બરોડા BNP પારિબા મ્યુ. ફંડે 2 થીમેટિક ફંડના લોન્ચ દ્વારા 1200 કરોડથી વધુ એકત્ર કર્યા
મુંબઈ, 7 ઓગસ્ટ, 2026 : બરોડા બીએનપી પારિબા મ્યુચ્યુઅલ ફંડે વર્ષ 2026 દરમિયાન લોન્ચ કરાયેલા તેના બે થીમેટિક ફંડ દ્વારા રૂ. 1,200 કરોડથી વધુની રકમ એકત્ર કરી છે. આ બંને ફંડમાં બરોડા બીએનપી પારિબા ઈએસજી બેસ્ટ-ઇન-ક્લાસ સ્ટ્રેટેજી ફંડ અને બરોડા બીએનપી પારિબા સર્વિસીસ ફંડનો સમાવેશ થાય છે. તાજેતરમાં પૂર્ણ થયેલી સર્વિસીસ ફંડની ન્યૂ ફંડ ઓફર…
