માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સંભવિત રેન્જ 25600- 26400, સ્ટોક સ્પેફિક વેલ્યૂ બાઇંગ જારી રાખવા નિષ્ણાતોની સલાહ
STOCKS TO WATCH TODAY: TCS, Sportking India, Lodha Developers, Torrent Pharma, SBI Life, International Gemological, Lemon Tree Hotels, Tata MCV, Brainbees Solutions, Waaree Renewable Tech, Urban Company, ABS Marine, Zydus Life અમદાવાદ, 27 નવેમ્બરઃ બજારોમાં વધુ કોન્સોલિડેશન જોવા મળે તેવી શક્યતા છે અને તે સોમવારે રચાયેલી વિશાળ રેન્જની અંદર જ કારોબાર કરે તેવી સંભાવના છે….
