અદાણી ગ્રૂપની કંપનીઓની મજબૂત કામગીરી, EBITDA વાર્ષિક ધોરણે 42 ટકા વધી રૂ. 25532 કરોડ

અમદાવાદ અદાણી ગ્રૂપની કંપનીઓએ આ વર્ષે જૂન ત્રિમાસિકમાં મજબૂત પ્રદર્શન નોંધાવ્યા છે. જેના પગલે અદાણી ગ્રૂપની EBITDA વાર્ષિક ધોરણે 42 ટકા વધી રૂ. 25532 કરોડ થઈ છે. અદાણી પોર્ટફોલિયોમાં 86 ટકા હિસ્સો ધરાવતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટી સેગમેન્ટની EBITDA રૂ. 20233 કરોડ થઈ છે. ગ્રૂપની મજબૂત કામગીરી મુખ્યત્વે અદાણી ગ્રીન હેઠળ રિન્યુએબલ પાવર બિઝનેસ, અદાણી એન્ટરપ્રાઈઝ…

Read More

સેન્સેક્સ- નિફ્ટી રેડ ઝોનમાં રમતા હતા, જ્યારે અદાણી જૂથના શેર્સ ગ્રીન ઝોનમાં ખેલતાં હતા….

COMPANY CLOSE + Rs. +% ADANI ENTER. 2577.10 97.55 3.93 aDANI PORTS 835.85 25.35 3.13 ADANI POWER 304.65 18.15 6.34 aDANI TRANS 871.30 49.60 6.04 ADANI GREEN 995.35 62.35 6.68 ADANI TOTAL 654.15 20.40 3.22 ADANI WILMAR 382.25 14.05 3.82 NDTV 224.60 3.60 1.63 ACC 1932.45 31.25 1.64 AMBUJA CEM. 453.35 7.65 1.72 અમદાવાદ, 18…

Read More

સેન્સેક્સ 61682 ક્રોસ કરે તો નવા સુધારો અને 58700નો સપોર્ટ તૂટે તો નવી બોટમ તરફનું અધઃ પતન જોવા મળે

સેન્સેક્સની 4 માસની મન્થલી ટોપ- બોટમ એટ એ ગ્લાન્સ Month Open High Low Close Dec 22 63,357.99 63,583.07 59,754.10 60,840.74 Jan 23 60,871.24 61,343.96 58,699.20 59,549.90 Feb 23 60,001.17 61,682.25 58,795.97 58,962.12 Mar 23 59,136.48 59,967.04 58,866.26 59,808.97 સેન્સેક્સે તા. 1 ડિસેમ્બરના રોજ 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટી નોંધાવી ત્યારે સમગ્ર માર્કેટમાં ફુલગુલાબી તેજીનો માહોલ…

Read More

સેન્સેક્સ 900 પોઈન્ટ બાઉન્સબેક, નિફ્ટી 17500ની સાયકોલોજિકલ સપાટી ક્રોસ

અમદાવાદ, 3 માર્ચઃ સતત પોઝિટિવ સમાચારો વચ્ચે અદાણી જૂથની તમામ સ્ક્રીપ્સમાં સતત ચોથા દિવસે પણ સંગીન સુધારાની ચાલ રહી હતી. વિદેશી નાણાકીય સંસ્થાઓની રૂ. 12000+ કરોડની ખરીદીના ટેકે સેન્સેક્સ શુક્રવારે 900 પોઇન્ટ બાઉન્સબેક થવા સાથે 59,808.97ના સ્તરે બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે સેન્સેક્સ 1 મહિના બાદ ચાલુ કેલેન્ડર વર્ષમાં બીજી વખત 900 પોઈન્ટ વધ્યો…

Read More

સુપ્રીમના આદેશના પગલે અદાણી જૂથના શેર્સ ઔર ઝળક્યાં, સેન્સેક્સ -502 પોઇન્ટ

અમદાવાદ, 2 માર્ચઃ સેન્સેક્સમાં ગુરુવારે 502 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે હિન્ડનબર્ગ રિપોર્ટના પગલે અદાણી જૂથના શેર્સમાં સર્જાયેલી અંધાધૂંધ મંદી અને શેરબજારમાં સર્જાયેલા અવિશ્વાસના મુદ્દે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની આગેવાની હેઠળ 6 સભ્યોની પેનલ રચી બે માસમાં રિપોર્ટ આપવા આપેલા નિર્દેશના પગલે અદાણી જૂથના તમામ 10 શેર્સમાં સંગીન સુધારાની ચાલ આગળ વધી હતી….

Read More

હિન્ડનબર્ગ રિપોર્ટ, અદાણીના શેર્સમાં અફરાતફરી મામલે સુપ્રીમે પેનલ રચી

નવી દિલ્હીઃ હિન્ડનબર્ગના અહેવાલના પગલે અદાણી જૂથના 10 શેર્સમાં સર્જાયેલી અંધાધૂંધ ઉથલપાથલ સહિતના સમગ્ર મામલાની તપાસ માટે સુપ્રીમ કોર્ટે એક નિષ્ણાત પેનલની રચના કરી છે. સાથે સાથે આદેશ આપ્યો છે કે પેનલે બે માસમાં તપાસ પૂર્ણ કરવી. અદાણી ગ્રૂપના સ્ટોક્સમાં થયેલા ઘટાડાની તપાસ અંગેના સુપ્રીમ કોર્ટના આજના આદેશને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ આવકાર્યો છે. ગૌતમ અદાણીએ…

Read More

Adani ગ્રૂપના શેરો ઝળક્યાં, 5 સ્ક્રિપ્સમાં અપર સર્કિટ

Adani Enterprisesમાં બે દિવસમાં 31 ટકા સુધીનો ઉછાળો નોંધાયો અમદાવાદઃ અદાણીની કંપનીઓના શેરોમાં બે માસની મંદી બાદ સુધારાની સંગીન ચાલ જોવા મળી છે. જેમાં ગ્રૂપની10માંથી 5 સ્ક્રીપ્સમાં તેજીની સર્કિટ વાગી છે. જોવા મળી છે. જેના કારણે ગ્રૂપની માર્કેટકેપમાં રૂ. 30 હજાર કરોડનો વધારો થયો છે. ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઈઝિસ 24.5 ટકા ઉછળ્યો છે. અદાણી ટ્રાન્સમિશન,…

Read More

અદાણી ગ્રીન એનર્જી ગ્રીન ઝોનમાં બંધ રહેતાં રોકાણકારોને હાશ

અમદાવાદઃ અદાણી ગ્રૂપના શેરોમાં આજે બીજા દિવસે પણ સુધારો માહોલ જોવા મળતાં રોકાણકારોએ હાશ અનુભવી  હતી. ખાસ કરીને અદાણી ગ્રીન એનર્જી રૂ. 2000ના મથાળેથી તૂટી રૂ. 600ની નીચે ઘૂસી જતાં રોકાણકારોમાં ભારે નિરાશાનું વાતાવરણ ફેલાયું હતું. પરંતુ આજે કંપનીનો શેર (Adani Green Energy) સતત 12 સેશન સુધી ઘટ્યા બાદ સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં લગભગ ચાર…

Read More