અદાણી એન્ટરપ્રાઇઝ: ત્રિમાસિક રુ.૫,૬૪૨ કરોડ EBITDA, ડેટા સેન્ટર વ્યવસાયે ૪00 મેગાવોટનો હાઇપરસ્કેલ ઓર્ડર મેળવ્યો

અમદાવાદ, 30 જુલાઈ: અદાણી એન્ટરપ્રાઇઝ લિ.(AEL) એ ​​૩૦ જૂન, ૨૦૨૬ ના રોજ પૂરા થયેલા ત્રિમાસિકના પરિણામો આજે જાહેર કર્યા છે. અદાણી એન્ટરપ્રાઇઝ એ વાર્ષિક ધોરણે ૪૯% ના વધારા સાથે વાર્ષિક ધોરણે તેનો અત્યાર સુધીનો સૌથી વધુ ત્રિમાસિક EBITDA  રુ. ૫,૬૪૨ કરોડ નોંધાવ્યો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી એન્ટરપ્રાઇઝે નવા નાણાકીય…

Read More

નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટે અબુ ધાબી માટે પ્રથમ ફ્લાઇટ સાથે ઇન્ટરનેશનલ કામગીરીનો પ્રારંભ કર્યો

એર ઇન્ડિયા એક્સપ્રેસે 15 જુલાઇથી સપ્તાહમાં ત્રણ વાર ડાયરેક્ટ ફ્લાઇટ્સ લોંચ કરી 25 ડિસેમ્બર, 2025થી ડોમેસ્ટિકની શરૂઆતથી 200 દિવસમાં ઇન્ટરનેશનલ કામગીરીનો પ્રારંભ ભારતમાં ઝડપથી વિકસતા ગ્રીનફિલ્ડ એરપોર્ટે 2.3 મિલિયનથી વધુ પ્રવાસીઓને સેવા આપી અને 46 ડોમેસ્ટિક ડેસ્ટિનેશનનું નેટવર્ક તૈયાર કર્યું મુંબઇ, 15 જુલાઇ: પ્રાઇવેટ એરપોર્ટ ઓપરેટર અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ (એએએચએલ)એ નવી મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ…

Read More

અદાણી મુન્દ્રા એરપોર્ટનો સંપૂર્ણ સંકલિત, મલ્ટી- મોડલ  લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબ સ્વરુપે આરંભ

મુન્દ્રા, 24 જૂન: મુંન્દ્રા એરપોર્ટથી મુંબઈ અને ગોવાને જોડતી તેની પ્રથમ શિડ્યુલ્ડ ફ્લાઇટ સેવા શરૂ કરવાની અદાણી મુન્દ્રા એરપોર્ટ જાહેરાત કરી છે. સ્ટાર એર સાથે વ્યૂહાત્મક સહયોગમાં થયેલું આ મહત્વનું હવાઈ જોડાણ સંપૂર્ણ સંકલિત, મલ્ટી-મોડલ લોજિસ્ટિક્સ અને બિઝનેસ હબમાં પરિવર્તિત થવા સાથે કચ્છ પ્રદેશની અભૂતપૂર્વ આર્થિક સંભાવનાઓને ખોલશે. મંગળવારથી અત્યાધુનિક ટર્મિનલ ઉપરથી સ્ટાર એર દ્વારા…

Read More

ગુજરાતના ફ્રોઝન ફૂડ નિકાસ ક્ષેત્રને મળી સ્પેશિયલ રેલ-ટુ-પોર્ટ કોલ્ડ ચેઈન કોરિડોરની ભેટ

અમદાવાદ, 26 મેઃ અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) ની સંકલિત લોજિસ્ટિક્સ પાંખ ‘અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ’ (ALL) દ્વારા હાયફન ફૂડ્સની નિકાસ માટે ગુજરાતના આઈસીડી વિરોચનનગરને મુંદ્રા પોર્ટ સાથે જોડતો ખાસ રીફર રેલ કોરિડોર શરૂ કરાયો છે. દેશની પ્રથમ ખાસ (રેફ્રિજરેટેડ) કન્ટેનર ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું છે. આ પહેલ ભારતના ફ્રોઝન ફૂડ…

