MARKET LENS: NIFTY SUPPORT 19524- 19476, RESISTANCE 19619- 19668

અમદાવાદ, 9 ઓગસ્ટઃ નિફ્ટીએ 19635 પોઇન્ટના 20 દિવસીય એસએમએ લેવલને ટચ કરીને પુલબેકનો સંકેત આપ્યો છે. વીકલી ચાર્ટ ઉપર લોઅર ટોપ અને 20 દિવસનીય એવરેજ ને ક્રોસઓવર જોવા મળે પછઈ જ માર્કેટમાં રિયલ મૂવમેન્ટની ખબર પડી શકે તેમ છે. આરએસઆઇ તેની એવરેજ લાઇનને ક્રોસ કરવામાં ફેઇલ થઇ રહ્યો હોવા સાથે માર્કેટ સાઇડવેઝ થઇ રહ્યું હોવાનો…

Read More

Axis Bank Q1 ચોખ્ખો નફો 41% વધી 5797 કરોડ

અમદાવાદ, 26 જુલાઇઃ એક્સિસ બેન્કે જૂન-23ના અંતે પુરાં થયેલા ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિકગાળામાં 41 ટકા વૃદ્ધિ સાથે ₹5,797 કરોડ (₹4,125 કરોડ)નો કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો નોંધાવ્યો છે. બેન્કની ચોખ્ખી વ્યાજની આવક (NII) ₹9,384 કરોડથી 27 ટકા વધી ₹11,958 કરોડ નોંધાઇ છે. Q1FY24 માટે ચોખ્ખું વ્યાજ માર્જિન (NIM) 50 bps (YoY) વધીને 4.10% નોંધાયું છે. એક્સિસ…

Read More

માર્કેટ આઉટલૂકઃ નિફ્ટી સપોર્ટ 19687- 19624, રેઝિસ્ટન્સ 19816- 19882, સિપલા અને એક્સિસ બેન્ક ખરીદો

અમદાવાદ, 19 જુલાઇઃ નિફ્ટી-50 રોજ નવી હાઇ સપાટીએ આંબી રહ્યો છે. મંગળવારે 19800નું લેવલ ક્રોસ કર્યા બાદ વોલેટિલીટીના કારણે સેકન્ડહાફમાં માર્કેટમાં પ્રોફીટ બુકિંગ પ્રેશર પણ શરૂ થયું છે. ટોપ નજીક દોજી કેન્ડલ જોવા મળી છે. અવરલી ચાર્ટ ઉપર નિફ્ટીએ લોઅર ટોપ રચ્યું છે. અને જો બુધવારે 19800 ઉપર બંધ આપશે તો ઇન્ડેક્સ બેઝ્ડ તેજીના તોરમાં…

Read More

એક્સિસ બેન્કસ બજાજ ફીનસર્વ, વીપ્રો, ટેક મહિન્દ્રા, લૌરસ લેબ્સના આજે પરીણામોઃ Q4FY23 EARNING CALENDAR 27.4.23

અમદાવાદ, 27 એપ્રિલઃ સેબીની ગાઇડલાઇન અનુસાર વાર્ષિક અને ત્રિમાસિક પરીણામો જાહેર કરવાની મુદતની પૂર્ણતા નજીક આવી રહી હોવાથી પરીણામો જાહેર કરનારી કંપનીઓની સંખ્યા ખાસ્સી વધી રહી છે. આજે એસીસી, એક્સિસ બેન્ક, બજાજ ફીનસર્વ, કોફોર્જ, ગ્લેનમાર્ક, હિન્દુસ્તાન યુનિલિવર, ઇન્ડિયન હોટલ, લૌરસ લેબ્સ, માઇન્ડટ્રી, ટેક મહિન્દ્રા, વીપ્રો જેવી ટોચની કંપનીઓ ઉપરાંત અન્ય સંખ્યાબંધ કંપનીઓના પરીણામો જાહેર થશે…

Read More

ઇક્વિટીમાં ટ્રેડ શરૂ કરનારાઓની માર્ગદર્શિકાઃ સફળ રોકાણ માટેના સૂચનો અને યુક્તિઓ

મુંબઇ, 6 એપ્રિલઃ પ્રારંભકર્તાઓ માટે ટ્રેડિંગ એ આકર્ષક અને લોભામણું સાહસ હોઇ શકે છે. આમ છતાં ટ્રેડિંગની દુનિયામા કૂદકો મારવાનો વિચાર અસાધારણ અને ડરાવનારો પણ હોઇ શકે છે. શરૂ કરનારાઓ ક્યાંથી શરૂ કરવું અને માર્કેટના ચડાવ અને ઉતારને કેવી રીતે ખાળવા તે માટે પોતાની જાતને અટકળવિહીન માની શકે છે. પરંતુ ગભરાશો નહી, યોગ્ય વિચારધારા અને…

Read More

એક્સિસ બેન્ક અને ઓટોટ્રેક ફાઇનાન્સ વચ્ચે યુબી દ્વારા સહ-ધિરાણ હેઠળ ભાગીદારી

મુંબઇ, 20 માર્ચ:  એક્સિસ બેન્ક અને ગુડગાંવ સ્થિત નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની ઓટોટ્રેક ફાઇનાન્સ લિમિટિડ (AFL) એ યુબી કો.લેન્ડ પ્લેટફોર્મ દ્વારા સહધિરાણ મોડલ અંતર્ગત વ્યૂહાત્મક ભાગીદારીની જાહેરાત કરી હતી. આ ભાગીદારી દ્વારા બંને ધિરાણકર્તા દેશમાં ગ્રામીણ ક્ષેત્રની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે કૃષિ અને કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ માટે ન્યૂ ટ્રેક્ટર લોન પૂરી પાડશે. એએફએલને 18 રાજ્યોમાં…

Read More

AXIS બેન્કે ખેડૂતોને ધિરાણ પૂરું પાડવા ITC સાથે ભાગીદારી કરી

મુંબઇ, 9 માર્ચ: AXIS બેન્કે ITCની એગ્રીકલ્ચરલ ઇકો-સિસ્ટમનો ભાગ એવા ખેડૂતોને તેની ધિરાણ લોન અને સેવાઓ પૂરી પાડવા માટે ITC લિમિટેડ સાથે જોડાણની જાહેરાત કરી છે. આ ભાગીદારીથી AXIS બેન્ક દેશનાં અંતરિયાળ પ્રદેશોમાં રહેતા અને ધિરાણ સેવાથી વંચિત ખેડૂતોની નાણાકીય જરૂરિયાતો પૂરી પાડી શકશે. બેન્ક ખેડૂતોને ખેડૂત લોન, ગોલ્ડ લોન વગેરે જેવી અસ્ક્યામતો અને જવાબદારીની…

Read More

એક્સિસ બેંકે Q3માં 10 લાખ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા

અમદાવાદઃ એક્સિસ બેંકએ 31 ડિસેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં 10.4 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કર્યા હતા અને છેલ્લાં ત્રણ ત્રિમાસિક ગાળામાં દેશમાં સૌથી વધુ ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરનારી નાણાકીય સંસ્થાઓમાં સામેલ હતી. બેંકે રિટેલ ડિજિટલ બેંકિંગ સ્પેસમાં ટોચની કંપનીઓમાં સ્થાન જાળવી રાખ્યું છે. એક્સિસ મોબાઇલ એપ પ્લેસ્ટોર પર વિશ્વની સૌથી ઊંચું રેટિંગ…

Read More