VIX 21 થી ઉપર રહેવા સાથે, મંદીનો વેગ ઇન્ડાઇસીમાં વધુ નબળાઈનો સંકેત આપે છે. નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે બેન્ચમાર્ક NIFTY આગામી સત્રોમાં 23,500 સપોર્ટને તોડીને 23,000 તરફ સરકી શકે છે. Stocks to Watch: AjantaPharma, HFCL, Timken, LindeIndia, SupremeInd, ShailyEngineering, JKLakshmiCem, MaxFina,…

Read More

NSEએ IPO માટે 20 ઇન્વેસ્ટમેન્ટ બેંકોને શોર્ટલિસ્ટ કરી

અમદાવાદ, 13 માર્ચઃ નેશનલ સ્ટોક ‌એક્સચેન્જ ⁠ ઓફ ઇન્ડિયા (NSE) એ તેના લાંબા સમયથી રાહ જોવાતી પ્રારંભિક ‌પબ્લિક ઓફરિંગ (IPO) ⁠નું સંચાલન કરવા માટે 20 મર્ચન્ટ બેંકોની નિમણૂક કરી છે. બજાર વર્તુળો NSE તેના પ્રથમ હિસ્સા વેચાણ દ્વારા રૂ. 23,000 કરોડ એકત્ર કરવાની અપેક્ષા રાખી રહ્યા છે, જે સંપૂર્ણપણે તેના હાલના રોકાણકારો પાસેથી ઓફર-ફોર-સેલ (OFS)…

Read More

GSP ક્રોપ સાયન્સનો IPO 16 માર્ચે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 304-320

આઇપીઓ ખૂલશે 16 માર્ચ આઇપીઓ બંધ થશે 18 માર્ચ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.304-320 લોટ સાઇઝ 46 શેર્સ ઇશ્યૂ સાઇઝ 1.25 કરોડ શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 400 કરોડ ઓએફએસ રૂ. 160 કરોડ ફ્રેશ ઇશ્યૂ રૂ. 240 કરોડ લિસ્ટિંગઃ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 13 માર્ચ: ગુજરાત સ્થિત GSP ક્રોપ સાયન્સ લિમિટેડે તેની પ્રથમ પ્રારંભિક જાહેર ઓફર માટે…

Read More

Global Equities’ Update: Gift Nifty: (India) 23561, -168.0 points/ -0.71% (Adjusted)

AHMEDABAD, 13 MARCH: AAsian equity futures opened in the red zone while stability has seen after opening tick. U.S. equity index futures are trading with gains and pared previous session’s losses marginally. During the previous session stocks corrected sharply after a spike in oil prices, amid continued hostilities in the Iran war, sparked deep losses…

Read More

TRUHOME FINANCE એ DHRP ફાઇલ કર્યું

અમદાવાદ, 12 માર્ચ: અગાઉ શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ તરીકે ઓળખાતી ટ્રુહોમ ફાઇનાન્સ લિમિટેડે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. રૂ. 3,000 કરોડના આઈપીઓમાં રૂ. 1,500 કરોડ સુધીના રૂ. 10 પ્રતિ ફેસ વેલ્યુના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,500 કરોડ સુધીના રૂ….

Read More

ભારત ફોર્જ અને લીભેર એરોસ્પેસે પુણેમાં એડવાન્સ્ડ લેન્ડિંગ ગિયર મશીન પ્લાન્ટનું ઉદ્યાટન કર્યું

અમદાવાદ, 12 માર્ચ: ભારત ફોર્જ લિ.ના એરોસ્પેસ ડિવિઝને આજે પુણેના મુંઘવા ખાતે અદ્યતન લેન્ડિંગ ગિયર કોમ્પોનન્ટ્સ મશિનિંગ પ્લાન્ટનું ઉદ્યાટન કર્યું હતું. આ પ્લાન્ટ લીભેર એરોસ્પેસ એન્ડ ટ્રાન્સપોર્ટેશન SAS સાથે જોડાણમાં સ્થાપિત કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ ભારત ફોર્જની ઓઈએમ-મંજૂર લેન્ડિંગ ગિયર કોમ્પોનન્ટ્સ મશિનિંગ ક્ષમતાઓનું સંચાલન કરતી અગ્રણી કંપનીઓ પૈકી એક બનાવે છે, તેમજ ભારતની નંબર…

Read More

છેલ્લા પાંચ વર્ષમાં નેશનલ હાઇવે પર રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલવામાં આવ્યો

અમદાવાદ, 12 માર્ચ: કેન્દ્ર સરકારે છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઇવે પરથી રૂ. 20,383 કરોડનો ટોલ વસૂલ્યો છે. કેન્દ્ર સરકારે આ પાંચ વર્ષ દરમિયાન ગુજરાતના નેશનલ હાઇવેના વિકાસ અને જાળવણી માટે રૂ. 47,236 કરોડની ફાળવણી પણ કરી છે. રાજ્યસભાના સાંસદ  પરિમલ નથવાણીએ ઉઠાવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રી  નીતિન ગડકરીએ…

Read More