Read More

બિહારમાં ગ્રામિણોની આંખની સંભાળ માટે રુ.૧૫૦ કરોડના ખર્ચે ગૌતમ અદાણીની પહેલનો આરંભ

મસ્તીચક (બિહાર), 18 મે ૨૦૨૬: અદાણી ગ્રુપના ચેરમેન  ગૌતમ અદાણીએ ​​”સેવા હી સાધના હૈ” ની તેમની પરિકલ્પના પર આધારિત રુ.૧૫૦ કરોડના વિરાટ વિઝન કેરની પહેલનો પટનાથી લગભગ ૭૦ કિલોમીટર દૂર મસ્તીચકમાં  શિલાન્યાસ પ્રસંગે આ જાહેરાત કરી હતી. આ પહેલના ભાગરુપે દર વર્ષે ૩.૩ લાખ આંખની શસ્ત્રક્રિયાની  ક્ષમતા ધરાવતી વિશ્વની સૌથી મોટી ગ્રામીણ આંખની સંભાળ ઇકોસિસ્ટમ…

Read More

વિકસિત ભારતને અદાણી ગ્રુપે આપી નવી ગતિ: PM મોદીએ ગંગા એક્સપ્રેસવેનું કર્યું લોકાર્પણ

અમદાવાદ, 30 એપ્રિલઃ ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાના નવા અધ્યાયનો પ્રારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સમાંના એક – ‘ગંગા એક્સપ્રેસવે’નું ગૌરવપૂર્ણ લોકાર્પણ કર્યું છે. માત્ર 3.5 વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર થયેલો આ ‘સુપર હાઈવે’ માત્ર રસ્તો નથી, પરંતુ પૂર્વી ઉત્તર પ્રદેશના ભાગ્ય બદલનારી એક આર્થિક જીવનરેખા છે. ગતિશક્તિનો નવો પર્યાય ગંગા એક્સપ્રેસવે આધુનિક…

Read More

અદાણી ગ્રુપના ₹૩૩,૦૦૦ કરોડના રોકાણ સાથે પૂર્વ ભારત બનશે દેશનું નવું ‘ગ્રોથ એન્જિન’

૨૦૪૭ સુધીમાં પ્રદેશ $૧.૫ ટ્રિલિયનનું અર્થતંત્ર બનવા તૈયાર! અમદાવાદ, 9 એપ્રિલઃ ઓડિશા પૂર્વ ભારતનું ગેટ વે અને ટેકનોલોજી હબ બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે. અદાણી પોર્ટ્સ (APSEZ) ના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી અને મુખ્યમંત્રી મોહનચરણ માઝીની ઉપસ્થિતિમાં ઓડિશાને પૂર્વ ભારતનું ઔદ્યોગિક હબ બનાવવા ₹૩૩,૦૮૧ કરોડના પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કરવામાં આવ્યું. બુધવારે આયોજીત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં અદાણીએ…

Read More

અમેરિકાની કોર્ટે અદાણી ગ્રુપની અરજી સ્વીકારી: SECના કેસને ફગાવી દેવાની માંગ

અમદાવાદ, 9 એપ્રિલઃ યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા દાખલ કરાયેલો છેતરપિંડીનો કેસ રદ કરવા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને તેમના ભત્રીજા સાગર અદાણી દ્વારા કરવામાં આવેલી અરજીને યુએસ કોર્ટે મંજૂર કરી છે. કોર્ટે બંને પક્ષોને પ્રી-મોશન કોન્ફરન્સ માટેની તારીખ નક્કી કરવા નિર્દેશ આપ્યો છે. અદાણી જૂથ આગામી ૩૦ એપ્રિલ ના રોજ આ…

Read More