જુઓ, બોલો અનેચૂકવો! જિયોના AI ચશ્માંથી જ હવે UPI પેમેન્ટની સુવિધા
QR કોડ સામે જોઈ, વૉઇસ કમાન્ડ આપી રૂ.5,000 સુધીની ચૂકવણી કરી શકાશે ક્રિકેટનો રોમાંચ રહેશે યથાવત: જિયોના AI ચશ્માંમાં લાઇવ ક્રિકેટ કોમેન્ટરીની પણ સુવિધા લાઇવ ભાષાંતરની સુવિધાથી ભારતીય ભાષાઓ વચ્ચેનો ભાષાકીય અવરોધ પણ દૂર થશે નવી દિલ્હી, તા. ૧૦ ઑક્ટોબર, ૨૦૨૬: કલ્પના કરો કે દુકાનમાં ખરીદી કર્યા બાદ ખિસ્સામાંથી મોબાઇલ ફોન કાઢ્યા વિના જ તમે…
