અમદાવાદ, 31 જાન્યુઆરીઃ બેન્ક ઓફ બરોડાએ ડિસેમ્બર-23ના અંતે પૂરાં થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટે INR 4,579 કરોડનો સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો નોંધાવ્યો હતો જ્યારે Q3FY23 માં INR 3,853 કરોડનો નફો થયો હતો. 9MFY24 માટે ચોખ્ખો નફો INR 12,902 કરોડ (+38.2% YoY) છે જે 9MFY23 માં INR 9,334 કરોડ હતો. ચોખ્ખી વ્યાજ આવક (NII) FY24 Q3 માં 2.6% YoY વધીને INR 11,101 કરોડ થઈ. 9MFY24 માટે NII એ 10.4% ની વૃદ્ધિ નોંધાવી છે અને તે INR 32,929 કરોડ છે. બેંકની NNPA Q3FY23 માં 0.99%ની સામે Q3FY24 માં 29 bps YoY ઘટીને 0.70% થઈ હતી. બેંકની ગ્રોસ એનપીએ Q3FY24માં 22.8% YoY ઘટીને INR 32,318 કરોડ થઇ છે.

Financial result for Quarter ended 31st December 2023

(crore)Q3
FY23
Q3
FY24
YoY
(%)
9M
FY23
9M
FY24
YoY
(%)
Int,
Income
235402860521.5637328302330.3
Int.
Expenses
127221750437.6339015009447.8
Fee
Income
149015433.64284504617.8
NII10818111012.6298313292910.4
Net
Profit
3853457918.893341290238.2

Key Ratios

ParticularsQ3FY23Q2FY24Q3FY24
Return on
Assets (%)
1.131.141.20
CRAR (%)14.9315.3014.72
CET-1 (%)10.8311.5711.11
Gross
NPA (%)
4.533.323.08
Net NPA (%)0.990.760.70
PCR (with
TWO) (%)
92.3493.1693.39

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)