RILના ચેરમેન મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી, 20 કરોડની ખંડણી માગી

મુંબઈ, 28 ઓક્ટોબરઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL)ના ચેરમેન મુકેશ અંબાણીને 27 ઓક્ટોબરે ઈમેઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, ન્યૂઝ એજન્સીના અહેવાલ અનુસાર, “રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને 27મી ઓક્ટોબરના રોજ ઈમેઈલ પર જાનથી મારી નાખવાની ધમકી મળી હતી, જેમાં ધમકી આપવામાં આવી હતી કે જો તેઓ 20 કરોડ રૂપિયા ચૂકવવામાં નિષ્ફળ જશે તો તેમને…

Read More

ગુજરાત ચેમ્બર અને સીડબીના ઉપક્રમે MSME Customer Meet and Outreach Program યોજાયો

અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા SIDBI સાથે MSME Customer Meet and Outreach Program કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં SIDBIના જનરલ મેનેજર  સંજય ગુપ્તા તથા SIDBI અમદાવાદ બ્રાન્ચ ઓફિસના ડેપ્યુટી જનરલ મેનેજર  આકાશ પવાર ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનો ઉદ્દેશ્ય MSMEs માટે SIDBIના વિવિધ લોન યોજનાઓ, ગુજરાત…

Read More

ક્રેડાઈ અમદાવાદ ગાહેડની નવનિયુક્ત ટીમનો પદગ્રહણ સમારંભ યોજાયો

ક્રેડાઈ અમદાવાદ ગાહેડના નવા હોદ્દેદારો પ્રમુખ ધ્રુવ પટેલ સેક્રેટરી નિયલ પટેલ ચેરમેન ચિત્રક શાહ અમદાવાદ, 28 ઓક્ટોબરઃ ક્રેડાઇ અમદાવાદ ગાહેડના નવા પ્રમુખ, સેક્રેટરી, ચેરમેન સહિત અન્ય હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ અંગે યોજાયેલા એક સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજે ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. રાજ્ય સરકારે રાજ્યમાં ધંધા…

Read More

રિલાયન્સના Q2 વેચાણો સાધારણ વધ્યો, નફો 30 ટકા વધી રૂ.19878 કરોડ નોંધાયો

અમદાવાદ, 27 ઓક્ટોબરઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.એ સપ્ટેમ્બર-23ના અંતે પૂરાં થયેલા નાણાકીય વર્ષ 2024ના બીજા ત્રિમાસિક દરમિયાન કુલ આવકો 1.2 ટકા વૃદ્ધિ સાથે રૂ. 255996 કરોડ (રૂ. 252846 કરોડ) નોંધાવી છે. કંપનીનો ચોખ્ખો નફો 29.7 ટકા વધી રૂ. 19878 કરોડ (રૂ.15332 કરોડ નોંધાવ્યો છે. પરિણામો ઉપર ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજીંગ ડાઇરેક્ટર મૂકેશ…

Read More

Q2 Results: Reliance Jioનો ચોખ્ખો નફો વાર્ષિક 12% વધી રૂ. 5,058 કરોડ થયો

અમદાવાદ, 27 ઓક્ટોબરઃ રિલાયન્સ જિયોએ શુક્રવારે સપ્ટેમ્બર 2023ના રોજ પૂરા થયેલા ક્વાર્ટરમાં રૂ. 5,058 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે જૂન ક્વાર્ટરમાં રૂ. 4,863 કરોડની સરખામણીમાં અર્થાત ત્રિમાસિક ધોરણે 4% વધુ છે. જ્યારે વાર્ષિક ધોરણે ચોખ્ખો નફો ગતવર્ષે 4518 કરોડની તુલનાએ 12% વધ્યો છે. નફાનો આંકડો મીડિયા પોલના રૂ. 5,038 કરોડના અંદાજ કરતાં નજીવો વધારે…

Read More

AESL દ્વારા તમિલનાડુમાં 2500 MW ગ્રીન ઇવેક્યુએશન 400 kV સિસ્ટમનો કાર્યારંભ

અમદાવાદ, 27 ઓક્ટોબર: પાવર ટ્રાન્સમિશન કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ કરુર ટ્રાન્સમિશન લિમિટેડ (KTL) પ્રોજેક્ટના સફળ કાર્યારંભની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટમાં તમિલનાડુમાં 400/230 kV, 1000 MVA કરુર પૂલિંગ સ્ટેશન અને તેને સંલગ્ન 8.51 સર્કિટ કિલોમીટર (CKM) ટ્રાન્સમિશન લાઇનની સ્થાપનાનો સમાવેશ થાય છે. 1,000 MVA ની ટ્રાન્સફોર્મેશન ક્ષમતા સાથે આ પ્રોજેક્ટ કરુર/તિરુપુર વિન્ડ એનર્જી ઝોનમાં…

Read More

 બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટ બેંકિંગ-PSU ફંડ લોન્ચ

NFO 25 ઓક્ટોબરે ખુલશે અને 6 નવેમ્બર 2023ના રોજ બંધ થશે મુંબઈ/પુણે, 26 ઓક્ટોબર: બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની ચોથી ફિક્સ્ડ ઇન્કમ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ બજાજ ફિનસર્વ બેંકિંગ અને પીએસયુ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, આ ફંડ રોકાણકારોને ફિક્સ્ડ ઇન્કમમાં રોકાણ કરવાની તક આપવા માંગે છે અને તેમના રોકાણ પોર્ટફોલિયોમાં ઉચ્ચ સ્તરની ક્રેડિટ ગુણવત્તા હોય…

Read More

MCX: સોના-ચાંદીના વાયદામાં નરમાઈનો માહોલ

મુંબઈ,27 ઓક્ટોબરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.24,735.97 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.182ના ભાવઘટાડા સાથે રૂ.60,770ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.228ના ઘટાડા સાથે રૂ.71,352ના ભાવ બોલાતા હતા. આ સામે ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો રૂ.108ની વૃદ્ધિ સાથે રૂ.7,053…

Read More