ન્યુ યોર્ક લાઇવ ટ્રેડ અને હિમાંશુ ઠક્કર સામે NSEની ચેતવણી
અમદાવાદ, 6 જુલાઇ: નેશનલ સ્ટોક એક્સચેન્જના ધ્યાન ઉપર આવ્યું છે કે “ન્યુ યોર્ક લાઇવ ટ્રેડ” નામની કંપની સાથે સંકળાયેલા “હિમાંશુ ઠક્કર” નામના વ્યક્તિ શેરમાર્કેટમાં રોકાણ ઉપર ખાતરીપૂર્વક/બાંયધરીકૃત વળતર આપી રહ્યાં છે. રોકાણકારોને ચેતવણી અને સલાહ આપવામાં આવે છે કે શેરબજારમાં સૂચક/ખાતરીપૂર્વકના/ગેરંટેડ વળતર આપતી કોઈપણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવતી આવી કોઈપણ સ્કીમ/પ્રોડક્ટ સબ્સ્ક્રાઇબ ન કરવી…
