પર્પલ સ્ટાઇલ લેબ્સનો IPO 31 ઓગસ્ટે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ. 546- 575
IPO ખૂલશે 31 ઓગસ્ટ IPO બંધ થશે 2 સપ્ટેમ્બર એન્કર બિડર્સ 28 ઓગસ્ટ ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.546- 575 લિસ્ટિંગ બીએસઇ, એનએસઇ લોટ સાઇઝ 26 શેર્સ અને ગુણાંકમાં અમદાવાદ, 27 ઓગસ્ટ: પર્પલ સ્ટાઇલ લેબ્સ લિમિટેડ તેના ઇક્વિટી શેરના આઈપીઓ માટેની બિડ/ઓફર સોમવાર, 31 ઓગસ્ટ, 2026ના રોજ ખોલશે. ઓફર માટેનો પ્રાઇઝ બેન્ડ પ્રતિ ઇક્વિટી શેર રૂ….
