અદાણી પોર્ટસએ Q2માં EBITDAમાં ૨૩% અને આવકમાં ૨૪% વૃદ્ધિ નોંધાવી
અમદાવાદ, 29 ઓક્ટોબર: અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (APSEZ) એ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા છે. આ ગાળામાં એકીકૃત આવક ૨૪% વધીને રુ.૧૧,૩૪૦ કરોડ અને એબિડટા ૨૩% વધીને ₹૬,૮૦૭ કરોડ થઈ છે. સમીક્ષા હેઠળના સમયગાળા અને નાણા વર્ષ-૨૭ના પ્રથમ અર્ધ વાર્ષિકગાળાના એકીકૃત તુલનાત્મક નાણાકીય પરિણામો…
