ઇન્ડસઇન્ડ બેંકે નેક્સ્ટ-જેન યુપીઆઈ પ્રોસેસિંગ પ્લેટફોર્મ લાઇવ કર્યું
મુંબઈ, 25 ફેબ્રુઆરી, 2026 – ઇન્ડસઇન્ડ બેંકે આજે જાહેરાત કરી કે તેની ડિજિટલ બેંકિંગ ચેનલો હવે નેક્સ્ટ-જેન યુપીઆઈ પ્રોસેસિંગ પ્લેટફોર્મ પર લાઇવ થઇ છે, જે ભારતના રિયલ-ટાઇમ પેમેન્ટ ઇકોસિસ્ટમમાં પરિવર્તનકારી છલાંગ છે. આ નવું પ્લેટફોર્મ બેંકના લાખો ગ્રાહકો તેમજ દેશભરના વેપારીઓને અવિરત, હાઇ-પર્ફોર્મન્સ પેમેન્ટ અનુભવો પૂરા પાડવા માટે એડવાન્સ્ડ સ્પીડ, સ્કેલેબિલિટી અને વિશ્વસનીયતાને જોડીને ડિજિટલ…
